ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સમસ્યાના સાગર તરી જાણજો, મળ્યું છે જીવન તો જીવી જાણજો..! પરીક્ષા તો પ્રભુને પણ દેવી પડે છે, અગ્નિમાં કંચન થઈને તપી જાણજો..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સમસ્યાના સાગર તરી જાણજો,
મળ્યું છે જીવન તો જીવી જાણજો..!
પરીક્ષા તો પ્રભુને પણ દેવી પડે છે,
અગ્નિમાં કંચન થઈને તપી જાણજો..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સમજી લીધું તો કોઈ પારકું નથી..! પારખી લીધું તો કોઈ આપણું નથી..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સમજી લીધું તો કોઈ પારકું નથી..!
પારખી લીધું તો કોઈ આપણું નથી..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જ્યાંથી ભયનો અંત થાય છે, ત્યાંથી જ જીવન શરૂ થાય છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જ્યાંથી ભયનો અંત થાય છે,
ત્યાંથી જ જીવન શરૂ થાય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 આ જીવનમાં ભીડથી અલગ ચાલશો ત્યારે તમને લોકો ઓળખશે..! બાકી બીજા પોતાના સપના પુરા કરવા માટે તમને ભાડે રાખી લેશે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
આ જીવનમાં ભીડથી અલગ ચાલશો ત્યારે તમને લોકો ઓળખશે..!
બાકી બીજા પોતાના સપના પુરા કરવા માટે તમને ભાડે રાખી લેશે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્વાન છે..! જે કણની કિંમત જાણે છે તે ધનવાન છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્વાન છે..!
જે કણની કિંમત જાણે છે તે ધનવાન છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સંબંધ થોડો સમય રાખવો હોય તો સારા વ્યક્તિ બનવું..! સંબંધ લાંબો સમય રાખવો હોય તો સાચા વ્યક્તિ બનવું..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સંબંધ થોડો સમય રાખવો હોય તો સારા વ્યક્તિ બનવું..!
સંબંધ લાંબો સમય રાખવો હોય તો સાચા વ્યક્તિ બનવું..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જ્યારે કોઈને તમારી જરૂર હોય ત્યારે "કામમાં છું" એ કહેવું ખૂબ જ સરળ હોય છે..! જ્યારે તમને કોઈની જરૂર હોય ત્યારે "કામમાં છું" સાંભળવું ખૂબ જ પીડાદાયક છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જ્યારે કોઈને તમારી જરૂર હોય ત્યારે "કામમાં છું" એ કહેવું ખૂબ જ સરળ હોય છે..!
જ્યારે તમને કોઈની જરૂર હોય ત્યારે "કામમાં છું" સાંભળવું ખૂબ જ પીડાદાયક છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
ગુજરાતી સાહિત્ય (@gujarati_sahity) 's Twitter Profile Photo

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 પ્રતિભાવ આપો..! પ્રતિક્રિયા ન આપો..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
પ્રતિભાવ આપો..!
પ્રતિક્રિયા ન આપો..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻