Maqsood Asi (@maqsoodasi) 's Twitter Profile Photo

Gujarat #India #School Principal Govind Nat Kills #Child Girl, 6, As She Resisted His Bid To #SexuallyHarass Her: Cops Police launched a probe after the child's body was found inside the school compound in a village of #Singvad taluka on Thursday ndtv.com/india-news/guj…

Naresh Baria (@naresh__baria) 's Twitter Profile Photo

ભાજપના વિકાસના ખોટા વચનો સાકાર થયા નથી, અને તેમના દાવાઓ છતાં, મંડેર બારિયા ઘાટ રોડની હાલત ખરાબ છે.” #dahod #gujarat - #BJPHataoGujaratBachao - #GujaratDeservesBetter - #BJPFailsGujarat - #BJPGujaratFail - #PeopleOfGujaratDeserveBetter #nareshbaria #singvad #mander

Naresh Baria (@naresh__baria) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લા ના શિંગવડ મુકામે તારીખ 21 ઓગષ્ટ બંધ નું એલાન આદિવાસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટ ના ચુકાદા વિરૂદ્ધ સજજડ બંધ પાળવા માં આવ્યો હતો #nareshbaria #singvad

Naresh Baria (@naresh__baria) 's Twitter Profile Photo

કબૂતરી નદીનો પૂલ ભ્રષ્ટાચારી ભાજપ ની પોલ ખોલતો રસ્તો..નાની મડેર.. સીંગવડ Jasvantsinh Bhabhor #dahod #nareshbaria #singvad

કબૂતરી નદીનો પૂલ ભ્રષ્ટાચારી ભાજપ ની પોલ ખોલતો રસ્તો..નાની મડેર.. સીંગવડ Jasvantsinh Bhabhor  #dahod #nareshbaria #singvad
Naresh Baria (@naresh__baria) 's Twitter Profile Photo

સ્થળઃશ્રી કૃષ્ણ પ્રણામી સમાજ વાડી. પંકજ સોસાયટી, ચાકલીયા રોડ. સરકારી અનાજ ગોડાઉન પાસે. દાહોદ. સમય: બપોરનાં 3 કલાકે . #gujarat #dahod #aapgujarat #aapdahod #aamaadmiparty #chaiterbhaivasava #limkheda #singvad #nareshbaria AAP AAP Gujarat Gopal Italia Chaitar Vasava AAP

સ્થળઃશ્રી કૃષ્ણ પ્રણામી સમાજ વાડી.
પંકજ સોસાયટી,
ચાકલીયા રોડ.
સરકારી અનાજ ગોડાઉન પાસે.
દાહોદ.
સમય: બપોરનાં 3 કલાકે .

#gujarat #dahod #aapgujarat #aapdahod #aamaadmiparty #chaiterbhaivasava #limkheda #singvad #nareshbaria AAP AAP Gujarat Gopal Italia Chaitar Vasava AAP
Naresh Baria (@naresh__baria) 's Twitter Profile Photo

જય હનુમાન હનુમાન જયંતી નિમિત્તે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા ના નરેશભાઈ પુનાભાઈ બારીઆ એ સુડિયા ગામે હનુમાન જી ના દર્શન કરી પોતાનું જીવન ને ધન્ય બનાવ્યું હતું અને સુડિયા ગામ ના ભકતો તથા ગ્રામ. જનો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા #dahod #limkheda #singvad #sudiya #nareshbaria

Naresh Baria (@naresh__baria) 's Twitter Profile Photo

૧૯- દાહોદ લોકસભા મતવિસ્તાર અંતર્ગત આંબા ગામમાં INDIA ગઠબંધન ની સભા યોજાઈ #દાહોદ #dahod #limkheda #singvad #fatepura #sanjeli #nareshbaria #Gujarat

2022 ની વિધાન સભા ની ચૂંટણી મા સરકારે જાહેરાત કરી હતી કે ૧૦૦% જળ સે નળ ઘરે ઘરે આવી ગયું છે પણ આજ સુધી સીંગવડ તાલુકા ના સિંગાપુર ગામ માં, સીંગવડ તાલુકા મા અને લીમખેડા તાલુકા મા નળ માંથી પાણી આવતું નથી ભ્રષ્ટ ભાજપ. #singvad #limkheda #dahod #nareshbaria

INC-Dahod (@incdahod) 's Twitter Profile Photo

2022 ની વિધાન સભા ની ચૂંટણી મા સરકારે જાહેરાત કરી હતી કે ૧૦૦% જળ સે નળ ઘરે ઘરે આવી ગયું છે પણ આજ સુધી સીંગવડ તાલુકા ના સિંગાપુર ગામ માં, સીંગવડ તાલુકા મા અને લીમખેડા તાલુકા મા નળ માંથી પાણી આવતું નથી ભ્રષ્ટ ભાજપ #singvad #limkheda #dahod Gujarat Congress Amit Chavda Pragati Aahir