Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

૧૦ મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ... કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા યોગનો કાર્યક્ર્મ હાજીપુરા ગાર્ડન ખાતે કરવામાં આવ્યો જેમાં હાજરી આપી.... #shitalpanchal4bjp

૧૦ મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ...

કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા યોગનો કાર્યક્ર્મ હાજીપુરા ગાર્ડન ખાતે કરવામાં આવ્યો જેમાં હાજરી આપી....

#shitalpanchal4bjp
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

आज भारत में कांग्रेस की कमजोर सरकार नहीं...मोदी की मजबूत सरकार है। #narendramodiji #shitalpanchal4bjp

आज भारत में कांग्रेस की कमजोर सरकार नहीं...मोदी की मजबूत सरकार है।

#narendramodiji #shitalpanchal4bjp
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

જે સાંભળ્યું છે. તે માની લેવાની, ઉતાવળ ક્યારેય ન કરવી, સત્ય કરતા જૂઠ હંમેશા, વધારે જલ્દી ફેલાય છે.... #shitalpanchal4bjp #thoughts #positivevibes #instagram #instathought

જે સાંભળ્યું છે.
    તે માની લેવાની,
ઉતાવળ ક્યારેય ન કરવી,
સત્ય કરતા જૂઠ હંમેશા, 
વધારે જલ્દી ફેલાય છે....

#shitalpanchal4bjp 
#thoughts #positivevibes #instagram #instathought
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

કઈ ભૂલ થઈ એ શોધનાર જીવનમાં ખૂબ આગળ વધે છે..!! કોની ભૂલ થઈ એ શોધનાર ત્યાંના ત્યાં જ રહી જાય છે..!! #shitalpanchal4bjp #thoughts

કઈ ભૂલ થઈ એ શોધનાર જીવનમાં ખૂબ આગળ વધે છે..!! કોની ભૂલ થઈ એ શોધનાર ત્યાંના ત્યાં જ રહી જાય છે..!!
 
#shitalpanchal4bjp #thoughts
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

"ચોક્કસપણે આ વખતે સુનિશ્ચિત છે ૪૦૦ પાર.!" #abkibaar400paar #modiparivarsabha #shitalpanchal4bjp #PhirEkBaarModiSarkar

"ચોક્કસપણે આ વખતે સુનિશ્ચિત છે ૪૦૦ પાર.!"

#abkibaar400paar
#modiparivarsabha #shitalpanchal4bjp
#PhirEkBaarModiSarkar
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

કર્ણાવતી મહાનગરની સમગ્ર મહિલાઓના પથદર્શક તેમજ એક ગુરુની જેમ હંમેશા સાચું જ્ઞાન અને સાચી સમજ આપનાર કર્ણાવતી મહાનગરના મહિલા મોરચાના અધ્યક્ષા ડોક્ટર પ્રોફેસર શ્રીમતી સ્મિતાબેન જોષીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...❤️❤️ #shitalpanchal4bjp #happybirthday

કર્ણાવતી મહાનગરની સમગ્ર મહિલાઓના પથદર્શક તેમજ એક ગુરુની જેમ હંમેશા સાચું જ્ઞાન અને સાચી સમજ આપનાર કર્ણાવતી મહાનગરના મહિલા મોરચાના અધ્યક્ષા ડોક્ટર પ્રોફેસર શ્રીમતી સ્મિતાબેન જોષીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...❤️❤️

#shitalpanchal4bjp 
#happybirthday
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

તા -11-4-2024 ના રોજ વેજલપુર વિધાનસભાના વેજલપુર વોર્ડમાં આવેલ બુથ નં - 181ના આરંભ એપાર્ટમેન્ટમાં હર્ષિદાબેનના નિવાસસ્થાન પર મહિલા મોરચાની બેઠક અને કમળ મહેંદી કરી સાથે હાજરી આપી....🌷🌷✌️✌️🚩🚩 #shitalpanchal4bjp #bjp #bjpindia #bjpgujarat #abkibar400par

તા -11-4-2024 ના રોજ વેજલપુર વિધાનસભાના વેજલપુર વોર્ડમાં આવેલ બુથ નં - 181ના આરંભ એપાર્ટમેન્ટમાં હર્ષિદાબેનના નિવાસસ્થાન પર મહિલા મોરચાની બેઠક અને કમળ મહેંદી કરી  સાથે હાજરી આપી....🌷🌷✌️✌️🚩🚩

#shitalpanchal4bjp #bjp #bjpindia #bjpgujarat 
#abkibar400par
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

દરિયાપુર વોર્ડના મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી મેઘનાબેન પટેલના નિવાસ સ્થાન અને તેમના બુથ નં -118 માં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો .....🌷🌷✌️✌️🚩🚩 #shitalpanchal4bjp #abkibar400par #bhartiyajantaparty

દરિયાપુર વોર્ડના મહિલા મોરચાના  ઉપપ્રમુખ શ્રીમતી  મેઘનાબેન પટેલના નિવાસ સ્થાન અને તેમના બુથ નં -118 માં  ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો .....🌷🌷✌️✌️🚩🚩

#shitalpanchal4bjp #abkibar400par  #bhartiyajantaparty
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી bjpamitshah જી અને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી @kaushikjainbjp જીની ઉપસ્થિતીમાં ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિતે ભાજપનો ધ્વજ ફરકાવાના કાર્યક્રમમાં હાજરી આપી... #shitalpanchal4bjp #BJPFoundationDay

કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી <a href="/bjpamitshah/">bjpamitshah</a> જી અને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી @kaushikjainbjp જીની ઉપસ્થિતીમાં ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિતે ભાજપનો ધ્વજ ફરકાવાના કાર્યક્રમમાં હાજરી આપી...

#shitalpanchal4bjp #BJPFoundationDay
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

I donated to the BJP - the party of aspirations of all Indians. I contributed towards strengthening a party of New India builders under PM Modi. You can do it too! Use my Code VHTMDT-F n-m4.in/EjzE via Namo App #shitalpanchal4bjp #microdonation

I donated to the BJP - the party of aspirations of all Indians. I contributed towards strengthening a party of New India builders under PM Modi. You can do it too! Use my Code VHTMDT-F 

 n-m4.in/EjzE

via Namo App

#shitalpanchal4bjp 
#microdonation
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

વેજલપુર વિધાનસભાના બુથ નં - 161માં મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ શ્રીમતી મીનાક્ષીબેન પટેલ કર્ણાવતી મહાનગરના અધ્યક્ષા અને ઇન્ચાર્જ એવા ડૉ.પ્રો. સ્મિતાબેન જોષી હાજર રહ્યા....🌷🌷✌️✌️🚩🚩 #shitalpanchal4bjp #mahilamorchabjp #

વેજલપુર વિધાનસભાના બુથ નં - 161માં  મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું...

જેમાં ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ શ્રીમતી મીનાક્ષીબેન પટેલ કર્ણાવતી મહાનગરના અધ્યક્ષા અને ઇન્ચાર્જ એવા ડૉ.પ્રો. સ્મિતાબેન જોષી  હાજર રહ્યા....🌷🌷✌️✌️🚩🚩

#shitalpanchal4bjp #mahilamorchabjp #
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

होली है भाई होली है, ये देश प्रेम की होली है हम हैं मोदी का परिवार, हमें बस सच्चा रंग स्वीकार हम हैं मोदी का परिवार, मनायेंगे मिल कर त्योहार... #happyholi #shitalpanchal4bjp #festival #fun #enjoy

होली है भाई होली है, ये देश प्रेम की होली है

हम हैं मोदी का परिवार, हमें बस सच्चा रंग स्वीकार

हम हैं मोदी का परिवार, मनायेंगे मिल कर त्योहार...

#happyholi #shitalpanchal4bjp #festival #fun #enjoy
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

તા 20-3-2024ના રોજ ગાંધીનગર લોકસભામાં ગોતા વોર્ડમાં મહિલા મોરચાની બેઠકમાં હાજરી આપી.. જેમાં કર્ણાવતી મહાનગરનામહિલા મોરચાના અધ્યક્ષા બેન શ્રી ડૉ. પ્રો. સ્મિતાબેન જોષી હાજર રહ્યા... #shitalpanchal4bjp #bjp #bjpmahilamorcha #bjpindia #bjpgujarat #bjpkarnavatimahilamorcho

તા 20-3-2024ના રોજ ગાંધીનગર લોકસભામાં ગોતા વોર્ડમાં મહિલા મોરચાની બેઠકમાં હાજરી આપી..

જેમાં કર્ણાવતી મહાનગરનામહિલા મોરચાના અધ્યક્ષા બેન શ્રી ડૉ. પ્રો. સ્મિતાબેન જોષી હાજર રહ્યા...

#shitalpanchal4bjp 
#bjp #bjpmahilamorcha #bjpindia #bjpgujarat #bjpkarnavatimahilamorcho
Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

फिर एक बार मोदी सरकार 🌷🌷✌️✌️🚩🚩 #shitalpanchal4bjp #bjp #instagram #instareels #modikaparivar

Shital Bhartiya (Modi ka parivar ) (@panchal_shital) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી એ શ્રી દિનેશભાઈ મકવાણા ને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન अबकी बार 400 पार, फिर एक बार मोदी सरकार #shitalpanchal4bjp

લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી એ  શ્રી દિનેશભાઈ મકવાણા ને  અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન 

अबकी बार 400 पार, 
फिर एक बार मोदी सरकार

આજ રોજ મન કી બાત બુથ નં - 148માં યુવા મોરચા મંત્રી રવી ચૌહાણ અને મહિલા કાર્યકર્તા હર્ષિદાબેન પુંશલ હાજર રહ્યા.. #shitalpanchal4bjp

આજ રોજ મન કી બાત બુથ નં - 148માં યુવા મોરચા મંત્રી રવી ચૌહાણ અને મહિલા કાર્યકર્તા હર્ષિદાબેન પુંશલ હાજર રહ્યા.. 

#shitalpanchal4bjp