આંખો ની સંપૂર્ણ કાળજી લઈએ.. દેશમાં દ્રષ્ટિવિહીનતાનું પ્રમુખ કારણ નેત્રપટલનો રોગ છે. આંખને ઇજા થી સાચાવીએ.. વિટામિન -એ યુકત આહાર લઈએ... આંખમાં ચેપ લાગે તો આંખના ડોક્ટરની ત્વરિત સારવાર મેળવીએ. #eyecare #Healthyeye CMO Gujarat Ministry of Health GujHFWDept youtu.be/Od_UDuaopbc?fe…