Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

ઝાલોદ તાલુકાના ચાકલિયા-બોરસદ ખાતે મારા કાકા ના દીકરા શ્રી ભરતભાઈ (પિન્ટુ) હવસિંગભાઈ વાઘેલા ના નવીન મકાનના વાસ્તુપૂજન-ચાંદલાવિધી પ્રસંગે ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા.

ઝાલોદ તાલુકાના ચાકલિયા-બોરસદ ખાતે મારા કાકા ના દીકરા શ્રી ભરતભાઈ (પિન્ટુ) હવસિંગભાઈ વાઘેલા ના નવીન મકાનના વાસ્તુપૂજન-ચાંદલાવિધી  પ્રસંગે ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા.  

#sheetalkumarivaghela #jilapanchayatpramukh #bjp4dahod #cmbhupendrapatel #narendramodi_primeminister…
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ગુજરાતમાં હીટવેવને પગલે રાજ્ય સરકાર સતર્ક, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે સી.આર. પાટીલ
આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે
નવસારી લોકસભા બેઠક પર પાટીલનું શક્તિપ્રદર્શન
સી.આર. પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો

C R Paatil (Modi Ka Parivar) Bhupendra Patel (Modi Ka Parivar)
BJP Gujarat BJP

19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે સી.આર. પાટીલ
આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે
નવસારી લોકસભા બેઠક પર પાટીલનું શક્તિપ્રદર્શન
સી.આર. પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો

@CRPaatil @Bhupendrapbjp 
@BJP4Gujarat @BJP4India 
#CRPatil #Navsari #LokSabhaElection2024
#BJP #cmbhupendrapatel…
account_circle
Ritam Gujarati(@RitamappG) 's Twitter Profile Photo

|| Gujarat BJP નેતા સીઆર પાટીલે ઉમેદવારી નોંધાવતા પહેલા નવસારીમાં રોડ શો કર્યો, CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા..

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

70 વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે: BJP પ્રદેશ અધ્યક્ષ CR Patil
Bhupendra Patel (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) BJP Gujarat

account_circle
Tv9 Gujarati(@tv9gujarati) 's Twitter Profile Photo

ક્ષત્રિયોના આંદોલનનો આવી શકે છે સુખદ અંત, CM નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક- Video

tv9gujarati.com/videos/gujarat…

account_circle
India News Gujarat(@in_gujarati) 's Twitter Profile Photo

CM Bhupendra Patel_ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ- India News Gujarat
news

account_circle
Dynamite News(@DynamiteNews_) 's Twitter Profile Photo

Gujarat BJP chief CR Paatil holds a roadshow in Navsari ahead of filing his nomination for the .

CM Bhupendra Patel and State Home Minister Harsh Sanghavi are also with him.

Gujarat BJP chief CR Paatil holds a roadshow in Navsari ahead of filing his nomination for the #LokSabhaElection2024. 

CM Bhupendra Patel and State Home Minister Harsh Sanghavi are also with him.

#BJP #Gujarat #cmbhupendrapatel #HarshSanghavi
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

અમિત શાહે પ્રચારના શ્રીગણેશ કર્યા : કેન્દ્રીય ગૃહમંત્રીનો રાણીપથી રોડ શો શરૂ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાયા; ઘાટલોડિયામાં 41 ડિગ્રીમાં લોકોને પાણી અને છાશનું વિતરણ

divya-b.in/PEDkRkNgSIb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

18 એપ્રિલે સી.આર.પાટીલ ઉમેદવારી પત્ર ભરશે : CM ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં સમર્થકો નવસારીમાં હાજર રહેશે

divya-b.in/sItSeZ06PIb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

10 કલાકમાં 6 વિધાનસભામાં રોડ શો, શાહનો ઝંઝાવાતી પ્રચાર : અમિત શાહે કહ્યું- 7મી તારીખે ભયંકર ગરમી હશે, સવારે 10.30 વાગ્યે મતદાન કરવા જવાનું છે

divya-b.in/PEDkRkNgSIb

account_circle
Tv9 Gujarati(@tv9gujarati) 's Twitter Profile Photo

હીટવેવના ખતરા સામે રાજ્ય સરકારે કસી કમર, ઝીરો કેજ્યુલિટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા માટે તૈયાર કર્યો એક્શન પ્લાન

tv9gujarati.com/gujarat/gandhi…

account_circle
Asianetnews Hindi(@AsianetNewsHN) 's Twitter Profile Photo

Gujarat News: मुख्यमंत्री भूपेंद्र पटेल की अध्यक्षता में हीटवेव के प्रभाव के विरुद्ध अग्रिम आयोजन के लिए हुई बैठक

hindi.asianetnews.com/state/indian-s…

account_circle