તમારા એક પગલાથી શક્ય છે કચરો દૂર કરવો, સ્વચ્છતાની આ કવાયત સાથે જોડાઓ!
#amc #amcforpeople #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024 #NirmalGujarat2 #sbmugujarat #ahmedabadmunicipalcorporation
સ્વચ્છતા હી સેવા હેઠળ અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તાર માં જન જાગૃતિ અભિયાન અંતર્ગત નુક્કડ નાટક નું સફળ આયોજન કરવામાં આવેલ.
#amc #amcforpeople #SwachhGujarat2024 #Swachhamdavad #SwachhSurvekshan2024 #SwachhBharat #sbmgujarat #ahmedabadmunicipalcorporation
અમદાવાદમાં 1 લાખથી વધુ ગણપતિની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 44 સ્થળોએ 49 કુંડ, 59 ક્રેન મુકાવામાં આવી છે.
#amc #amcforpeople #ganpativisarjan #ahmedabadmunicipalcorporation
🌟 Poshan Mah Celebration 🌟
Our team at Asarwa RBSK is spreading awareness about nutrition for adolescent girls at Bhartiy Shishu Vihar Anganwadi. Empowering young girls with knowledge for a healthier future! 💪🍎
#PoshanMah #NutritionAwareness #AhmedabadMunicipalCorporation
As we come together to celebrate this sacred day, let’s strive to embody the values of love, compassion, and peace in our lives and spread kindness to everyone around us.
#amc #amcforpeople #eidmubarak #ahmedabadmunicipalcorporation
માય સીટી માય પ્રાઈડ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
#amc #amcforpeople #SwachhGujarat2024 #Swachhamdavad #SwachhSurvekshan2024 #cleanahmedabad #ahmedabadmunicipalcorporation
Onam, the vibrant festival of Kerala, is a time to come together and celebrate the rich cultural heritage, abundant harvest, and the spirit of unity. Wishing everyone a joyous and prosperous Onam!
#amc #amcforpeople #onam #ahmedabadmunicipalcorporation
Engineers are the backbone of our modern world. Let's take a moment to appreciate those who shape our future with their dedication and creativity.
#amc #amcforpeople #engineersday #technology #ahmedabadmunicipalcorporation
From awareness to action—AMC’s Swachhta Hi Sewa campaign is paving the way for a cleaner future. Get involved!
#amc #amcforpeople #swachhatahiseva2024 #sbmugujarat #SHS2024 #SanskaarSwachhata #mycitymypride #ahmedabadmunicipalcorporation
Every action counts towards a cleaner tomorrow. Be a part of AMC’s Swachhta Hi Sewa campaign today!
#amc #amcforpeople #swachhatahiseva2024 #sbmugujarat
#SHS2024 #SanskaarSwachhata #mycitymypride #ahmedabadmunicipalcorporation
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરંગપુરા વોર્ડમાં આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સીટી જતા માર્ગને દેસાઈ તળજાભાઈ વિડાભાઈ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું હતું.
#amc #amcforpeople #namingceremony #ahmedabadmunicipalcorporation