AJAYSINH R JADEJA(@AJAYSINH6711) 's Twitter Profile Photo

વાંકુ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 'હર ઘર ત્રિરંગા' અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રા સમિતિ - વાંકુ પરિવાર દ્વારા માન. શ્રી સરપંચ જીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ...Devjibhai H Varchand (Modi Ka Parivar)

account_circle
Rashmi Solanki(@iRashmiSolanki) 's Twitter Profile Photo

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ભુજ શહેર વોર્ડ નં ૮, માનસી બંગ્લો ખાતે કળશ પુજન કરવામાં આવ્યું તેમજ માટી અકત્રીત કરી કળશમાં મુકવામાં આવી. ભાજપના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા.

#MeriMaatiMeraDesh #BJPKutch
account_circle
Rashmi Solanki(@iRashmiSolanki) 's Twitter Profile Photo

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ભુજ શહેર વોર્ડ નં ૭ , શ્યામજી કૃષ્ણ વર્મા હાઉસિંગ બોર્ડ ખાતે કળશ પુજન કરવામાં આવ્યું તેમજ માટી અકત્રીત કરી કળશમાં મુકવામાં આવી. ભાજપના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા.

#MeriMaatiMeraDesh  #bjpkutch
account_circle
'ER.aebhal_joshi_bjym_oo7'(@bjpabj) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લામાં દરેક નગરપાલિકાઓના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

કચ્છ જિલ્લામાં દરેક નગરપાલિકાઓના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ. #BJPKutch
account_circle
Rashmi Solanki(@iRashmiSolanki) 's Twitter Profile Photo

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ભુજ શહેર વોર્ડ નં ૮, રઘુવંશી નગર ખાતે કળશ પુજન કરવામાં આવ્યું તેમજ માટી અકત્રીત કરી કળશમાં મુકવામાં આવી. ભાજપના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા.

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ભુજ શહેર વોર્ડ નં ૮, રઘુવંશી નગર ખાતે કળશ પુજન કરવામાં આવ્યું તેમજ માટી અકત્રીત કરી કળશમાં મુકવામાં આવી. ભાજપના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા.

#MeriMaatiMeraDesh  #bjpkutch
account_circle
Gulamhusen Barach(Modi Ka Parivar)(@gulambarach) 's Twitter Profile Photo

અમારા પરમ મિત્ર શ્રી મયુરભાઇ વાઘેલા ને લખપત તાલુકા ભારતીય જનતા યુવા મોરચા ના પ્રભારી ની જવાબદારી મલવા બદલ ખુબ ખુબ અભિનંદન

અમારા પરમ મિત્ર શ્રી મયુરભાઇ વાઘેલા ને લખપત તાલુકા ભારતીય જનતા યુવા મોરચા ના પ્રભારી ની જવાબદારી મલવા બદલ ખુબ ખુબ અભિનંદન 
#bjpkutch #BJYM
account_circle
Shital Shah(@ShitalShahBJP) 's Twitter Profile Photo

જિલ્લા ભાજપ કાર્યાલય ભુજ ખાતે બુથ સશક્તિકરણ, સરલ એપ, આગામી યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ કચ્છ જિલ્લામાં યોજાનાર લોકસભાયાત્રાની તૈયારીના ભાગરૂપે બેઠક મળી.

જિલ્લા ભાજપ કાર્યાલય ભુજ ખાતે બુથ સશક્તિકરણ, સરલ એપ, આગામી યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ કચ્છ જિલ્લામાં યોજાનાર લોકસભાયાત્રાની તૈયારીના ભાગરૂપે બેઠક મળી. #BJPKutch
account_circle
Janaksinh B Jadeja(@janaksinh_b8933) 's Twitter Profile Photo

કચ્છ કમલમ્, ભુજ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ તેમજ હોદ્દેદારો અને કાર્યક્રતાઓ સાથે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, ભારતીય જનસંઘના સંસ્થાપક સદસ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

કચ્છ કમલમ્, ભુજ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ તેમજ હોદ્દેદારો અને કાર્યક્રતાઓ સાથે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, ભારતીય જનસંઘના સંસ્થાપક સદસ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. #BJPKutch
account_circle
Ranajitsinh Jadeja(@RanajitsihJdeja) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લા ભાજપના નવ નિયુકત જિલ્લા ભાજપના કર્મઠ કાર્યકર પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ ભુજ જિલ્લા કાર્યાલય પદગ્રહણ શુભ અવસરે શુભેચ્છા મૂલાકાત કરી શુભકામનાઓ પાઠવી હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન

કચ્છ જિલ્લા ભાજપના નવ નિયુકત જિલ્લા ભાજપના કર્મઠ કાર્યકર પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ ભુજ જિલ્લા કાર્યાલય પદગ્રહણ શુભ અવસરે શુભેચ્છા મૂલાકાત કરી શુભકામનાઓ પાઠવી હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન 
#BJP4Gujarat #bjpkutch #cmogujarat #VinodChavda #CRPatil #BJP4IND #pradipsinhvaghela #ભાજપ
account_circle
Mahendra Maru(@Mahendra_Maru77) 's Twitter Profile Photo

ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 સમર્થનમાં યોજાયો રોડ શો

રાષ્ટ્રીય અધ્યક્ષનું 400 કમળ મારફતે કરાયું સ્વાગત

રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા રહ્યા ઉપસ્થિત

કચ્છ લોકસભા બેઠકના 7 વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો જોડાયા

account_circle
Raj_RajGor_505(@MrRajRajgor1) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓને રાજ્યસભા 2023ની ચૂંટણી બિનહરીફ ચૂંટાવવા બદલ હ્રદય પૂર્વક ની શુભેચ્છાઓ.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓને રાજ્યસભા 2023ની ચૂંટણી બિનહરીફ ચૂંટાવવા બદલ હ્રદય પૂર્વક ની શુભેચ્છાઓ. #BJPKutch
account_circle
Gulamhusen Barach(Modi Ka Parivar)(@gulambarach) 's Twitter Profile Photo

મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ, ઈવેન્ટ સેન્ટર, સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ગુજરાત નાં માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અઘ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબ તથા પ્રદેશ નાં આગેવાનો ની ઉપસ્થિત માં યોજાયો

મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ, ઈવેન્ટ સેન્ટર, સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ગુજરાત નાં માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અઘ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબ તથા પ્રદેશ નાં આગેવાનો ની ઉપસ્થિત માં યોજાયો   #CRPatil #bjpkutch #VinodChavda
account_circle
Valamji R Humbal (Modi Ka Parivar)(@ValamjiRHumbal) 's Twitter Profile Photo

કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના શાંત,શિક્ષિત સરળ સ્વભાવના સક્રિય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને આપનો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવો...

મતદાન તારીખ : 07/05/2024,મંગળવાર
મતદાન સમય : સવારે 07:00 કલાક થી સાંજના 06:00 કલાક સુધી

account_circle
Jigar Sitapara ( मोदी का परिवार )🇮🇳 🕉️(@jigar_sitapara) 's Twitter Profile Photo

'વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ'
નિમિત્તે
“પ્રદર્શની તેમજ વક્તવ્ય કાર્યક્રમ” અને “મશાલ યાત્રા”

તારીખ: ૧૪, ઓગસ્ટ
સમયઃ સાંજે ૫.૦૦ કલાકે
સ્થળ: લોહાણા મહાજન વાડી, વી.ડી. સ્કૂલ પાસે, ભુજ-કચ્છ.

'વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ'
નિમિત્તે
“પ્રદર્શની તેમજ વક્તવ્ય કાર્યક્રમ” અને “મશાલ યાત્રા”

તારીખ: ૧૪, ઓગસ્ટ
સમયઃ સાંજે ૫.૦૦ કલાકે
સ્થળ: લોહાણા મહાજન વાડી, વી.ડી. સ્કૂલ પાસે, ભુજ-કચ્છ.

#BJPKutch
account_circle
Yogi Devnath 🇮🇳 मोदी का परिवार(@MYogiDevnath) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લા ભાજપ નૂતન કાર્યાલય ( ) નુ ઉદ્દઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatil (Modi Ka Parivar) જીના વરદ્ હસ્તે રાખવામા આવેલ છે. તો સર્વેને ઉપસ્થિત રહેવા ભાવ ભર્યું આમંત્રણ છે.

કચ્છ જિલ્લા ભાજપ નૂતન કાર્યાલય (#કચ્છ_કમલમ્) નુ ઉદ્દઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જીના વરદ્ હસ્તે રાખવામા આવેલ છે. તો સર્વેને ઉપસ્થિત રહેવા ભાવ ભર્યું આમંત્રણ છે. #BJPKutch
account_circle
🇮🇳Hakubhajadeja_25(@Hakubhajadeja25) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લા ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન.

કચ્છ જિલ્લા ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. #BJPKutch
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના તમામ મોરચા ની સયુક્ત ZOOM ના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક લીધી.

લોકસભા ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના તમામ મોરચા ની સયુક્ત ZOOM ના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક લીધી. #BJPKutch
account_circle
Raymal Bhai Rabari(@RaymalBhaiRaba1) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન દેવજીભાઈ વરચંદ BJP Kutch Kamalam

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન દેવજીભાઈ વરચંદ @BJPKutch
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના અપેક્ષિત શ્રેણી મુજબના હોદેદારશ્રીઓ સાથે ZOOM ના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક લીધી.

લોકસભા ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના અપેક્ષિત શ્રેણી મુજબના હોદેદારશ્રીઓ સાથે ZOOM ના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક લીધી. #BJPKutch
account_circle