
Tanvi Chaudhari
@t_r_chaudhari
Government of Gujarat...🇮🇳
सत्यमेव जयते ....🇮🇳
"IF YOU BELIEVE IN YOURSELF ANYTHING IS POSSIBLE."✨
ID: 1559229313152700420
15-08-2022 17:23:50
57 Tweet
36 Takipçi
103 Takip Edilen



Get up A.K. RAKESH, IAS Sir, Please declare the program of department selection. #DEPARTMENT_SELECTION_OF_AD150





We could come today due to the transparency of the exam, CPT and Department Selection of Bin Sachivalay clerk Thank you sir. #Thank_You_GSSSB_150_ A.K. RAKESH, IAS #GSSSB Team





મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો. Election Commission of India #ElectionCommission #ElectionCommissionOfIndia


સિવિલ સર્વિસ ડે ની ઉજવણીના ભાગરૂપે માન. પ્રધાનમંત્રીશ્રી Narendra Modi ના વરદ હસ્તે જિલ્લા વહીવટીતંત્ર, મહેસાણા વતી "સમગ્ર શિક્ષા" કેટેગરીમાં "પી.એમ અવૉર્ડ : એકસલેન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-૨૦૨૨" સ્વીકારતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. CMO Gujarat Bhupendra Patel


'સમગ્ર શિક્ષા' અંતર્ગત "પ્રોજેક્ટ પાથા" માં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામગીરીના ફળસ્વરૂપે #TeamMehsana ને "પી.એમ. એવોર્ડ" મળેલ છે. જે બદલ #TeamMehsana, DDO Mehsana, SamagraShikshaMehsana તેમજ સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. CMO Gujarat Bhupendra Patel જુઓ વિડીયો..

'સમગ્ર શિક્ષા' અંતર્ગત "પ્રોજેક્ટ પાથા" માટે મહેસાણા જિલ્લાને "પી.એમ. એવોર્ડ" પ્રાપ્ત થવા બદલ માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી સમગ્ર #TeamMehsana ને અભિનંદન પાઠવ્યા. DDO Mehsana SamagraShikshaMehsana CMO Gujarat


