Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile
Swapnil Khare

@swapnilkhare_17

IAS 2017 | Gujarat Cadre | Posted as Municipal Commissioner Morbi

ID: 54465948

calendar_today07-07-2009 05:54:11

281 Tweet

9,9K Takipçi

103 Takip Edilen

Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

The Morbi Municipal Corporation is honored to announce the Best Safai Karmchari of March 2025 for their exceptional dedication to maintaining morbi city clean. Swachh Bharat Mission Urban - Gujarat Swapnil Khare #SwachhSurvekshan2024 #morbimunicipalcorporation

The Morbi Municipal Corporation is honored to announce the Best Safai Karmchari of March 2025  for their exceptional dedication to maintaining morbi city clean.
Swachh Bharat Mission Urban - Gujarat
Swapnil Khare
#SwachhSurvekshan2024
#morbimunicipalcorporation
Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત ઉમા ટાઉનશીપ મેઈન રોડ પર સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં માન. કમિશનરશ્રી, મહાનગરપાલિકા સ્ટાફ, વિવિધ NGOs તથા નગરજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ. Swachh Bharat Mission Urban - Gujarat Swapnil Khare #swachhmorbi

Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

Spitting in public? Think again! MMC has started displaying images of offenders. Your face might be the next one on display! MMC is taking strict action to keep our city clean. Don’t be careless – be responsible. Swapnil Khare #SwachhMorbi #Nospitting

Spitting in public? Think again! MMC has started displaying images of offenders. Your face might be the next one on display! MMC is taking strict action to keep our city clean. Don’t be careless – be responsible.
Swapnil Khare
#SwachhMorbi
#Nospitting
Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

"પુસ્તકો ફરી બોલશે, યુવાની ફરી વાંચશે! વિશ્વ પુસ્તક દિવસે યુવાઓમાં વાચન અને લાઇબ્રેરી પ્રત્યે રસ જગાડવા મોરબમાં આવી રહ્યા છે – જય વસાવડા!" આવો, એક સાંજ માણીએ પુસ્તકની દુનિયામાં ખોઈને! 📅 તારીખ: 23/04/2025 📍 સ્થળ: કેસર બાગ ⏰ સમય: 5 PM થી 7 PM" Swapnil Khare #JayVasavada

"પુસ્તકો ફરી બોલશે, યુવાની ફરી વાંચશે! વિશ્વ પુસ્તક દિવસે યુવાઓમાં વાચન અને લાઇબ્રેરી પ્રત્યે રસ જગાડવા મોરબમાં આવી રહ્યા છે – જય વસાવડા!"
આવો, એક સાંજ માણીએ પુસ્તકની દુનિયામાં ખોઈને!
📅 તારીખ: 23/04/2025
📍 સ્થળ: કેસર બાગ
⏰ સમય: 5 PM થી 7 PM"
Swapnil Khare
#JayVasavada
Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

વાંચન વ્યક્તિને વિચારોમાં સમૃદ્ધ બનાવે છે! વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'વાંચવું એટલે જગત જીતવું' કાર્યક્રમમાં જાણીતા વક્તા શ્રી જય વસાવડા આપ સાથે વિચારવિમર્શ કરવા મોરબી આવી રહ્યા છે. આવશો ને? Swapnil Khare jay vasavada JV #WorldBookDay #MorbiReads

Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, મોરબી મહાનગરપાલિકા રજુ કરે છે - મોરબીની અસ્મિતા! રાસ ગરબા | સોલો ડાન્સ | ગાયન | વાદન | એકપાત્રિય અભિનયની રંગીન ઝલક. સ્થળ: કેસર બાગ, મોરબી | સમય: સાંજે ૬:૦૦ રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: ૩૦/૦૪/૨૦૨૫, બપોરે ૧૨:૦૦ Swapnil Khare #GujaratSthapanaDivas

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, મોરબી મહાનગરપાલિકા રજુ કરે છે - મોરબીની અસ્મિતા!
રાસ ગરબા | સોલો ડાન્સ | ગાયન | વાદન | એકપાત્રિય અભિનયની રંગીન ઝલક.
સ્થળ: કેસર બાગ, મોરબી | સમય: સાંજે ૬:૦૦
રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: ૩૦/૦૪/૨૦૨૫, બપોરે ૧૨:૦૦
Swapnil Khare
#GujaratSthapanaDivas
Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત "મોરબીની અસ્મિતા"નું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ પ્રવૃતિમાં ૬૮ સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ. આ કાર્યક્રમમાં માન. કલેકટરશ્રી, માન. કમિશનરશ્રી તથા માન. ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહેલ Collector & District Magistrate, Morbi Swapnil Khare

Morbi Municipal Corporation (@morbi_mmc) 's Twitter Profile Photo

🧘‍♀️ મોરબી મહાનગરપાલિકા દ્વારા મનિ મંદિર ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે નાગરિકો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યોગ દ્વારા આરોગ્ય, શિસ્ત અને આંતરિક શાંતિ માટે ઉત્સાહભેર ભાગ લીધો. Swapnil Khare Info Morbi GoG #InternationalDayofYoga2025

🧘‍♀️ મોરબી મહાનગરપાલિકા દ્વારા મનિ મંદિર ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ અવસરે નાગરિકો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યોગ દ્વારા આરોગ્ય, શિસ્ત અને આંતરિક શાંતિ માટે ઉત્સાહભેર ભાગ લીધો.
Swapnil Khare
Info Morbi GoG
#InternationalDayofYoga2025
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

કન્યા છાત્રાલય રોડ અને આસ્વાદ પાન પાસે વેટ મિક્સથી રાત્રે ચાલતી ખાડા પૂરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆત સાંભળી. નાની કેનાલ રોડ અને કન્યા છાત્રાલય રોડ સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલ હોય, વરસાદ બાદ શરૂ કરવામાં આવશે. PMO India CMO Gujarat

કન્યા છાત્રાલય રોડ અને આસ્વાદ પાન પાસે વેટ મિક્સથી રાત્રે ચાલતી ખાડા પૂરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆત સાંભળી. નાની કેનાલ રોડ અને કન્યા છાત્રાલય રોડ સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલ હોય, વરસાદ બાદ શરૂ કરવામાં આવશે.
PMO India CMO Gujarat
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

Team MMC at work: Wet mix road work ongoing on Nani Canal Road and Kanya Chhatralay Road. Also, broken manhole covers replaced. Road repaired overnight on Lions Nagar Main Road. Perforated manhole cover installed on Panchasar Road to prevent water pooling. CMO Gujarat PMO India

Team MMC at work: Wet mix road work ongoing on Nani Canal Road and Kanya Chhatralay Road. Also, broken manhole covers replaced. Road repaired overnight on Lions Nagar Main Road. Perforated manhole cover installed on Panchasar Road to prevent water pooling.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

MMC Streetlight Team at work: શહેરને વધુ પ્રકાશમય બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાની સ્ટ્રીટલાઈટ ટીમ સતત કાર્યરત છે. અંકુર સોસાયટી, રિલીફનગર અને ધર્મ આશ્રુતિ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં નવા સ્ટ્રીટલાઈટ્સ લગાવવામાં આવ્યા અને જૂના રિપ્લેસ કરવામાં આવ્યાં. CMO Gujarat PMO India

MMC Streetlight Team at work: શહેરને વધુ પ્રકાશમય બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાની સ્ટ્રીટલાઈટ ટીમ સતત કાર્યરત છે. અંકુર સોસાયટી, રિલીફનગર અને ધર્મ આશ્રુતિ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં નવા સ્ટ્રીટલાઈટ્સ લગાવવામાં આવ્યા અને જૂના રિપ્લેસ કરવામાં આવ્યાં.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

Team MMC at work: ગઈકાલે રાત્રે નહેરૂ ગેટથી દરબારગઢ સુધીનું ડામર પેચવર્ક કામ હાથ ધરાયું હતું. આ કાર્ય આજે રાત્રે પૂરું કરવામાં આવશે. CMO Gujarat PMO India

Team MMC at work: ગઈકાલે રાત્રે નહેરૂ ગેટથી દરબારગઢ સુધીનું ડામર પેચવર્ક કામ હાથ ધરાયું હતું. આ કાર્ય આજે રાત્રે પૂરું કરવામાં આવશે.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ મરામત અને સ્ટ્રીટલાઇટના કામ મોરબી મહાનગરપાલિકા Morbi Municipal Corporation દ્વારા કરવામાં આવ્યા. CMO Gujarat PMO India

મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ મરામત અને સ્ટ્રીટલાઇટના કામ મોરબી મહાનગરપાલિકા Morbi Municipal Corporation દ્વારા કરવામાં આવ્યા.
CMO Gujarat
PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

ગ્રીન ચોક રીડિંગ રૂમ કમ લાઈબ્રેરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપગ્રેડ કરી પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે. મોરબીના તમામ નાગરિકો, ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ એક ઉત્તમ વાંચનસુવિધા છે જેમાં જોડાવા માટે સૌને Morbi Municipal Corporation અપીલ કરે છે. CMO Gujarat PMO India

ગ્રીન ચોક રીડિંગ રૂમ કમ લાઈબ્રેરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપગ્રેડ કરી પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે. મોરબીના તમામ નાગરિકો, ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ એક ઉત્તમ વાંચનસુવિધા છે જેમાં જોડાવા માટે સૌને Morbi Municipal Corporation અપીલ કરે છે.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

Team MMC Electric at work: મોરબી મહાનગરપાલિકાના રોશની વિભાગ દ્વારા મહેન્દ્ર ડ્રાઇવ, વી.સી. ફાટક અને યદુનંદન ગેટ વિસ્તારમાં હાઇ માસ્ટ ટાવર લાઈટ્સ પુનઃ કાર્યરત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં તમામ હાઇ માસ્ટ ટાવર ચાલુ કરવામાં આવશે. CMO Gujarat PMO India

Team MMC Electric at work: મોરબી મહાનગરપાલિકાના રોશની વિભાગ દ્વારા મહેન્દ્ર ડ્રાઇવ, વી.સી. ફાટક અને યદુનંદન ગેટ વિસ્તારમાં હાઇ માસ્ટ ટાવર લાઈટ્સ પુનઃ કાર્યરત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં તમામ હાઇ માસ્ટ ટાવર ચાલુ કરવામાં આવશે.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

મોરબી મહાનગરપાલિકાના તમામ સુવિધાઓ યુક્ત 'ટેક્સ કલેક્શન સેન્ટર' ની શરૂઆત મેન ઓફિસ અને સ્ટેશન રોડના સિટી સિવિક સેન્ટર ખાતે કરવામાં આવી. પોતાના સર્વર ઉપર આધારીત સિસ્ટમથી આવનારા દિવસોમાં ક્લસ્ટર કચેરી, વેબસાઈટ અને એપ દ્વારા કરવેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. CMO Gujarat PMO India

મોરબી મહાનગરપાલિકાના તમામ સુવિધાઓ યુક્ત 'ટેક્સ કલેક્શન સેન્ટર' ની શરૂઆત મેન ઓફિસ અને સ્ટેશન રોડના સિટી સિવિક સેન્ટર ખાતે કરવામાં આવી. પોતાના સર્વર ઉપર આધારીત સિસ્ટમથી આવનારા દિવસોમાં ક્લસ્ટર કચેરી, વેબસાઈટ અને એપ દ્વારા કરવેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

સુરજબાગમાં ઝૂલાઓ અને સી-સૉ ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. થોડા સમયમાં તેમને રંગવામાં આવશે. ઘાસ કપવાનું અને અન્ય મેન્ટેનન્સનું કામ ચાલુ છે. CMO Gujarat PMO India

Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

ગોકુલનગર પ્રાથમિક શાળા અને ત્રાજપર પ્રાથમિક શાળાની ઈજનેરી ટીમ સાથે મુલાકાત લઈ જર્જરિત થયેલ ભાગનો નિરીક્ષણ કર્યો અને ઉપયોગ બંધ કરવાની સૂચના આપી. આવતા 2 દિવસમાં મોરબી શહેરની તમામ 82 આંગણવાડી અને 56 શાળાઓનું નિરીક્ષણ થશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. CMO Gujarat PMO India

ગોકુલનગર પ્રાથમિક શાળા અને ત્રાજપર પ્રાથમિક શાળાની ઈજનેરી ટીમ સાથે મુલાકાત લઈ જર્જરિત થયેલ ભાગનો નિરીક્ષણ કર્યો અને ઉપયોગ બંધ કરવાની સૂચના આપી. આવતા 2 દિવસમાં મોરબી શહેરની તમામ 82 આંગણવાડી અને 56 શાળાઓનું નિરીક્ષણ થશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

આજરોજ મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સ્ટાફ હાજરી, સ્ટોક રજિસ્ટર, વાહનો, PPE કીટ, ડ્રિલ વગેરેની તપાસ કરવામાં આવી. 27 મીટર ટર્ન ટેબલ લેડર પણ ઓપરેટ કરવામાં આવી, જે આગની પરિસ્થિતિમાં 10 મંજિલ સુધીની ઇમારતોમાંથી લોકોને બચાવી શકે છે CMO Gujarat PMO India

આજરોજ મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સ્ટાફ હાજરી, સ્ટોક રજિસ્ટર, વાહનો, PPE કીટ, ડ્રિલ વગેરેની તપાસ કરવામાં આવી. 27 મીટર ટર્ન ટેબલ લેડર પણ ઓપરેટ કરવામાં આવી, જે આગની પરિસ્થિતિમાં 10 મંજિલ સુધીની ઇમારતોમાંથી લોકોને બચાવી શકે છે
CMO Gujarat PMO India
Swapnil Khare (@swapnilkhare_17) 's Twitter Profile Photo

મોરબી મહાનગરપાલિકાના પૂર્વ ઝોનની સાઇટ વિઝિટ કરી સફાઈ કર્મચારીઓની હાજરી અને કચરાના પોઈન્ટ્સ (GVP)ની સ્વચ્છતા ચકાસી. ડોર ટૂ ડોર સેવા અંગે લોકોના પ્રતિસાદ મેળવ્યા. મહેન્દ્રનગર, ત્રજપર અને ભાડિયાડ ગામોમાં નવા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી. CMO Gujarat PMO India

મોરબી મહાનગરપાલિકાના પૂર્વ ઝોનની સાઇટ વિઝિટ કરી સફાઈ કર્મચારીઓની હાજરી અને કચરાના પોઈન્ટ્સ (GVP)ની સ્વચ્છતા ચકાસી. ડોર ટૂ ડોર સેવા અંગે લોકોના પ્રતિસાદ મેળવ્યા. મહેન્દ્રનગર, ત્રજપર અને ભાડિયાડ ગામોમાં નવા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી.
CMO Gujarat PMO India