Adhi💌 (@swagger___boy) 's Twitter Profile
Adhi💌

@swagger___boy

શિયાળા ની ઠંડી હોય કે ઉનાળા ની ગરમી લોકોના દિલ મા તાપણું કરવાનો શોખ રાખીએ છીએ..!
#CSKFC💛

ID: 1241999132597706757

calendar_today23-03-2020 08:04:12

46,46K Tweet

2,2K Takipçi

602 Takip Edilen

Adhi💌 (@swagger___boy) 's Twitter Profile Photo

चाय के बाद दूसरा रंग तुम्हारा है, जो मुझे साँवला अच्छा लगता है...

Adhi💌 (@swagger___boy) 's Twitter Profile Photo

વરસાદ પડતાની સાથે જ ભજીયાની જાહેરાત આવવાની ચાલુ થઈગઈ

ધુળીયા મારગ ની મોજું (@paresh_boricha7) 's Twitter Profile Photo

“પંગત” એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી.. #પંગત

“પંગત” એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી..

#પંગત
Adhi💌 (@swagger___boy) 's Twitter Profile Photo

હવે તો પાણીપુરી પણ આલુપૂરી દેખાય છે મારો અને આલુપૂરી નો નાતો એટલો ઘનિષ્ઠ છે.

Adhi💌 (@swagger___boy) 's Twitter Profile Photo

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

Yeda™🇮🇳 (@surati_locho) 's Twitter Profile Photo

આ વર્ષે #સુરત વાળાએ વધારે પડતા પુણ્ય કર્યા લાગે છે...🌧️⛈️😭😂

Adhi💌 (@swagger___boy) 's Twitter Profile Photo

પાણી ભરાવા ને કારણે સુરતમાં બધી ગટરો સાફ થઈ જશે😂

Adhi💌 (@swagger___boy) 's Twitter Profile Photo

અમદાવાદ માં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો સાબરમતી બે કાંઠે અમદાવાદીઓ ખુશી થી ઝૂમી ઉઠ્યા dk નામનો એક શખ્સ ટાયર વડે નહાતા જોવા મળ્યો.