Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile
Swadhyay parivar

@swadhyay_online

Swadhyay means the study of self for a spiritual quest. The roof under which this work is done called "Swadhyay pariwar"

ID: 1200007478626242560

linkhttps://www.swadhyay.online calendar_today28-11-2019 11:04:22

216 Tweet

265 Takipçi

2 Takip Edilen

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

આપણું ચાલકબળ अनन्याश्चिन्तयन्तो मां હોઈ પ્રભુ જ આપણી કાળજી રાખે છે. - પૂજ્ય દાદાજી 🪩 swadhyay.online #swadhyayquotes #swadhyayparivar #swadhyayslokas #swadhyayparivarbooksingujarati #swadhyaysuvichar #swadhyaythoughts #swdhyayonline

આપણું ચાલકબળ अनन्याश्चिन्तयन्तो मां હોઈ પ્રભુ જ આપણી કાળજી રાખે છે. - પૂજ્ય દાદાજી 

🪩 swadhyay.online

#swadhyayquotes  #swadhyayparivar #swadhyayslokas #swadhyayparivarbooksingujarati #swadhyaysuvichar #swadhyaythoughts #swdhyayonline
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

#સ્વાધ્યાય નામનું રસાયણ એ ઋષીઓની વષોની તપશ્ચર્યાનું ફળ છે, તે બહુ કિંમતી રસાયણ છે. - પૂજ્ય દાદાજી. 🪩 swadhyay.online #swadhyayquotes #suktisangarh #swadhyayparivar #swadhyayparivarbooksingujarati #swadhyayslokas #swadhyaythoughts #swadhyayexperiments #swadhyaystories

#સ્વાધ્યાય નામનું રસાયણ એ ઋષીઓની વષોની તપશ્ચર્યાનું ફળ છે, તે બહુ કિંમતી રસાયણ છે. - પૂજ્ય દાદાજી.

🪩 swadhyay.online

#swadhyayquotes #suktisangarh #swadhyayparivar #swadhyayparivarbooksingujarati #swadhyayslokas #swadhyaythoughts #swadhyayexperiments #swadhyaystories
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

જ્ઞાન-કર્મ અને ભાવ-ભક્તિ આ ત્રણે જેના જીવનમાં એકત્ર દેખાય તે મહાપુરુષ કહેવાય. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyayslokas #swdhyayonline #swadhyaythoughts #swadhyay

જ્ઞાન-કર્મ અને ભાવ-ભક્તિ આ ત્રણે જેના જીવનમાં એકત્ર દેખાય તે મહાપુરુષ કહેવાય.

👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online
#swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyayslokas #swdhyayonline #swadhyaythoughts #swadhyay
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

માણસ ને માણસ તરીકે જુઓ, માણસ ને પ્રભુના અંશ તરીકે જુઓ, માણસ માં વધુ શું છે અને ઓછું છે તે ન જુઓ. - પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts

માણસ ને માણસ તરીકે જુઓ, માણસ ને પ્રભુના અંશ તરીકે જુઓ, માણસ માં વધુ શું છે અને ઓછું છે તે ન જુઓ. - પૂજ્ય દાદાજી.

👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online

#swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

પોતાના કર્મથી મળ્યું એ ભોગ ગણાય અને 'ભગવાને મોકલ્યું છે' એ કલ્પના આવી એટલે ભક્તિ ગણાય. - પૂજ્ય દાદાજી. વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swdhyayonline #swadhyaythoughts

પોતાના કર્મથી મળ્યું એ ભોગ ગણાય અને 'ભગવાને મોકલ્યું છે' એ કલ્પના આવી એટલે ભક્તિ ગણાય. - પૂજ્ય દાદાજી.

વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online

#swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swdhyayonline #swadhyaythoughts
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

ફળ એ કર્મ નું પરિણામ છે અને કર્મ એ ઈચ્છા નું પરિણામ છે. - પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts #swadhyayexperiments #karma #karmaquotes

ફળ એ કર્મ નું પરિણામ છે અને કર્મ એ ઈચ્છા નું પરિણામ છે. - પૂજ્ય દાદાજી.

👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online

#swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts #swadhyayexperiments #karma #karmaquotes
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

આપણી કદર પ્રભુ કરે છે આ સમજ યજ્ઞિય પુરુષ (પ્રભુ કાર્યકર) માં હોય તો જ અંધારું, અજ્ઞાન, અને અધર્મ સામે લડી શકાય. - પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts

આપણી કદર પ્રભુ કરે છે આ સમજ યજ્ઞિય પુરુષ (પ્રભુ કાર્યકર) માં હોય તો જ અંધારું, અજ્ઞાન, અને અધર્મ સામે લડી શકાય. - પૂજ્ય દાદાજી.

👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online

#swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

ફક્ત તે માણસ જ ઉદાર થઇ શકે જેને પોતાના કર્તુત્વ ઉપર અને પ્રભુ ઉપર વિશ્વાસ છે. - પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swdhyayonline #swadhyaythoughts

ફક્ત તે માણસ જ ઉદાર થઇ શકે જેને પોતાના કર્તુત્વ ઉપર અને પ્રભુ ઉપર વિશ્વાસ છે. - પૂજ્ય દાદાજી.

👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online

#swadhyayparivar #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swdhyayonline #swadhyaythoughts
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

જે ક્ષણે મારામાં ભગવાન વસ્યો છે એ કલ્પના સ્થિર થશે તેજ ક્ષણે માણસ દિવ્ય, તેજસ્વી અને લોકોત્તર થશે.- પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayquotes #swadhyayparivarbooksingujarati #swadhyayslokas #swadhyaythoughts #swadhyaystories

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

કૃષ્ણ ભગવાનનો વારસો એટલે #ગીતા, જયારે જયારે અગવડ આવે ત્યારે ગીતા હાથમાં લ્યો તે તમને માર્ગ બતાવશે. - પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyayslokas #swadhyaythoughts

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

This is one of the most powerful Navagraha #prayers to #lordsurya. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर । दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते ॥ 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayquotes #swadhyayslokas #swadhyaythoughts #suryanamaskar

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

१२ जूलाई, पूजनीय दीदीजी के जन्मदिन पर आपको और आपके परिवार को युवादिन, माधववृंद दिन, वृक्षमंदिर दिन की शुभकामनाएं। Happy Yuva Din, Happy Madhav Vrund Din and Happy Vrukshmandir Din to all🎉 #yuvadin #madhavvrunddin #vrukshmandirdin #12thJULY 🪩 swadhyay.online

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

કર્મયોગ અને સાધના એ જીવન નૌકાના બે હલેસા છે,આ બંને હલેસા સાથે મારીએ તો જીવન નૌકા આગળ વધે. - પૂજ્ય દાદાજી. 👉વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:swadhyay.online #swadhyayquotes #suktisangarh #swadhyayparivarbooksingujarati #swadhyaythoughts #matsyagandha

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

मिला तव निर्मल संग🦚 देखा नहीं कभी माँ सरस्वतीको... पर होंगे तो वे आप ही के जैसे...!! पाया उच्चतम ज्ञान ब्रह्माका... फिर भी रहे आप बड़ी नम्रता से...!! दिलाया सौभाग्य हल्दी-कंकु को... तो भी खिले आप समर्पितता से...!! वर्षा मिलन एवं ताइजी के जन्मदिन की ढेर सारी शुभकामनाएं।🎉

मिला तव निर्मल संग🦚

देखा नहीं कभी माँ सरस्वतीको... 
पर होंगे तो वे आप ही के जैसे...!!

पाया उच्चतम ज्ञान ब्रह्माका... 
फिर भी रहे आप बड़ी नम्रता से...!!

दिलाया सौभाग्य हल्दी-कंकु को... 
तो भी खिले आप समर्पितता से...!!

वर्षा मिलन एवं ताइजी के जन्मदिन की ढेर सारी शुभकामनाएं।🎉
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

રક્ષાસૂત્રનો મંત્ર છે - येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:। तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल।। #rakshabandhan #naliyeripurnima #balev #rakshasutra #swadhyaypariwar #રક્ષાબંધન #નાળિયેરીપૂર્ણિમા #બળેવ #રક્ષાસૂત્ર #સ્વાધ્યાયપરિવાર 👉 🌐 swadhyay.online

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

Happy Janmashtami!🎉 🌐swadhyay.online #happyjanmashtami #Janmashtami2022 #Janmashtami #KrishnaJanmashtami #KrishnaJanmashtami2022 #Krishna

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

લોકાર્પણ ઉત્સવ-૧૧/૧૦/૨૦૨૨, આણંદ, ગુજરાત. આણંદ સ્થિત સરદાર પટેલ રાજમાર્ગ ઉપર પ.પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવેલ(પૂ.દાદા) ચોકના લોકાર્પણ શ્રીમતી જયશ્રી આઠવેલ તલવલકર (પૂજ્ય દીદીજી)ના હસ્તે કરવામાં આવ્યું. 👉swadhyay.online #anand #gujarat #jayshreetalwalkar #swadhyaypariwar

લોકાર્પણ ઉત્સવ-૧૧/૧૦/૨૦૨૨, આણંદ, ગુજરાત.

આણંદ સ્થિત સરદાર પટેલ રાજમાર્ગ ઉપર પ.પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવેલ(પૂ.દાદા) ચોકના લોકાર્પણ શ્રીમતી જયશ્રી આઠવેલ તલવલકર (પૂજ્ય દીદીજી)ના હસ્તે કરવામાં આવ્યું.
👉swadhyay.online

#anand #gujarat #jayshreetalwalkar #swadhyaypariwar
Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

।। त्वां यजामहे ।। अपने अंदर बसने वाले ईश्वर के आधार पर मनुष्य में मनुष्यत्व का निर्माण करनेवाले स्वाध्याय परिवार के प्रणेता पूजनीय पांडुरंग शास्त्री आठवले अर्थात् दादाजी को नमन। पुनश्च भूयोपि नमो नमस्ते |🙏 #manushyagauravdin #swadhyayparivar #dadaji #19thoctober #birthday

Swadhyay parivar (@swadhyay_online) 's Twitter Profile Photo

પૂજ્ય દાદા તરફ થી તેમના પ્રિય સ્વાધ્યાયી ભાઇઓ - બહેનો ને દિવાળી અને નવા વર્ષ પર્વ નો સંદેશ...૨૯-૦૯-૧૯૯૦. #HappyDiwali #happynewyear #Message #swadhyaypariwar #સંદેશ

પૂજ્ય દાદા તરફ થી તેમના પ્રિય સ્વાધ્યાયી ભાઇઓ - બહેનો ને દિવાળી અને નવા વર્ષ પર્વ નો સંદેશ...૨૯-૦૯-૧૯૯૦.

#HappyDiwali #happynewyear #Message #swadhyaypariwar #સંદેશ