
Sushil Parmar G.A.S
@sushilparmargas
Gujarat Administrative Service
ID: 160245398
27-06-2010 16:34:27
427 Tweet
3,3K Followers
99 Following

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. Collector & DM Banaskantha Pankaj Kumar NDRF 🇮🇳


Hon'ble Collector sir remained present in the ratri sabha at dhelana (Palanpur). Collector & DM Banaskantha Pankaj Kumar


પાલનપુર ખાતે એરોમા સર્કલ તથા તેની આસપાસનાં વિસ્તારોનું ટ્રાફિક સંબંધિત સમસ્યા સબબ ધારાસભ્યશ્રી, DySPશ્રી તથા અન્ય વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સંયુક્ત નિરીક્ષણ કર્યું તેમજ તેના નિવારણ માટેની સૂચનાઓ આપી. Collector & DM Banaskantha SP Banaskantha


Posting Update: Got transferred to Jamnagar as Dy DEO. Had a memorable tenure as SDM Palanpur..thanks to Collector & DM Banaskantha sir, DDO Banaskantha sir, SP Banaskantha sir and ADM sir. Will miss the warmth of people and staff of banaskantha. 🙏


આજ રોજ માન.મુખ્યમંત્રીશ્રીની GAS એસોસિએશનના નવ નિયુક્ત હોદ્દેદારોએ સૌજન્ય મુલાકાત લીધી CMO Gujarat Gujarat Information


#PostingUpdate Bid adieu to hometown Jamnagar as Dy DEO. Thankful to Collector Jamnagar sir, DDO JAMNAGAR sir and RAC sir for their guidance and support. Joined as SDM Morbi from yesterday.





Thank you Collector & District Magistrate, Morbi sir for your recognition ! Grateful 🙏


તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે માન.ધારાસભ્યશ્રી તથા RAC શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે "સ્વચ્છતા હિ સેવા" અને "એક પેડ માં કે નામ" કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi


મોરબી તાલુકાના જેતપર ગામ ખાતે તલાટી દફતરની તપાસ કરી તેમજ વ્યાજબી ભાવની દુકાન, પ્રાથમિક શાળા, સીએચસી સેન્ટર,મધ્યાહન ભોજન કેન્દ્ર તથા આંગણવાડીની તપાસણી કરી તથા ગામ લોકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી જેની લગત વિભાગોને સૂચના આપી. Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi


આજ રોજ મોરબી તાલુકા, સેવા સદન ખાતે તાલુકા કક્ષાના સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં મોરબી તાલુકાના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં અને વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi


મોરબી ખાતે આવેલ મણિમંદિરથી જિલ્લા કલેકટર કચેરી સુધી “વિકાસ સપ્તાહ” અંતર્ગત પદયાત્રા અને હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi


ટંકારા તાલુકાના નસીતપર તથા મોટા રામપર ગામ ખાતે તલાટી દફતર તેમજ વ્યાજબી ભાવની દુકાન, પ્રાથમિક શાળા, પીએચસી સેન્ટર, મધ્યાહન ભોજન કેન્દ્ર તથા આંગણવાડીની તપાસણી કરી તેમજ ગામ લોકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી લગત વિભાગોને સૂચના આપી Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi


આજરોજ વિકાસ વિદ્યાલય, મોરબી ખાતે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલ જિલ્લાની બાળ સંભાળ ગૃહનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ લગત વિભાગોને સૂચના આપવામાં આવી Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi


મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ખાતે આકસ્મિક મુલાકાત કરી તલાટી દફતર, પ્રાથમિક શાળા, સબ સેન્ટર, એમડીએમ તથા આંગણવાડીની તપાસણી કરી તેમજ ગામ લોકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી લગત વિભાગોને સૂચના આપી Jayanti Ravi Revenue Dep. Gujarat Collector & District Magistrate, Morbi
