
Surendranagar Municipal Corporation
@surendranagarmc
Official Account of Surendranagar Municipal Corporation.
ID: 887563424179380224
19-07-2017 06:43:05
579 Tweet
2,2K Followers
33 Following


#Surendranagar મહાનગરપાલિકા દ્વારા "ધરમ તળાવ" ખાતે બ્યુટિફિકેશનની કામગીરી કાર્યરત... Gujarat Information CMO Gujarat Info Surendranagar GoG #dharamtalav #SNMCupdates Collector Surendranagar


બહુચર હોટલ પાસે ગટર છલકાવાના કાલે જે વિડીયો આવ્યો હતો તે ફરિયાદ સોલ કરેલ છે. Info Surendranagar GoG Collector Surendranagar


સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ... ''તમારો એક નિર્ણય કરશે પ્રકૃતિનું રક્ષણ" Gujarat Information Info Surendranagar GoG Collector Surendranagar CMO Gujarat #SNMCupdates


સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ.257.60 કરોડના 41 વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી શહેરીજનોની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થશે "હવા મહેલ", તળાવ, આઈકોનિક રોડ, સીટી બસ સ્ટેશન, યોગ સેન્ટર, બગીચા, લાઈબ્રેરી, હેરીટેજ, મ્યુઝીયમ, હોકરઝોન, ફૂડપાર્ક સહિતના કામો થશે CMO Gujarat Collector Surendranagar


સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો... Collector Surendranagar Info Surendranagar GoG Gujarat Information CMO Gujarat #SNMCupdates #Surendrangar #viksitbharatviksitgujarat


ફરિયાદ નિવારણ કેંદ્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કામગીરી. બાકી ૧૮૨ ફરિયાદો નિકાલ પ્રોસેસ માં છે. બાકી ફરિયાદો નીતિ વિષયક અથવા આયોજન માં છે. Collector Surendranagar Info Surendranagar GoG


સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ટાગોર બાગ ખાતે બગીચાનું નવીનીકરણ કરવામાં આવશે. ટાગોરબાગ ખાતે શહેરીજનો માટે યોગ કેન્દ્રનું નિર્માણ થશે CMO Gujarat Info Surendranagar GoG Collector Surendranagar Gujarat Information #Tagorbag #SNMCupdates #Yogacenter


સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસોના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વોકનું આયોજન કરાયું છે, જેમાં શહેરીજનોને ભાગ લેવા ભાવભર્યુ આમંત્રણ છે. તા.10 જૂન, 2025ને મંગળવાર સ્થળ: હવા મહેલ, વઢવાણ. સાંજે 6:45 કલાકે માધાવાવ ખાતે દીપોત્સવ કાર્યક્રમ યોજાશે Collector Surendranagar Info Surendranagar GoG

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસો, ગાંધીનગરના સંયુક્ત ઉપ્રક્રમે આયોજીત હેરિટેજ વોકમાં શહેરીજનો અને પત્રકારમિત્રોને સહભાગી બનવા ભાવભર્યું આમંત્રણ છે. Info Surendranagar GoG Collector Surendranagar CMO Gujarat #SNMCupdates Gujarat Information #suredranagar


સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો સાથે સીધા સંપર્કમાં રહેવા માટે "Our Surendrangar Citizen App"ની કામગીરી પ્રગતિમાં છે. શહેરીજનોને એપ્લીકેશન ડાઉનલોડ કરી પોતાના અભિપ્રાય આપવા વિનંતી Collector Surendranagar Info Surendranagar GoG #SNMCupdates Gujarat Information CMO Gujarat


સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે14 જૂન "વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે" રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. "તમારુ એક પગલું કોઈનું જીવન બચાવવા પુરતું છે"Collector Surendranagar Info Surendranagar GoG CMO Gujarat Gujarat Information #SNMCupdates #BloodDonation


સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી અતુલ્ય વારસો, ગાંધીનગર દ્વારા હવા મહેલ-વઢવાણ ખાતે હેરિટેજ વોક અને માધાવાવ ખાતે દિપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા વઢવાણમાં હેરિટેજ વારસના જતન માટે એક પહેલ Collector Surendranagar Info Surendranagar GoG #SNMCupdates CMO Gujarat




ઐતિહાસિક શહેર વઢવાણના "હવા મહેલ" ખાતે હેરિટેજ વોક અને "માધાવાવ" ખાતે દિપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. Gujarat Information Info Surendranagar GoG Collector Surendranagar CMO Gujarat
