Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile
Student ⭐ (સૂરો)

@study_kido

🤝 અલ્યા તું ઓય 😁
📝 દડા-બેટનો શોખીન 🏏
( રાજકારણ + ભણતર = મજા 😅 ) , नमस्ते सदा वत्सले मातृभूमे 🖤.
shermarke no student પણ ખરો. 🙄 (શીખવું છે મારે તો)

ID: 1439645304010145795

calendar_today19-09-2021 17:39:43

920 Tweet

765 Followers

869 Following

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

કર્મો નું વજન એટલું જ ભેગુ કરજો જેટલું તમે અંત સમયમાં સહજતા થી ઉપાડીને જઈ શકો..!! 💫

કર્મો નું વજન એટલું જ ભેગુ કરજો જેટલું તમે અંત સમયમાં સહજતા થી ઉપાડીને જઈ શકો..!! 💫
Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

આસુંના કોઈ મોલ ના હોય. પણ જે ખરા સમયે લુછી જાય, એ વ્યક્તિ અણમોલ હોય..!💫

આસુંના કોઈ મોલ ના હોય.
પણ જે ખરા સમયે લુછી જાય,
એ વ્યક્તિ અણમોલ હોય..!💫
Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

સમસ્યા એ સમસ્યા નથી, એનો ઉકેલ શોધવાની આવડતનો અભાવ એ સમસ્યા છે...💫

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે , કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું..!!💫

પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે ,
કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું..!!💫
Ram Ahir PI (@rjram_ahir) 's Twitter Profile Photo

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો. #GoodMorning #જય_શ્રી_કૃષ્ણ

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય, સ્ત્રી એટલે માતૃત્વ. #Gujarat સ્ત્રી એટલે કર્તવ્ય....💫 #WomensDay

સ્ત્રી એટલે વાત્સલ્ય,
સ્ત્રી એટલે માંગલ્ય,
સ્ત્રી એટલે માતૃત્વ.         #Gujarat
સ્ત્રી એટલે કર્તવ્ય....💫  #WomensDay
Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

#ઘરે ઘરે સિંહ છે🦁 ફક્ત ગીરના જંગલ વિસ્તારમાં 11 જિલ્લામાં 891 સિંહોનું સામ્રાજ્ય. #Forest #gujarat #gujaratforest

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

"આંખમાં આંસુ લઈને ઊભા રહ્યા; કોઈ આવીને પૂછે, 'કેમ રડો છો ?" ~અબ્દુલગની દહીંવાલા 💫

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

"પરીક્ષા એ તમારા જ્ઞાનની નહીં, તમારા પ્રયાસોની કસોટી છે." 💫

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

અમદાવાદની દુખદ ઘટનામાં ઘાયલ લોકો માટે બ્લડની જરૂર છે. બ્લડ સેન્ટર, B-2 વોર્ડ, બીજો માળ, 1200 બેડ સિવિલ હોસ્પિટલ 24/7 #Ahmedabad #planecrash

Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

"પથ્થરોથી ભરેલો રસ્તો, મંઝિલ સુધી પહોંચવા માટે જ હોય છે." 💫

"પથ્થરોથી ભરેલો રસ્તો, મંઝિલ સુધી પહોંચવા માટે જ હોય છે." 💫
Student ⭐ (સૂરો) (@study_kido) 's Twitter Profile Photo

"સફળતાની શરૂઆત સ્વપ્નોથી થાય છે, પણ પૂર્તિ પરિશ્રમથી થાય છે." 💫💯

"સફળતાની શરૂઆત સ્વપ્નોથી થાય છે, પણ પૂર્તિ પરિશ્રમથી થાય છે." 💫💯