Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile
Primary Health Center Babarkot

@shiyalmukeshbha

ID: 2195636994

linkhttp://www.youtube.com/@Mukesh_Shiyal calendar_today15-11-2013 08:53:30

412 Tweet

83 Followers

140 Following

Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

શ્વસન વાયરલ ચેપ ઘણીવાર સામાન્ય ચિહ્નોથી શરૂ થાય છે. તેમને ઓળખો, વહેલા પગલાં લો અને તમારા અને અન્ય લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરો. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટનો સંર્પક કરો.

શ્વસન વાયરલ ચેપ ઘણીવાર સામાન્ય ચિહ્નોથી શરૂ થાય છે.
તેમને ઓળખો, વહેલા પગલાં લો અને તમારા અને અન્ય લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરો. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટનો સંર્પક કરો.
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

"ટીબી હારેગા દેશ જીતેગા" પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટમાં ટીબી નુ મફત નિદાન અને સારવાર નિયમિત કરાવો.

"ટીબી હારેગા દેશ જીતેગા"
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટમાં ટીબી નુ મફત નિદાન અને સારવાર નિયમિત કરાવો.
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

આજરોજ વિશ્વ તમાકું નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે "તમાકું નિષેધ સંકલ્પ કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. Radhakrishan Jat_DQAMO Amreli Health Department Amreli DDO Amreli

આજરોજ વિશ્વ તમાકું નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે "તમાકું નિષેધ સંકલ્પ કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા,
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. Radhakrishan Jat_DQAMO Amreli Health Department Amreli DDO Amreli
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં ઓમ હોસ્પીટલના ડો.રાખોલીયા સ્ઞી રોગ નિષ્ણાંત તથા આ કેન્દ્રના અઘિકારી કર્મચારી હાજર રહેલ જેમાં તમામ ANC PNC બહેનોની નિદાન કરવામાં આવેલ હતુ Radhakrishan Jat_DQAMO Amreli DDO Amreli Health Department Amreli

આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના સ્ટાફે યોગાસન અને પ્રાણાયામ કરાવવામાં આવેલ.

આજે બુઘવાર છે..... આજે મમતા દિવસ છે... આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટમાં મમતા દિવસ હોય જેમાં બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામાં આવી તથા તમામ લાભાર્થીની તપાસ કરવામાં આવેલ હતી જેમાં આ કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહેલ Radhakrishan Jat_DQAMO Amreli DDO Amreli

આજે બુઘવાર છે.....
આજે મમતા દિવસ છે...
આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટમાં મમતા દિવસ હોય જેમાં  બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામાં આવી તથા તમામ લાભાર્થીની તપાસ કરવામાં આવેલ હતી જેમાં આ કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહેલ Radhakrishan Jat_DQAMO Amreli DDO Amreli
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

સબ સેન્ટર મિતિયાળાનુૃ MLAશ્રી. હિરાભાઇના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહેલ તથા આ પ્રસંગે આરોગ્ય કેન્દ્રના ડો. મોરી, મીનાક્ષીબેન, વિશાલભાઇ, હર્ષિતભાઇ, તથા આશા બહેનો હાજર રહી લોકોની આરોગ્ય સુખાકારી માટે આ કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવેલ હતું

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ખાતે સગર્ભા બહેનો માટે કેમ્પ રાખેલ જેમાં ડો. મુછડીયા સાહેબ આવેલ હતા જેમાં ૫૦ જેટલા લાભાર્થીએ લાભ લીઘેલ હતો. તથા આ ગામના આગેવાનો અને આ કેન્દ્રના તમામ સ્ટાફ દ્રારા આ કેમ્પને સફળ બનાવવામાં આવેલ હતો

આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાફરાબાદ ખાતે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની દ્વારા તમામ ટીબીના લાભાર્થીને પ્રોટીન કીટ વિતરણ કરવામાં આવેલ હતી જેમાં કંપનીના અધિકારી તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાફરાબાદનો તમામ સ્ટાફ હજાર રહેલ. Radhakrishan Jat_DQAMO Amreli DDO Amreli Anna Marie Roberts

આજ રોજ પ્રા.આ. કેન્દ્ર-બાબરકોટ ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્રારા ૪૨ સગર્ભા મહિલાઓને પોષણ કીટની સહાય કરવામાં આવી અને હાઇરીસ્ક સગર્ભા અને માતા મરણને અટકાવવા ડો.મોરી દ્રારા યોગ્ય માહિતી પુરી પાડેલ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આ કેન્દ્રના તમામ સ્ટાફ હાજર રહેલ. Radhakrishan Jat_DQAMO Amreli

સર્વ રોગ નિદાન કેમ્પ" તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૫, સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી. અમરેલી જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ઉપર આ કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને નમ્ર અપીલ

સર્વ રોગ નિદાન કેમ્પ"
તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૫, સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી.
અમરેલી જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ઉપર આ કેમ્પ યોજવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને નમ્ર અપીલ
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવા લેવામાં આવે તો ટીબી સાજો થઇ જાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટની સુવિધાઓ પર ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

હવે હૃદય રોગની મોંઘી સારવાર બોજ નહીં બને. #PMJAY હેઠળ, હૃદય સર્જરી સહિત અન્ય મુખ્ય સારવાર સંપૂર્ણપણે મફત છે. અત્યાર સુધીમાં, 10 કરોડથી વધુ પરિવારોને મફત સારવારનો ટેકો મળ્યો છે. દરેક વ્યક્તિ હસતી હોય છે, દેશ સ્વસ્થ બની રહ્યો છે.

હવે હૃદય રોગની મોંઘી સારવાર બોજ નહીં બને. #PMJAY હેઠળ, હૃદય સર્જરી સહિત અન્ય મુખ્ય સારવાર સંપૂર્ણપણે મફત છે. અત્યાર સુધીમાં, 10 કરોડથી વધુ પરિવારોને મફત સારવારનો ટેકો મળ્યો છે.

દરેક વ્યક્તિ હસતી હોય છે, દેશ સ્વસ્થ બની રહ્યો છે.
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

ડાયાબિટીસ અને બીપી જેવા બિનચેપી રોગોની તપાસ અને સારવાર નિયમિત આપની પ્રાથમિમ આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ પર જઇ આરોગ્ય તપાસ કરવો....

આજે શિયાળબેટ ટાપુ પરથી બોટ દ્રારા રાજુલા હોસ્પીટલ ખાતે ANCને તપાસ માટે લાવી તપસ કરાવેલ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પરિવાર પખવાડિયું. માતા અને બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી છે અનિવાર્ય. @ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- બાબરકોટ Radhakrishan Jat_DQAMO Amreli Health Department Amreli

આજે શિયાળબેટ ટાપુ પરથી બોટ દ્રારા રાજુલા હોસ્પીટલ ખાતે ANCને તપાસ માટે લાવી તપસ કરાવેલ
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર
પરિવાર પખવાડિયું.
માતા અને બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી છે અનિવાર્ય. @ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- બાબરકોટ Radhakrishan Jat_DQAMO Amreli Health Department Amreli
Primary Health Center Babarkot (@shiyalmukeshbha) 's Twitter Profile Photo

સગર્ભા-ધાત્રી માતા માટેની મહત્ત્વની યોજના, "પોષણ સુધા યોજના" @ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ

સગર્ભા-ધાત્રી માતા માટેની મહત્ત્વની યોજના,
"પોષણ સુધા યોજના" @ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ