Architect Ketan Shaparia🇮🇳
@shapariaketan
proud of hindu indian
ID: 1271301955504287745
12-06-2020 04:43:37
80,80K Tweet
26,26K Takipçi
1,1K Takip Edilen
Architect Ketan Shaparia🇮🇳 And he also said further you all have me in you !!! To wish Jai Shri Krishna means that....i bow to the Krishna in you !!!
Architect Ketan Shaparia🇮🇳 તો સૂ..સૂ...કરવા ગરમાગરમ ચા પીવી તે પણ બતાવતા જાઓ વૈદ્ય જી! "ચરક સંહિતા પદ્મ વિભૂષણ" જેવો કોઈ એવોર્ડ બનાવવા મોદીજીને આજે જ કહી દઉં છું.
Architect Ketan Shaparia🇮🇳 તમે ચા ને બદલે કંઇ બીજા ની વાત કરવા માંગતા હતા પણ સામે કોઈ સેન્સર બોર્ડ ઊભું જોઈ તમે જૂની ફિલ્મી સ્ટાઇલ માં મોઘમ માં ઈશારો કર્યો લાગે છે. બે ફૂલ, હંસ ને હંસલી, દીવો ઓલવાય જાય વાવાઝોડું.. વિ નો જમાનો ગયો યાર.!
Architect Ketan Shaparia🇮🇳 ગોલ માલ હૈ ભાઈ સબ ગોલ માલ હૈ
Architect Ketan Shaparia🇮🇳 Kadach stainless steel use krta hse
Architect Ketan Shaparia🇮🇳 સેવા-ભાવ (ના લીધે ભાવ વધાર્યો નહીં હોય😛)
Architect Ketan Shaparia🇮🇳 આપડે જ એક કસ્ટમર કેર સેન્ટર ખોલી નાખો ને ૫ સુંદર કન્યા ને નોકરી ઉપર રાખવી એટલે ઝંઝટ નહીં પછી એની જાતે આદત પડી જશે અને બીજા સુધારા પણ આવી જશે પ્રો ટિપ- આપડે ઇચ્છાઓ ના આવેશ પર કંટ્રોલ રાખવો પડે 😁😁😁
Architect Ketan Shaparia🇮🇳 Sir gothu khayi gaya hase