SDM LATHI (@sdmlathi) 's Twitter Profile
SDM LATHI

@sdmlathi

N.I.BRAHMBHATT (G.A.S.) Official Account of the Prant Officer & SDM, Lathi Lathi sub-division consists of Lathi and Babra Taluka.

ID: 887293143254614016

calendar_today18-07-2017 12:49:05

1,1K Tweet

2,2K Takipçi

133 Takip Edilen

SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

આજ રોજ બાબરા તાલુકાની અમરાપરા-૧,ર તથા વાંડળીયા શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨પ કાર્યક્રમમાં હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી વૃક્ષા રોપણ કરી શાળાની તપાસણી કરી જરૂરી સૂચનાઓ આપી તેમજ ગામનાં લોકો ના પ્રશ્નો ની જાણકારી મેળવી. Collector & DM Amreli DDO Amreli

આજ રોજ બાબરા તાલુકાની અમરાપરા-૧,ર તથા વાંડળીયા શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨પ કાર્યક્રમમાં હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી વૃક્ષા રોપણ કરી શાળાની તપાસણી કરી જરૂરી સૂચનાઓ આપી તેમજ ગામનાં લોકો ના પ્રશ્નો ની જાણકારી મેળવી.
Collector & DM Amreli DDO Amreli
SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-રપ અન્વયે લાઠી તાલુકાનાં છભાડીયા તથા પાડરશીંગા ગામો ખાતે હાજર રહી પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સ્કુલમાં વૃક્ષા રોપણ તથા આંગણવાડીનાં બાળકોને સાથે મુલાકાત લેવામાં આવી. EducationGujGov Collector & DM Amreli

આજ રોજ  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-રપ અન્વયે  લાઠી તાલુકાનાં છભાડીયા તથા પાડરશીંગા ગામો ખાતે હાજર રહી પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સ્કુલમાં વૃક્ષા રોપણ તથા આંગણવાડીનાં બાળકોને  સાથે મુલાકાત લેવામાં આવી.
EducationGujGov
Collector & DM Amreli
SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત લાઠી તાલુકાના કૃષ્ણગઢ, લુવારિયા, અકાળા પ્રા.શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી. #ShalaPraveshotsav2025 Collector & DM Amreli Info Amreli GoG EducationGujGov

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત લાઠી તાલુકાના કૃષ્ણગઢ, લુવારિયા, અકાળા પ્રા.શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી.
#ShalaPraveshotsav2025
Collector & DM Amreli Info Amreli GoG
EducationGujGov
SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

તા.૪/૭/ર૦રપ નાં રોજ અત્રેનાં અઘ્યક્ષસ્થાને મહેસુલી અઘિકારીશ્રીઓની મિટીંગ, સ્વામિત્વ,whole to part,ઘાર્મિ ક દબાણ અંગેની મિટીંગ લેવામાં આવી. જેમાં સંબંઘિત મુદૃાઓની ચર્ચા કરવામાં આવી અને બાકી કામોને યોગ્ય નિકાલ કરવા સુચના આપવામાં આવી. Collector & DM Amreli DDO Amreli Info Amreli GoG

તા.૪/૭/ર૦રપ નાં રોજ અત્રેનાં અઘ્યક્ષસ્થાને મહેસુલી અઘિકારીશ્રીઓની મિટીંગ, સ્વામિત્વ,whole to part,ઘાર્મિ ક દબાણ અંગેની મિટીંગ લેવામાં આવી. જેમાં સંબંઘિત મુદૃાઓની ચર્ચા કરવામાં આવી અને બાકી કામોને યોગ્ય નિકાલ કરવા સુચના આપવામાં આવી.
Collector & DM Amreli
DDO Amreli
Info Amreli GoG
SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

તા.૪/૭/રપ નાં રોજ અત્રેનાં અઘ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થાની મીટીંગ યોજવામાં આવી. જેમાં આગામી મોહરમ (તાજીયા) નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અંગે યોગ્ય તકેદારીનાં ૫ગલા લેવા સુચના આપી. Collector & DM Amreli SP AMRELI @InfoAmreliGoG Ministry of Home Guj

તા.૪/૭/રપ નાં રોજ અત્રેનાં અઘ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થાની મીટીંગ યોજવામાં આવી. જેમાં આગામી મોહરમ (તાજીયા) નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અંગે યોગ્ય તકેદારીનાં ૫ગલા લેવા સુચના આપી.
Collector & DM Amreli
SP AMRELI
@InfoAmreliGoG
Ministry of Home Guj
SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

આજરોજ ‌લાઠી તાલુકાની માન. ધારાસભ્યશ્રી હાજરીમાં તાલુકા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજવામાં આવી. અને ‌સબંઘિત વિભાગનાંં અઘિકારીઓને કામગીરી અન્વયે સુચના આ૫વામાં આવી. Collector & DM Amreli DDO Amreli Info Amreli GoG Revenue Dep. Gujarat SP AMRELI

આજરોજ ‌લાઠી તાલુકાની માન. ધારાસભ્યશ્રી હાજરીમાં તાલુકા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક  યોજવામાં આવી. અને ‌સબંઘિત વિભાગનાંં અઘિકારીઓને કામગીરી અન્વયે સુચના આ૫વામાં આવી.
Collector & DM Amreli
DDO Amreli
Info Amreli GoG
Revenue Dep. Gujarat
SP AMRELI
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ડિજિટલ ટ્રાન્જેક્શનમાં વધારાની સાથે કેશલેસ ઇકોનોમીને મળી રહ્યું છે અભૂતપૂર્વ પ્રોત્સાહન...!! પ્રધાનમંત્રી જન ધન યોજનાએ દેશના અનેક ગરીબ પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સન્માનપૂર્વક જીવન જીવવાની તક આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.. #JanSurakshaSantruptiAbhiyan

ડિજિટલ ટ્રાન્જેક્શનમાં વધારાની સાથે કેશલેસ ઇકોનોમીને મળી રહ્યું છે અભૂતપૂર્વ પ્રોત્સાહન...!!

પ્રધાનમંત્રી જન ધન યોજનાએ દેશના અનેક ગરીબ પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સન્માનપૂર્વક જીવન જીવવાની તક આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે..

#JanSurakshaSantruptiAbhiyan
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણય... સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે... #SvamitvaYojana #RuralDevelopment #GujaratGovernment

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણય...

સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે...

#SvamitvaYojana #RuralDevelopment
#GujaratGovernment
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સહાય અને સંશોધન, સફળતા અને પ્રેરણા !! રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સ્ટાર્ટઅપ માટે ₹25 લાખની સહાયથી વાંસમાંથી બાયોચારનું ઉત્પાદન શરૂ કરનાર વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રોહિતભાઈ... #AgriStartup #SustainableAgriculture #Vadodara #AgriEntrepreneurship

સહાય અને સંશોધન,
સફળતા અને પ્રેરણા !!

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સ્ટાર્ટઅપ માટે ₹25 લાખની સહાયથી વાંસમાંથી બાયોચારનું ઉત્પાદન શરૂ કરનાર વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રોહિતભાઈ...

#AgriStartup #SustainableAgriculture #Vadodara #AgriEntrepreneurship
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

જન આરોગ્યનો આધાર પ્રાકૃતિક કૃષિ… અમરેલીના બગસરામાં ખેડૂતોના એક સંગઠને શરૂ કરેલ પ્રાકૃતિક કૃષિ મોલમાં પ્રાકૃતિક ઢબે તૈયાર કરેલી ચીજવસ્તુઓ મળશે… આ મોલમાં પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત તેમજ સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટના અથાણાં, પાપડ, સાબુ, શેમ્પૂ સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે…

જન આરોગ્યનો આધાર પ્રાકૃતિક કૃષિ…

અમરેલીના બગસરામાં ખેડૂતોના એક સંગઠને શરૂ કરેલ પ્રાકૃતિક કૃષિ મોલમાં પ્રાકૃતિક ઢબે તૈયાર કરેલી ચીજવસ્તુઓ મળશે…

આ મોલમાં પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત તેમજ સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટના અથાણાં, પાપડ, સાબુ, શેમ્પૂ સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે…
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સપનાઓને આર્થિક ટેકો આપી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણને પાંખો આપવાનું સશક્ત માધ્યમ એટલે "મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના" #GyanSetuScholarshipScheme #EducationSupport #StudentEmpowerment #GujaratGovernment

SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

આજરોજ ‌લાઠી તથા બાબરા તાલુકાની માન. સાંસદસભ્યશ્રી તથા માન. ધારાસભ્યશ્રી હાજરીમાં તાલુકા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજવામાં આવી. અને ‌સબંઘિત વિભાગનાંં અઘિકારીઓને કામગીરી અન્વયે સુચના આ૫વામાં આવી. Collector & DM Amreli DDO Amreli Info Amreli GoG Revenue Dep. Gujarat SP AMRELI

આજરોજ ‌લાઠી તથા બાબરા તાલુકાની માન. સાંસદસભ્યશ્રી તથા માન. ધારાસભ્યશ્રી હાજરીમાં તાલુકા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક  યોજવામાં આવી. અને ‌સબંઘિત વિભાગનાંં અઘિકારીઓને કામગીરી અન્વયે સુચના આ૫વામાં આવી.
Collector & DM Amreli
DDO Amreli
Info Amreli GoG
Revenue Dep. Gujarat
SP AMRELI
SDM LATHI (@sdmlathi) 's Twitter Profile Photo

આજરોજ અત્રેનાં અઘ્યક્ષસ્થાને લાઠી/બાબરા તાલુકાની મહેસુલી અઘિકારીશ્રીઓની, સ્વામિત્વ,whole to part,ઘાર્મિક દબાણ તથાપ્રવાચન અંગેની મિટીંગ લેવામાં આવી. જેમાં સંબંઘિત મુદૃાઓની ચર્ચા કરવામાં આવી અને બાકી કામોને યોગ્ય નિકાલ કરવા સુચના આપવામાં આવી. Collector & DM Amreli DDO Amreli Info Amreli GoG

આજરોજ અત્રેનાં અઘ્યક્ષસ્થાને લાઠી/બાબરા તાલુકાની મહેસુલી અઘિકારીશ્રીઓની, સ્વામિત્વ,whole to part,ઘાર્મિક દબાણ તથાપ્રવાચન અંગેની મિટીંગ લેવામાં આવી. જેમાં સંબંઘિત મુદૃાઓની ચર્ચા કરવામાં આવી અને બાકી કામોને યોગ્ય નિકાલ કરવા સુચના આપવામાં આવી.
Collector & DM Amreli
DDO Amreli
Info Amreli GoG