
Deputy Collector & SDM Kheda
@sdmkheda
ID: 888061247253430274
20-07-2017 15:41:15
342 Tweet
1,1K Followers
247 Following



આજ રોજ માન. કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને કાજીપુરા , તા-ખેડા ખાતે રાત્રિસભા યોજાઈ જેમાં તમામ જિલ્લા સંકલન અધિકારીશ્રીઓની હાજરીમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું CMO Gujarat Collector Kheda DDO KHEDA Revenue Dep. Gujarat Jayanti Ravi Info Kheda GoG Gujarat Information


આજ રોજ ખેડા તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ એચ એન્ડ ડી પારેખ હાઈસ્કુલ ખાતે યોજાયો . CMO Gujarat Collector Kheda PMO India Info Kheda GoG


આજ રોજ ગોબલજ તથા કનેરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો #ShalaPraveshotsav2025 CMO Gujarat Collector Kheda Resident Additional Collector (RAC) , Kheda Info Kheda GoG Gujarat Information Dr. Kuber Dindor



Kudos to the efforts of Forest Department ! #PositiveNews Collector Kheda Info Kheda GoG CMO Gujarat Gujarat Information GujaratForestDept


૧૦મી વાર્ષિક સારસ ક્રેન ગણતરીમાં સારસ ક્રેનની વસ્તીમાં ૧૯૫ ટકાનો વધારો. ચરોતરના ૧૯૯ ગામોમાં ૧૪૭૭ સારસક્રેન નોંધાયા #kheda #અખબારોમાંખેડા CMO Gujarat Collector Kheda DDO KHEDA Gujarat Information Nadiad SF Division


ખેડા અને માતર તાલુકાની માહે જુલાઈ ૨૦૨૫ની તાલુકા સંકલન યોજાઈ જેમાં અધિકારીશ્રીઓને વિવિધ સુચનો કર્યા Collector Kheda Resident Additional Collector (RAC) , Kheda CMO Gujarat Jayanti Ravi Info Kheda GoG


માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું એક સરળ પ્લેટફોર્મ એટલે 'ગુજમાર્ગ' એપ #kheda #RoadRepairing #RoadResurfacing CMO Gujarat Collector Kheda DDO KHEDA Gujarat Information


આજ રોજ તલાટી કમ મંત્રીશ્રીઓની મીટિંગ લઈ બ્રિજની પખવાડિક દેખરેખ , એગ્રીસ્ટેક , ડિઝાસ્ટર માટે વિલેજ સતર્કતા કમિટી બનાવવા સુચનાઓ આપી . Collector Kheda Resident Additional Collector (RAC) , Kheda CMO Gujarat Info Kheda GoG


આજ રોજ માન. અધિક નિવાસી કલેક્ટરશ્રીના જાહેરનામા અન્વયે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવા અંગેની કામગીરીનો રીવ્યુ લીધો Collector Kheda Resident Additional Collector (RAC) , Kheda CMO Gujarat Info Kheda GoG SP Kheda Nadiad


આજ રોજ મહેમદાવાદમાં રેલવે ક્રોસિંગ નં ૨૮૨ તથા નગરપાલિકામાં નિર્માણાધીન નવા રેલવે ફ્લાયઑવર્સની કામગીરીનું નિરિક્ષણ કર્યું Collector Kheda Resident Additional Collector (RAC) , Kheda CMO Gujarat Info Kheda GoG



આજ રોજ માન ધારાસભ્યશ્રી માતર તથા મહેમદાવાદની હાજરીમાં ખેડા સબ ડિવિઝન ની તાલુકા સંકલન યોજાઈ જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે અંગે મહત્વપુર્ણ ચર્ચાઓ થઈ Collector Kheda DDO KHEDA Resident Additional Collector (RAC) , Kheda SP Kheda Nadiad CMO Gujarat Info Kheda GoG
