Sbcc.Health.Rajkot (@sbcchealth) 's Twitter Profile
Sbcc.Health.Rajkot

@sbcchealth

Social Behaviour Change communicator

ID: 1546912420353830914

calendar_today12-07-2022 17:41:14

559 Tweet

410 Followers

406 Following

THO JETPUR (@jetpurtho) 's Twitter Profile Photo

હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિ અન્વયે આરોગ્ય સ્ટાફ દ્વારા તમામ સગર્ભા અને ખાસ કરીને નજીકમાં પ્રસૂતિ તારીખ હોય તેમની ખાસ સંભાળ લેવામાં આવે છે અને જરૂર જણાતા 108 મારફત તેમને નજીકના દવાખાને લઈ જઈને સુરક્ષિત પ્રસૂતિ કરવામાં આવેલ Collector Rajkot DDO Rajkot tdo jetpur DIECO RAJKOT

હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિ અન્વયે આરોગ્ય સ્ટાફ દ્વારા તમામ સગર્ભા અને ખાસ કરીને નજીકમાં પ્રસૂતિ તારીખ હોય તેમની ખાસ  સંભાળ લેવામાં આવે છે અને જરૂર જણાતા 108 મારફત તેમને નજીકના દવાખાને લઈ જઈને સુરક્ષિત પ્રસૂતિ કરવામાં આવેલ
Collector Rajkot
DDO Rajkot
tdo jetpur
DIECO RAJKOT
PHC SalPipaliya Ta. Paddhari (@phcsalpipaliya) 's Twitter Profile Photo

વરસાદ બંધ થતા અને પાણી ઉતરતા ગ્રામ્ય વિસ્તારમાં એન્ટી લારવા એક્ટિવિટી અને ક્લોરિન ટેબ્લેટ વિતરણ નું કામ શરૂ કરી દેવામાં આવેલ ઉપરાંત લોકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અંગે કઈ કઈ કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. Collector Rajkot DDO Rajkot DIECO RAJKOT Sbcc.Health.Rajkot

વરસાદ બંધ થતા અને પાણી ઉતરતા ગ્રામ્ય વિસ્તારમાં એન્ટી લારવા એક્ટિવિટી અને ક્લોરિન ટેબ્લેટ વિતરણ નું કામ શરૂ કરી દેવામાં આવેલ ઉપરાંત લોકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અંગે કઈ કઈ કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

Collector Rajkot DDO Rajkot DIECO RAJKOT Sbcc.Health.Rajkot
GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

આફતમાં પણ અવિરત આરોગ્ય સેવાઓ... પૂર અસરગ્રસ્તોને આરોગ્ય સેવાઓ પુરી પાડતી #TeamRBSK જસદણ. #StrongGujarat_SafeGujarat #HealthCareHero #healthcareforall

Sbcc.Health.Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પોસટમોનસુન કામગીરી અઃતૅગત-ALM સર્વે.કલોરીન ટેબ્લેટ વિતરણ,ORS વિતરણ,કલોરીનેશન ચેક, કન્ટેનર ડિસકાડૅ @CDHORajkot DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept Gujarat Information

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પોસટમોનસુન કામગીરી અઃતૅગત-ALM સર્વે.કલોરીન ટેબ્લેટ વિતરણ,ORS વિતરણ,કલોરીનેશન ચેક, કન્ટેનર ડિસકાડૅ @CDHORajkot DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept Gujarat Information
DIECO RAJKOT (@rajkotdieco) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લામાં રોગચાળા અટકાયત માટે વિવિધ ગામોમાં ડસ્ટીગ કામગીરી કરવામાં આવી રહેલ છે. DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept

રાજકોટ જિલ્લામાં રોગચાળા અટકાયત માટે વિવિધ ગામોમાં ડસ્ટીગ કામગીરી કરવામાં આવી રહેલ છે.
DDO Rajkot
Collector Rajkot
NHM Gujarat
GujHFWDept
Sbcc.Health.Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

આજ રોજ જિલ્લામાં કુલ 806 ટીમો દ્વારા ભારે વરસાદને કારણે રોગ અટકાયતી કામગીરીના ભાગરૂપે કલોરીનેશન, ડસ્ટીંગ, એન્ટી લાર્વલ કામગીરી તથા આરોગ્યલક્ષી સાવચેતી માટેનો પ્રચાર પ્રસાર આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ @CDHORajkot Collector Rajkot DDO Rajkot GujHFWDept NHM Gujarat

આજ રોજ જિલ્લામાં કુલ 806 ટીમો દ્વારા ભારે વરસાદને કારણે રોગ અટકાયતી કામગીરીના ભાગરૂપે કલોરીનેશન, ડસ્ટીંગ, એન્ટી લાર્વલ કામગીરી તથા આરોગ્યલક્ષી સાવચેતી માટેનો પ્રચાર પ્રસાર આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ @CDHORajkot Collector Rajkot DDO Rajkot GujHFWDept NHM Gujarat
DDO Rajkot (@ddorajkot1) 's Twitter Profile Photo

સ્વચ્છતાની મિશાલ સુરતની વધુ એક સિદ્ધિ... સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં સમગ્ર દેશમાં સુરતનો પ્રથમ ક્રમ; 131 શહેરોને પાછળ છોડી દેશભરમાં ડંકો વગાડ્યો... #SwachhVayuSurvekshan2024 #શાબાશ_સુરત_મહાનગર #BravoSuratCity CMO Gujarat

સ્વચ્છતાની મિશાલ સુરતની વધુ એક સિદ્ધિ...

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં સમગ્ર દેશમાં સુરતનો પ્રથમ ક્રમ; 131 શહેરોને પાછળ છોડી દેશભરમાં ડંકો વગાડ્યો...

#SwachhVayuSurvekshan2024
#શાબાશ_સુરત_મહાનગર
#BravoSuratCity CMO Gujarat
Sbcc.Health.Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લા ખાતે રાષ્ટ્રીય પોષણ સાપ્તાહિક ઊજવણી ✳️ પોષણ અભિયાન અંતર્ગત દેશમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને યોગ્ય પોષણ માર્ગદર્શન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. @CDHORajkot DDO Rajkot GujHFWDept NHM Gujarat

રાજકોટ જિલ્લા ખાતે રાષ્ટ્રીય પોષણ સાપ્તાહિક ઊજવણી
✳️ પોષણ અભિયાન અંતર્ગત દેશમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને યોગ્ય પોષણ માર્ગદર્શન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. @CDHORajkot DDO Rajkot GujHFWDept NHM Gujarat
NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile Photo

👉 પોષણ માસ ઉજવણી.. #PoshanMaah2024 ▶️ બાળકના વિકાસ માટે સમતોલ આહાર જરૂરી છે. ▶️પોષકતત્વો યુકત સંતુલિત આહારથી કુપોષણથી બચી શકાય છે. ▶️ આવો,પોષણ માસ ઉજવણીમાં સૌ સાથે મળી સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારત માટે યોગદાન આપીએ. #healthyfood #NutritionforAll #HealthcareForAll

👉 પોષણ માસ ઉજવણી..
#PoshanMaah2024

▶️ બાળકના વિકાસ માટે સમતોલ આહાર જરૂરી છે.

▶️પોષકતત્વો યુકત સંતુલિત આહારથી કુપોષણથી બચી શકાય છે.

▶️ આવો,પોષણ માસ ઉજવણીમાં સૌ સાથે મળી સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારત માટે યોગદાન આપીએ.
#healthyfood
#NutritionforAll
#HealthcareForAll
Sbcc.Health.Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

ગોંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર vasavad ના Patkhilori ગામ ખાતે વાહક જન્ય રોગ અટકાયતી રાત્રી સભા યોજવામાં આવી @CDHORajkot DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept Gujarat Information

ગોંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર vasavad ના Patkhilori ગામ ખાતે વાહક જન્ય રોગ અટકાયતી રાત્રી સભા યોજવામાં આવી @CDHORajkot DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept Gujarat Information
NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile Photo

▶️ ઋતુના બદલાવ સાથે શરદી -ઉધરસ કે ફલ્યુ જેવા લક્ષણો જણાય તો જરૂરી કાળજી લો... ▶️ સગર્ભામાતાઓ અને નાના બાળકોને વિશેષ કાળજી લેવી જરૂરી છે. #healthcare #HealthcareForAll #HealthAwareness #HealthyHabits #HealthyLiving #HealthyEating

▶️ ઋતુના બદલાવ સાથે શરદી -ઉધરસ કે ફલ્યુ જેવા લક્ષણો જણાય તો જરૂરી કાળજી લો...

▶️ સગર્ભામાતાઓ અને નાના બાળકોને વિશેષ કાળજી લેવી જરૂરી છે.

#healthcare
#HealthcareForAll
#HealthAwareness #HealthyHabits
#HealthyLiving
#HealthyEating
Taluka Health Officer-Upleta (@healthupleta) 's Twitter Profile Photo

આજરોજ ઉપલેટા તાલુકાના ઢાંક પીએચસી ખાતે આયુર્વેદિક ઉકાળાવિતરણ કાર્યક્રમ તથા આયુર્વેદિક OPD આયુર્વેદિક ડોક્ટર ના સહયોગથી લોકો માટે આયોજીત કરવામાં આવેલી હતી જેમાં વાયરલ ફીવર તથા મેલેરિયા,ડેન્ગ્યૂ,ચિકનગુનિયા જેવા રોગથી બચવા માટે આરોગ્યશિક્ષણ આપવામાં આવેલ હતુ. DDO Rajkot GujHFWDept

Taluka Health Officer-Upleta (@healthupleta) 's Twitter Profile Photo

આજરોજ પાનેલી કે જે હાઇસ્કુલ ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા આયોજિત પોષણ માસ અંતર્ગત હાજરી આપી એનિમિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા તમામ કિશોરીનું આરોગ્ય વિભાગ દ્વારા હીમોગ્લોબીન ચેક કરવા માં આવેલ હતું. National Health Authority (NHA) GujHFWDept Collector Rajkot DDO Rajkot Women & Child Development, Govt of Gujarat

DDO Rajkot (@ddorajkot1) 's Twitter Profile Photo

પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર મહિનાની દર વર્ષે "પોષણ માસ " તરીકે ઉજવણી થતી હોય જે મુજબ ઢાંક ગામે કેંદ્ર કક્ષાએ ઉજવણી થયેલ, દરમિયાન વાલીઓ ને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ THR નો ઉપયોગ નિયમિત કરવા પ્રેરિત કરવામાં આવ્યા .CMO Gujarat Women & Child Development, Govt of Gujarat

પોષણ અભિયાન અંતર્ગત
સપ્ટેમ્બર મહિનાની દર વર્ષે "પોષણ માસ " તરીકે ઉજવણી થતી હોય જે મુજબ ઢાંક ગામે કેંદ્ર કક્ષાએ ઉજવણી થયેલ, દરમિયાન  વાલીઓ ને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ THR નો ઉપયોગ નિયમિત કરવા પ્રેરિત કરવામાં આવ્યા .CMO Gujarat Women & Child Development, Govt of Gujarat