Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile
Sbcc.health.ahmedabad

@sbccahmedabad

Social Behaviour Change Communicator

ID: 1547086596142350336

calendar_today13-07-2022 05:13:02

813 Tweet

140 Takipçi

77 Takip Edilen

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

હર ઘર તિરંગા | હર ઘર સ્વચ્છતા આવો, રાજ્યવ્યાપી અભિયાનની સાથે મળીને ઉજવણી કરીએ.... 🗓️ 02થી 15 ઑગસ્ટ, 2025 #HarGharTiranga #HarGharTiranga2025

Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ આજ, કાલ, આવતીકાલ અને સદાકાળ મારો તિરંગો છે મારું અભિમાન... #HarGharTiranga #HarGharTiranga2025 Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad

હર ઘર તિરંગા
હર ઘર સ્વચ્છતા
સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ

આજ, કાલ, આવતીકાલ અને સદાકાળ મારો તિરંગો છે મારું અભિમાન...

#HarGharTiranga
#HarGharTiranga2025

Health Department Gujarat
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
CDHO Ahmedabad
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની "નમો શ્રી યોજના" આ યોજનાની વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો: mariyojana.gujarat.gov.in Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad

સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની
"નમો શ્રી યોજના"

આ યોજનાની વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો: mariyojana.gujarat.gov.in

Health Department Gujarat
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
CDHO Ahmedabad
DDO AHMEDABAD (@dp_amdavad) 's Twitter Profile Photo

આજ તા. ૧૨-૦૮-૨૦૨૫ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અત્રેના જિલ્લાના ધંધુકા તાલુકામાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. #હરઘરતિરંગા #harGharSwachchataa CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information

આજ તા. ૧૨-૦૮-૨૦૨૫ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અત્રેના જિલ્લાના ધંધુકા તાલુકામાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
#હરઘરતિરંગા
#harGharSwachchataa
CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

IIC 2025 (Intensified IEC Campaign) - State level Launching done at Gujarat State AIDS Control Society, Ahmedabad under the chairmanship of Commissioner of Health (U) Shri Harshad Patel (IAS) and Dr. Kartik Shah, Additional Project Director, GSACS.

આજે બુધવાર છે. આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination Rushikesh Patel @GujHFWDep NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD

આજે બુધવાર છે.
આજે મમતાદિવસ છે.
સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો.
#HealthAwareness #mamtaday #vacvination
Rushikesh Patel @GujHFWDep
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
CDHO Ahmedabad
ADHO AHMEDABAD
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ *ગૌરવી દિવસ* આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી. @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad

ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ
*ગૌરવી દિવસ*
આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી.
@GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
DDO AHMEDABAD (@dp_amdavad) 's Twitter Profile Photo

દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી સી.જી.અમીન હાઈસ્કૂલ, વહેલાલ, તા. દસક્રોઈ ખાતે કરવામાં આવી તથા “એક પેડ માં કે નામ ૨.૦” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #IndependenceDay #IndependenceDay2025 CMO Gujarat Info Ahmedabad GoG

દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી સી.જી.અમીન હાઈસ્કૂલ, વહેલાલ, તા. દસક્રોઈ ખાતે કરવામાં આવી તથા “એક પેડ માં કે નામ ૨.૦”  અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

#IndependenceDay
#IndependenceDay2025
CMO Gujarat Info Ahmedabad GoG
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

અમદાવાદ જિલ્લાના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાનાં માન.કલેક્ટર શ્રી સુજીતકુમાર (IAS)તથા CDHOશ્રી દ્રારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મેડીકલ ઓફિસરશ્રીઓ દ્રારા પોસ્ટમોર્ટમ સલગ્ન ઉમદા આરોગ્યલક્ષી ઇમર્જન્સી સેવાઓ બજાવેલ જે બદલ તેઓશ્રીને સન્માનપત્ર એનાયત કરાયા.

TB Mukt Bharat - Gujarat (@ntepguj) 's Twitter Profile Photo

ટીબીનું વહેલુ નિદાન કરાવી આપ ટીબીથી સાજા થઇ શકો છો. દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. #TBMuktBharat Dr Nishant Kumar Dr Raghuram Rao NHM Gujarat CMO Gujarat Central TB Division | #TBMuktBharat MUKESH KUMAR

Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

જનકલ્યાણ માટે આરોગ્ય વિભાગે દાખવી છે પ્રતિબદ્ધતા નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં આવી વધુ સરળતા - ઓનલાઈન બનાવી શકાય છે પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ - સરળ પ્રક્રિયા અને સ્પષ્ટ માર્ગદર્શનથી કોઈપણ નાગરિક ઓનલાઈન બનાવી શકે છે કાર્ડ - જરૂરી ડૉક્યુમેન્ટ મોબાઈલથી મોકલી સોફ્ટકોપી રૂપે સાચવી

Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

આજે બુધવાર છે. આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination Rushikesh Patel @GujHFWDep NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD

આજે બુધવાર છે.
આજે મમતાદિવસ છે.
સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો.
#HealthAwareness #mamtaday #vacvination
Rushikesh Patel @GujHFWDep
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
CDHO Ahmedabad
ADHO AHMEDABAD
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ *ગૌરવી દિવસ* આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી. @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad

ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ
*ગૌરવી દિવસ*
આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી.
@GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
THO Office Mandal-SBCC Team (@thomandal) 's Twitter Profile Photo

20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ "મેલેરિયા સામેની લડતને વેગ આપી આરોગ્યમય વિશ્વનું નિર્માણ કરીએ."CMO Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD EMO & DSO Ahmedabad Health Department Gujarat Gujarat Information Rushikesh Patel Narendrasinh lalsinh Sbcc.health.ahmedabad

Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

અમદાવાદ જિલ્લામાં જન્મ -મરણ નોંધણી પ્રક્રિયા માટે તાલીમ અપાઈ.

અમદાવાદ જિલ્લામાં જન્મ -મરણ નોંધણી પ્રક્રિયા માટે તાલીમ અપાઈ.
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

આજે શુક્રવાર #નિરામયાકેમ્પ આરોગ્ય સંસ્થાઓ ખાતે NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર સલાહ આપવામાં આવશે. Rushikesh Patel @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD

આજે શુક્રવાર #નિરામયાકેમ્પ આરોગ્ય સંસ્થાઓ ખાતે NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર સલાહ આપવામાં આવશે.
Rushikesh Patel
@GujHFWDept
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
CDHO Ahmedabad
ADHO AHMEDABAD
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.#સગર્ભા માતાઓ અને #બાળકો ને નિયત રસીકરણ કરાવો. @GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad

દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.#સગર્ભા માતાઓ અને #બાળકો ને નિયત રસીકરણ કરાવો.
@GujHFWDept NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad
NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile Photo

નેત્રદાન પખવાડિયું: આંખોની રોશની બીજાને આપો! 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલનાર નેત્રદાન પખવાડિયામાં જોડાઓ! ગુજરાતના અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ આજે જ નેત્રદાનનું પ્રતિજ્ઞાપત્ર ભરો અને આપની નજીકના PHC અથવા આંખની હોસ્પિટલમાં સંપર્ક કરો. #EyeDonation #fortnight #VisionForAll

નેત્રદાન પખવાડિયું: આંખોની રોશની બીજાને આપો!
25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલનાર નેત્રદાન પખવાડિયામાં જોડાઓ!
ગુજરાતના અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ આજે જ નેત્રદાનનું પ્રતિજ્ઞાપત્ર ભરો અને આપની નજીકના PHC અથવા આંખની હોસ્પિટલમાં સંપર્ક કરો.
#EyeDonation
#fortnight
#VisionForAll
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. #HealthAwareness #mamtaday #vacvination Rushikesh Patel @GujHFWDep NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO Ahmedabad ADHO AHMEDABAD