
Dr. Deepika Sarvada
@sarvadadr
President - mahila morcha. bhartiya janta party Gujarat pradesh
ID: 1585479595423244290
27-10-2022 03:53:01
32 Tweet
41 Followers
128 Following

ગતરોજ ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની આગેવાનીમાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ માહિતી મેળવી.








જનતાના સેવક, જનતાની વચ્ચે. રાજકોટ ખાતે બસ યાત્રીઓ સાથે મુલાકાત કરીને તેમને પ્રાપ્ત થતી સુવિધાઓ વિશે ચર્ચા કરતા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી.

ટ્વિટર પર Follow Back કરવા બદલ ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી Praful Pansheriya જીનો ખુબ ખુબ આભાર.


ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી Shankar Chaudhary જીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના. #Congratulations




"ગુજરાત 'સ્ટાર્ટ અપ' ક્ષેત્રે વિશ્વના સ્ટાર્ટ અપ ઇનોવેટર્સની પ્રથમ પસંદગી બનશે." -માનનીય ગુજરાત ગૃહમંત્રી શ્રી Harsh Sanghavi જી.



શ્રી ચંદ્રકાન્તભાઈ બક્ષી, યુવા મોરચા પ્રમુખ શ્રી Gaurang Baria , યુવા મોરચા પ્રભારી શ્રી Yatin Nayak તથા સૌ યુવા મિત્રો જોડાયા. બેઠકમાં સશક્ત રાષ્ટ્ર અને ઉન્નત સમાજના નિર્માણમાં યુવાઓની ભૂમિકા અને મહત્વ વિશે યુવાનો સાથે સંવાદ કર્યો અને માર્ગદર્શન આપ્યું. 2/2


