Sanjay Rathod
@sanjay_vis
| Social Media Expert | NAMO Bhakt | Swayamsevak | Member : Junagadh Jilla Panchayat, Education Committee | Incharge - I.T. & S.M. @BJP4JunagdhDist |
ID: 218063449
https://sanjayrathod.com 21-11-2010 09:32:02
26,26K Tweet
99,99K Followers
39 Following
"સદસ્યતા અભિયાન" મા પુરા જોશ અને જુસ્સાથી લાગેલા જૂનાગઢ જિલ્લા BJP Junagadh Jilla ના કર્મઠ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓ ને ખુબ ખુબ ધન્યવાદ ! #BJPSadasyata2024
89-માંગરોળ વિધાનસભા 89-Mangrol Vidhansabha ના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરગટીયા MLA Bhagvanji Karagatiya ને 5000+ પ્રાથમિક સભ્યો બનાવવા ની સિદ્ધિ હાંસીલ કરવા અને પ્રદેશ દ્વારા ધારાસભ્યશ્રીઓ ને આપવામાં આવેલ લક્ષયાંક પૂર્ણ કરવા બદલ જૂનાગઢ જિલ્લા ભાજપ BJP Junagadh Jilla પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન.
મૃદુ અને મક્કમ વ્યક્તિત્વના ધની આદરણીય શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ Bhupendra Patel ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત 3 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
'વસુધૈવ કુટુંબકમ' ના ધ્યેય મંત્ર સાથે જન-કલ્યાણ અને વિશ્વ-શાંતિની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ રહીને સમગ્ર વિશ્વને ભારતીય ભૂમિની ગુરુતાનું જ્ઞાન કરાવનાર યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની અનંત શુભકામનાઓ. આપશ્રીએ પોતાની દૃઢ કાર્યશક્તિ તથા ઈચ્છાશક્તિથી વિકસિત
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी Narendra Modi जी को जन्मदिन की हार्दिक शुभकामनायें। #HappyBdayModiji