Sahdevsinhji Jadeja
@sahdevsinhji_
🏹कायर भोगे दुःख सदा
वीर भोग्य वसुंधरा।🏹
|🚩सत्यमेव जयते |सामान्य भारतीय| जब सारे चरण में थे तब महाराणा राण में थे🚩|
ID: 1444907332907925514
04-10-2021 06:09:12
4,4K Tweet
982 Takipçi
1,1K Takip Edilen
અમારી વિનંતીને ધ્યાને લઈને આજના દિવસે નોંધ મંજૂર કરવામાં આવેલ છે જે બદલ આપ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર 🙏🏻 Prant Officer & SDM Dholka (A’vad)
પોલીસ ભરતી બોર્ડ ને વિનંતી કે #opt_out નો વિકલ્પ આપે જેથી થોડા માટે રહી જતા ઉમેદવાર ને નોકરી મળે અને ભરતિબોર્ડ ને જગ્યા પુરે પૂરી ભરાઈ જાય. Gujarat Police Recruitment Board Official CMO Gujarat Yuvrajsinh Jadeja 🦁
LRD OPT OUT ✅ તમારો એક નિર્ણય કોઈ ગરીબ પરિવારના ઘરમાં દિવાળી લાવી શકે છે એના માટે બસ ખાલી તમારે જરૂરના હોય તો #LRD માં #dv ન કરાવીને મદદરૂપ થવાનું છે sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 RAJENDRA SINH
📌માનીનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જો તમે આટલા નાના નાના સમાચાર જોતા હશો તો અમારું પણ થોડું જોઈ લો. પોલીસ મો ડોક્યુમેટ વેરિફિકેશન ચાલુ થઈ ગયા છે તો એમાં opt out નો ઓપ્શન રાખવા માં આવે જેના કારણે કોઈક બીજા ને નોકરી મળી શકે. સંવેદનશીલતા રાખજો થોડી તમારા ઉપર વિશ્વાસ છેHarsh Sanghavi
📌સામંત ગઢવી સાયેબ નો ખૂબ ખૂબ આભાર.બસ એકજ opt out કરાવો.🥺 સાયેબ ને કે ટાઇમ મળે તો ગ્રાઉન્ડ ઉપર આવજો .Samat Gadhavi Official
કોઈ પણ જગ્યા એ લાગેલા અથવા આવનારા સમય માં લાગવાના હોય તે LRD DV ના કરે એ જ આશા અને અપેક્ષા... #LRD #lrdopt sanjay Chaudhary Mission Gujarat Police...📚👮♂️🎯 update man sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 Yuvrajsinh Jadeja 🦁
#LRD_DV_OPTOUTO હવે શંખનાદ થઈ ચૂક્યો છે આજથી શરુ થઇ રહ્યો છે LRD DV OUP PUT MISSION મહા યજ્ઞ ખૂબ ખૂબ આભાર Name- ભરવાડ કૌશલ શક્તાભાઈ CCE Group B પાસ #GanitamwithYagnik #LRD #ISupportOptOut #OpportunityForAll Mission Gujarat Police...📚👮♂️🎯 #GPRB__
OPT OUT કેમ જરૂરી છે ? ✅ તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે. ✅ તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે ✅ એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે ✅ આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે RAJENDRA SINH
Gujarat POLICE OUT PUT MISSION નામ: ગમારા વિશાલભાઈ મયાભાઈ ગામ: ગુંજાર, તા.ધંધુકા કોન્સ્ટેબલ Mark :131 AMC જુનિયર કલાર્ક ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો #LRD #ISupportOptOut #OpportunityForAll Mission Gujarat Police...📚👮♂️🎯 #GPRB
#Lrd_Opt_Out RAJENDRA SINH