
DDO Sabarkantha
@sabarkanthadp
Government organization
ID: 3292531316
25-07-2015 11:42:23
1,1K Tweet
5,5K Followers
136 Following









વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025



સાબરકાંઠામાં ઇડર તાલુકાની વીરપુર પ્રાથમિક શાળામાં શ્રી સ્તુતિ ચારણ (IAS) મેડમની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. #ShalaPraveshotsav2025 CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Education Info Sabarkantha GoG Gujarat Information


સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાની નવી મેત્રાલ પ્રાથમિક શાળામાં ડૉ. રતન કુંવર ગઢવી મેડમ (IAS) સાથે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ હાજરી આપી... #ShalaPraveshotsav2025 CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Education Gujarat Information Info Sabarkantha GoG




જેઠીપુરા, ઇડર ખાતે "સેવાભાવનું અનોખું ઉદાહરણ – રક્તદાન કેમ્પમાં 100 બોટલ રકત એક્ત્રિત થયું. આજે જેઠીપુરા ગામે PHC અરોડા , સીફાખાના મેનેજમેન્ટ કમિટી- જેઠીપુરા તથા ગ્રામ પંચાયત જેઠીપુરાના સહયોગથી 100 બોટલ રક્તનું દાન એકત્રિત કરવામાં આવ્યું CMO Gujarat Rushikesh Patel Dhananjay Dwivedi



કુદરતી આપત્તિ વ્યવસ્થાપનમાં જિલ્લા વહીવટી તંત્રનો માનવીય અને સંવેદનશીલ અભિગમ... ખેડબ્રહ્માના રતનપુર ખાતે કાચા મકાનની દિવાલ ધસી પડતા બે બાળકો મૃત્યુ થતા ૪ લાખ દીઠ બંને બાળકો ના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી.... CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Info Sabarkantha GoG Gujarat Information



