GuJJuji
@real1gujju
क्या फर्क पड़ता है, असल में हम कैसे हैं...
जिसने जैसी राय बना ली, उसके लिए तो वैसे हैं।
🚩हिन्दू 🚩
ID: 941191567850856449
14-12-2017 06:22:11
23,23K Tweet
1,1K Followers
1,1K Following
ભાજપ ને ફાયદો થાય એવું કામ ભાજપ નું આઇટી સેલ નથી કરી શકતું. એના કરતાં સો ગણું સારુ કામ પત્રકારો કોંગ્રેસ ને ફાયદો થાય એવું કરી બતાવે છે. 😀😀 ક્યાં નેતા બનેગા BJP Gujarat
ખૂબ સરસ લખાણ Gujarat Congress 👌👌 આશા રાખીએ જનક ભાઈ ને સારુ દિવાળી બોનસ આપ્યું હશે 🙏😍
Sanedo Milkman 🌞 હવે થી બધી જ વંદે ભારત ટ્રેન માં "સત્વમ" માંથી શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે એ માટે ભૂતપૂર્વ CM શ્રીમતિ जाविंत्री🪴 જી પાટા બદલી ને રેલ મંત્રાલય સંભાળ સે, અમરેલી સત્વમ રેસ્ટોરન્ટ એ નવું સ્ટેશન વિકસાવવા માં આવશે. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
સબકા સાથ,સબકા વિકાસ, ખુદકા કોટર, ખુદકા ગ્લાસ. ના નારા ને જમીની સ્તરે આમલ માં લાવવા સતત પ્રયત્નશીલ Cm મુખ્યમંત્રી શ્રી Keetliwado અને અન્ય મંત્રીગણ ને ખૂબ ખૂબ અભિનંદન. 💐#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩