RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile
RCM, Gandhinagar Zone

@rcmgandhinagar

R R Damor (IAS)

ID: 1283337008987860994

calendar_today15-07-2020 09:46:31

206 Tweet

333 Takipçi

167 Takip Edilen

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

પર્યાવરણના જતન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જન સુખાકારીના વિઝન સાથે હરિયાળા ભવિષ્યની દિશા તરફ અગ્રેસર છે આપણાં શહેરો #UDY2025 #urbandevelopment #comaoffice

પર્યાવરણના જતન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જન સુખાકારીના વિઝન સાથે હરિયાળા ભવિષ્યની દિશા તરફ અગ્રેસર છે આપણાં શહેરો

#UDY2025 
#urbandevelopment
#comaoffice
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

માર્ગોની સુધારણા અને સુદૃઢીકરણથી રોડ-રસ્તાની થઈ રહી છે કાયાપલટ જેનાથી કનેક્ટિવિટીનું લેવલ થઈ રહ્યું છે અપગ્રેડ અને વિકાસપથ પર ગુજરાત નવા માઈલસ્ટોન કરી રહ્યું છે સેટ #UDY2025 #urbandevelopment #comaoffice

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

Fast-Growing Cities, A New Era with New Vibes. આઇકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી રાજ્યના શહેરો બની રહ્યા છે વાઈબ્રન્ટ અને વર્લ્ડ ક્લાસ. #UDY2025 #urbandevelopment #comaoffice

Fast-Growing Cities,
A New Era with New Vibes.

આઇકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી રાજ્યના શહેરો બની રહ્યા છે વાઈબ્રન્ટ અને વર્લ્ડ ક્લાસ.

#UDY2025
#urbandevelopment
#comaoffice
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

“પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.0 અંગીકાર અભિયાન-૨૦૨૫” નગરપાલિકા : પાલનપુર નગરપાલિકા એક્ટિવિટીનું નામ: સ્કૂલના બાળકો સાથે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સાથે એક થી પાંચ ક્રમે આવેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. સ્થળ: સ્વસ્તિક સ્કુલ પાલનપુર #UDY2025

“પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.0 અંગીકાર અભિયાન-૨૦૨૫”
નગરપાલિકા :  પાલનપુર નગરપાલિકા 
એક્ટિવિટીનું નામ: સ્કૂલના બાળકો સાથે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સાથે  એક થી પાંચ ક્રમે આવેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા.
સ્થળ: સ્વસ્તિક સ્કુલ પાલનપુર

#UDY2025
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

Fast-Growing Cities, A New Era with New Vibes. ગુજરાતના શહેરોના બસ સ્ટેન્ડને આધુનિક ઓપ આપી, એરપોર્ટ જેવા આઇકોનિક અને સુવિધાસભર બનાવવામાં આવ્યા, જેથી નાગરિકોને મળી સ્ટાન્ડર્ડ સુવિધા. #UDY2025 #urbandevelopment #comaoffice

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

પાણીની સમસ્યાઓ હવે બની છે ભૂતકાળ...જળસંચયના નિર્ધારથી ઉજ્જવળ બની છે ગુજરાતની આવતીકાલ #UDY2025 #urbandevelopment #comaoffice

પાણીની સમસ્યાઓ હવે બની છે ભૂતકાળ...જળસંચયના નિર્ધારથી ઉજ્જવળ બની છે ગુજરાતની આવતીકાલ    

#UDY2025
#urbandevelopment
#comaoffice
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

વિકાસના આઈકન ગુજરાત માટે થઈ રહ્યું છે આઈકોનિક રોડનું નિર્માણ જે રાજ્યની પ્રગતિને બનાવશે વધુ ઝડપી અને વધારશે ગુજરાતની શાન #UDY2025 #urbandevelopment #comaoffice

વિકાસના આઈકન ગુજરાત માટે થઈ રહ્યું છે આઈકોનિક રોડનું નિર્માણ
જે રાજ્યની પ્રગતિને બનાવશે વધુ ઝડપી અને વધારશે ગુજરાતની શાન

#UDY2025 
#urbandevelopment
#comaoffice
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

નવી ઓળખ નવા રૂપરંગ નવી સિદ્ધિઓ સાથે પ્રગતિના પથ પર અગ્રેસર થયા ગુજરાતના શહેર વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યા છે આપણાં શહેર #UDY2025 #UrbanDevelopment #comaoffice

નવી ઓળખ 
નવા રૂપરંગ
નવી સિદ્ધિઓ સાથે

પ્રગતિના પથ પર અગ્રેસર થયા ગુજરાતના શહેર
વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યા છે આપણાં શહેર

#UDY2025 
#UrbanDevelopment 
#comaoffice
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

ભક્તિ સાથે પ્રગતિ આસ્થા સાથે ઉન્નતિ વારસા સાથે વિકાસ શ્રદ્ધા સાથે વિશ્વાસ આ નવા અભિગમ સાથે વિકાસપથ પર અગ્રેસર થઈ રહ્યું છે ગુજરાત #UDY2025

ભક્તિ સાથે પ્રગતિ
આસ્થા સાથે ઉન્નતિ
વારસા સાથે વિકાસ
શ્રદ્ધા સાથે વિશ્વાસ

આ નવા અભિગમ સાથે વિકાસપથ પર અગ્રેસર થઈ રહ્યું છે ગુજરાત

#UDY2025
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

ઉજવણી, વિકાસ સપ્તાહની... ઉજવણી, સ્માર્ટ, સસ્ટેનેબલ અને સુવિધાયુક્ત શહેરોની... #UDY2025 #VikasSaptah2025

ઉજવણી, 
વિકાસ સપ્તાહની...
ઉજવણી,
સ્માર્ટ, સસ્ટેનેબલ અને સુવિધાયુક્ત શહેરોની...

#UDY2025
#VikasSaptah2025
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

સ્વચ્છતા, સુવિધા અને સુંદરતાનો સંગમ છે આપણા પાટનગર ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન. #UDY2025 #Gandhinagar #GreenCity

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

ગુજરાતે જળક્રાંતિને સાકાર કરી સર્જી પાણીદાર પ્રગતિની ભવ્ય ગાથા જે બની શહેરી વિકાસની યાત્રાનો સોનેરી અધ્યાય #UDY2025

ગુજરાતે જળક્રાંતિને સાકાર કરી સર્જી પાણીદાર પ્રગતિની ભવ્ય ગાથા
જે બની શહેરી વિકાસની યાત્રાનો સોનેરી અધ્યાય

#UDY2025
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

જન સુખાકારીના વિઝન સાથે શહેરી વિકાસના મિશનને સાકાર કરી ગુજરાત બન્યું મોડલ સ્ટેટ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સશક્ત કરી સાર્થક થયો છે આ વિકાસ #UDY2025

જન સુખાકારીના વિઝન સાથે શહેરી વિકાસના મિશનને સાકાર કરી ગુજરાત બન્યું મોડલ સ્ટેટ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સશક્ત કરી સાર્થક થયો છે આ વિકાસ

#UDY2025
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

અમૃત મિત્ર યોજના હેઠળ સ્વયં સહાયતા જૂથની નારીઓ બની રહી છે પર્યાવરણ સંરક્ષણની અદ્ભુત મિસાલ વૃક્ષોના વાવેતર થકી કરી રહી છે હરિયાળા ભવિષ્યને સાકાર #UDY2025

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

Enhancing Financial Discipline Across Municipalities GUDI organized a training programme for accountants & auditors from A, B, C, D category municipalities - focusing on audit para, financial management & transparency. #UDY2025

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

સૌરઊર્જાની ક્રાંતિથી ઝળહળતો થયો શહેરી વિકાસ.✨ રાજ્યના દરેક શહેરો થઈ રહ્યા છે સૌર ઉર્જાથી પ્રકાશિત અને વધતા ગ્રીન ગ્રોથથી શક્ય બની પર્યાવરણના જતન સાથે પ્રગતિ. #UDY2025 #GreenFuture #GreenGrowth #GreenCities

RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

ખેલે તે ખીલેના મંત્ર સાથે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થકી ગુજરાતની ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન અને મંચ મળે તે માટે પ્રયત્નશીલ છે આપણી સરકાર #UDY2025

ખેલે તે ખીલેના મંત્ર સાથે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થકી ગુજરાતની ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન અને મંચ મળે તે માટે પ્રયત્નશીલ છે આપણી સરકાર

#UDY2025
RCM, Gandhinagar Zone (@rcmgandhinagar) 's Twitter Profile Photo

"ઈઝ ઓફ લિવિંગ" અને "ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ"ના વિઝન સાથે શહેરોના આંતરમાળખાકીય વિકાસ અને જનસુવિધા પ્રકલ્પોને વેગ આપવા શહેરી વિકાસ વિભાગના બજેટમાં કરાયો 40% નો વધારો #UDY2025

"ઈઝ ઓફ લિવિંગ" અને "ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ"ના વિઝન સાથે શહેરોના આંતરમાળખાકીય વિકાસ અને જનસુવિધા પ્રકલ્પોને વેગ આપવા શહેરી વિકાસ વિભાગના બજેટમાં કરાયો 40% નો વધારો

#UDY2025