
Er. R.B.THAKOR
@rbthakor19
#views_R_personal #farmer #Engineer #Indian #gujju #Official_Account @RBTHAKOR19
ID: 1231805338262786048
24-02-2020 04:57:46
20,20K Tweet
1,1K Takipçi
399 Takip Edilen






CCE ગ્રુપ B nu DV અને DS ચાલુ છે ત્યારે જે પણ મિત્રો બીજી કોઈ પરીક્ષામાં પાસ હોય તેઓ અહીંયા DV ના કરાવી બીજાને જરૂર મોકો આપજો, એક એક સીટની કિંમત તમે તો સમજી જ શકો છો 🙏 OPT OUT IN CCE B #CCE #ccegroupb Falguni Chaudhari Viral Vanaliya Manali Neetaba Rajput Er. R.B.THAKOR



Er. R.B.THAKOR ✌🏻ખોબલે ખોબલે અભિનંદન 🤞🏻 સતત ઘણા વર્ષોના સંઘર્ષ, ધીરજ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો પછી આખરે સરકારી નોકરીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે... તમારી આ સફળતા એ ભવિષ્ય માટે એક મોટી શરૂઆત છે – એવું ભવિષ્ય કે જે તમારું લાંબા સમયથી રાહ જોતું હતું અને હવે ખૂશીથી તમને સ્વીકારવા તૈયાર છે.





🪔 દિવાળી સામે, દશેરા આજે, જન્માષ્ટમી ગઈ 💰કાયમી કર્મચારી: મોંઘવારી ભથ્થું અપડેટ ✅ 💼ફિક્સ પગાર કર્મચારી: પગાર તો ફિક્સ જ શું ફિક્સ પગાદર કર્મચારીને મોંઘવારી નથી નડતી!? શું તેમને પરિવાર નથી? Narendra Modi Bhupendra Patel BJP Gujarat #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay

દિવાળી જેવા પાવન તહેવારમાં સરકાર # ફિક્સ પગારના કર્મચારીઓની વેદના સમજી વર્ષોથી ચાલી આવતી ગેરબંધારણીય નીતિ દૂર કરી કર્મચારીઓને પોતાનો હક આપે🙏 #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat Jagdish Vishwakarma CMO Gujarat Bhupendra Patel Congress Amit Chavda Yuvrajsinh Jadeja Geniben Thakor