Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile
Ravi Patel 🇮🇳 😷

@ravipolara

🇮🇳 Software Engineer 👨‍💻 | Full Stack Web Application Developer | ASP.Net, .Net Core, MVC, SQL, C# || Long Term Equity Stocks Trending | 🖥️ - Gujarat (GJ)

ID: 2928460440

calendar_today13-12-2014 12:04:46

24,24K Tweet

2,2K Followers

963 Following

Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile Photo

આ બજાજ હાઉસિંગ ફાઈનાન્સે તો રૂપિયા નો વરસાદ કરી દીધો..... (બખ્ખા બોલાવી નાખા) હજી ટાર્ગેટ ૨૧૦+ નો આપે છે બોલો.... છે કોઈ મારા જેવું જેની પાસે શેર હોય...... #BajajHousingFinance #Bajajfinance #BajajIPO

Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile Photo

માણસ અને શેર માર્કેટ નીચે આવે પણ છેલ્લે તો બેય ને ઊપર જવાનું છે. શુભ સવાર 🙏🙏 #GoodMorningEveryone #StockMarket

Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile Photo

🚨 Top #UPI Players in #India 🇮🇳 • #PhonePe • #GooglePay • #Paytm • #CRED • #Navi • #AmazonPay • #Fampay • #WhatsAppPay • #BHIM ________________________________________ #ViratKohli𓃵

Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile Photo

દરરોજ 600 રૂપિયાની બચત = 2,19,000 રૂપિયા પ્રતિ વર્ષ દરરોજ 20 પૃષ્ઠ ( પાનુ ) વાંચવું = દર વર્ષે 30 પુસ્તકો દરરોજ 10,000 પગલાં ચાલવું = દર વર્ષે 70 મેરેથોન નાની આદતોની શક્તિને ક્યારેય ઓછો આંકશો નહીં. 🙏💪🙏

Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile Photo

જીભનો 👅 ટેસ્ટ, પેટમાં ગયો વેસ્ટ, બીમારીઓ બનશે ગેસ્ટ, ડોક્ટર કરવા માંડશે ટેસ્ટ, આપણા રૂપિયા થશે વેસ્ટ, માટે જ..... ઘરના શાક રોટલી બેસ્ટ.... 👌🙏

Ravi Patel 🇮🇳 😷 (@ravipolara) 's Twitter Profile Photo

ફોલોવ મોકલાવું મારા વાલા????? ફોલોવ કરૂ મારા વાલા??????? 😝🤪🤣🤓😆😅😛 તો મોકલો 🆔 કોમેન્ટમાં.....