
Ratnabhai Desai
@ratnabhaidesai
VICE PRESIDENT GHATLODIYA WORD BJP AHMEDABAD GUJARAT INDIA
ID: 909283206012301313
17-09-2017 05:09:44
54,54K Tweet
4,4K Takipçi
4,4K Takip Edilen



Warm birthday greetings to the people's leader, Hon’ble CM Bhupendra Patel Ji. He is diligently working towards the holistic development of Garvi Gujarat. May he lead a long & healthy life in service of the people.


केंद्रीय कृषि और ग्रामीण विकास मंत्री श्री शिवराजसिंह चौहान के साथ नई दिल्ली में शिष्टाचार भेंट कर प्रवर्तमान कृषि, पशुपालन ओर सहकारिता के बारे में चर्चा की। Shivraj Singh Chouhan Office of Shivraj PIB Agriculture


ગોતા ખાતે રાજ્યના લોકપ્રિય, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના જન્મદિવસ નિમિત્તે ઘાટોલડીયા વિધાનસભા ખાતે AMC દ્વારા વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો તેમજ પર્યાવરણના જતનના સંકલ્પ સાથે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈને વૃક્ષારોપણ કર્યું.


પેજ સમિતિના પ્રણેતા, કુશળ સંગઠનકર્તા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil જીને ગુજરાત ભાજપના અધ્યક્ષપદે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરવા બદલ અનેકાનેક અભિનંદન




અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે. મેયર શ્રી Jatin Patel Bjp જીને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ. માતાજી સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે, તેવી પ્રાર્થના.



માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ્ આજે નવી દિલ્લી ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી Narendra Modi સાહેબ સાથે મુલાકાત કરી તેમજ ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે ચર્ચા કરી.


ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC કલોલ) ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાવા બદલ મારા પરમ મિત્ર ભૂલાભાઈ દેસાઈ (ખાત્રજ) જિલ્લા મહામંત્રી ભાજપા યુવા મોરચો ગાંધીનગર Bhulabhai Desai ને ખુબ ખુબ અભિનંદન💐Divesh Bhulabhai Desai




રબારી સમાજના રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ માં સોલાર સિસ્ટમ માટે 60 લાખ રૂપિયા માતબર રકમ ફાળવી આપવા રબારી સમાજને મદદરૂપ થવા બદલ રબારી સમાજ આપનો ખૂબ ખૂબ આભાર માને છે...🙏🙏Bhupendra Patel @shankarchaudharybjp @amitshahmpgnrlk @amitshahofficial @amitshah_gandhinagar bjpamitshah


