rathod lalji (@rathodl7878) 's Twitter Profile
rathod lalji

@rathodl7878

🌹❗*જय🛕દ્વ།ཞક།धिश*,❗🌹

ID: 1516604437766098949

calendar_today20-04-2022 02:27:50

258 Tweet

443 Takipçi

776 Takip Edilen

rathod lalji (@rathodl7878) 's Twitter Profile Photo

चेहरे तो समय के साथ सब बदल लेते है, लेकिन हालातों को बदलने वाला ही, हालातों की बात करता है।👍

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

કચ્છથી અમદાવાદ તેમજ મોરબીથી કચ્છ તરફ જતાં વાહન ચાલકોને જણાવવાનું કે નેશનલ હાઇવે 8 ડેમના છોડેલ પાણીને કારણે બંધ થવાની તૈયારી છે તો પાલનપુર હાઇવેનો ઉપયોગ કરવો..માળીયા હોનેસ્ટ હોટેલથી રસ્તો બંધ થશે.. વાહનચાલકો ધ્યાન રાખો..

Nidhi patel (@nidhirpatel6) 's Twitter Profile Photo

પૂરથી ડર નથી લાગતો સાહેબ.. મગરથી લાગે છે.. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન પાસે મહાકાય મગર વિશ્વામિત્રીના પૂરના પાણીમાં મગર નિકળવાની શરૂઆત

My Vadodara (@myvadodara) 's Twitter Profile Photo

વડોદરા હવે આર્મીના હવાલે! વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મી અને NDRFની 5-5 અને SDRFની 6 ટીમો તૈનાત! #vadodara

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી

rathod lalji (@rathodl7878) 's Twitter Profile Photo

समस्याओं के समाधान खोजने वाला व्यक्ति ही सफलताओं की सत्ता प्राप्त करता है।👍

ANKIT PATEL 🇮🇳 | AI (@ankit_patel211) 's Twitter Profile Photo

5M નહીં 11M Impression એ પણ 28 Days માં 🤗 શું કહેવું મિત્રો, Elon Musk કેટલા આપશે ? Like , Share & Retweet 🔁

5M નહીં 11M Impression એ પણ 28 Days માં 🤗
શું કહેવું મિત્રો, Elon Musk કેટલા આપશે ?
Like , Share & Retweet 🔁
DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile Photo

आज #payout आने की खुशी में प्रमोट किया जायेगा फटाफट सारे बटन दबाकर आगे बढ़ाते जाए!आज जो भी मुझे फॉलो करेगा मैं उसको फॉलो बैक दे दूंगा.या उसको मैं 5 मिलियन इंप्रेशन में हेल्प करूंगा! जो भाई रिपोस्ट करें कमेंट करें उसको सामने सामने फॉलो करो!

आज #payout आने की खुशी में प्रमोट किया जायेगा फटाफट सारे बटन दबाकर आगे बढ़ाते जाए!आज जो भी मुझे फॉलो करेगा मैं उसको फॉलो बैक दे दूंगा.या उसको मैं 5 मिलियन इंप्रेशन में हेल्प करूंगा! जो भाई रिपोस्ट करें कमेंट करें उसको सामने सामने फॉलो करो!
Sandeep Dhola (@sandeep_dhola) 's Twitter Profile Photo

મિત્રો એક બીજા ને સહકાર થી આગળ જઈએ ઘરે બેઠા ભારત માં રહી ને ડોલર કમાસો ખાલી ૩ વસ્તુ કરવાની છે Retweet Like Comment ચાલુ કરી દો મિત્રો હું સહકાર આપીશ બધા ને 👍

મિત્રો એક બીજા ને સહકાર થી આગળ જઈએ
ઘરે બેઠા ભારત માં રહી ને ડોલર કમાસો 

ખાલી ૩ વસ્તુ કરવાની છે 

Retweet 
Like
Comment

ચાલુ કરી દો મિત્રો હું સહકાર આપીશ બધા ને 👍
rathod lalji (@rathodl7878) 's Twitter Profile Photo

વડોદરા નો છોકરો રાજકોટ છોકરી જોવા ગયો.💓 બન્ને ની મુલાકાત થઈ 👩‍❤️‍👨 છોકરા એ પ્રશ્નોતરી કરી છોકરી એ યોગ્ય જવાબ આપ્યા પછી છોકરા એ પૂછ્યું તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. છોકરી એ શરમાતા શરમાતા પૂછ્યું કે.... તમને મગર પકડતા તો આવડે છે ને.?🐊

Gujarat Info (@gamitbrijesh3) 's Twitter Profile Photo

DINESH ACHARYA બ્યુટીક કેટલા રૂપિયા આપીને લઈ શકાય અને બ્લુ ટીક પછી મારે શું કરવું પડે જેથી કરીને મારું પણ દર પંદર દિવસનું પેઆઉટ ચાલુ થાય

rathod lalji (@rathodl7878) 's Twitter Profile Photo

શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, 'હું તને એક સવાલ પૂછું છું. જો તેનો સાચો જવાબ આપીશ તો બીજો સવાલ નહિ પૂછું.' 'બોલ તારા માથામાં કેટલા વાળ છે ?' 'એક લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર.' તને આ કેવી રીતે ખબર પડી ?' 'મેં ગણ્યા છે. તમને વિશ્વાસ ન હોય તો ગણી લો.'😂

rathod lalji (@rathodl7878) 's Twitter Profile Photo

એક ડોકટરે પોતાના ઘરે થી પોતાની હોસ્પિટલ પર નંબર લગાવ્યો. ભૂલથી નંબર હોસ્પિટલ પર લાગવાને બદલે ક્રિકેટ ક્લબ માં લાગી ગયો. ડોકટરે પૂછ્યું: “શું સ્થિતિ છે?” “બસ ! છેલ્લા બે બચ્યા છે. એ પણ જવાની તૈયારીમાં છે.” ક્રિકેટ કલબના મેનેજરે જવાબ આપ્યો.🤣🤣

DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile Photo

ઘણા મિત્રોને કાનમાં કંઈક જતું રહે એટલે એ લોકો વિચારે કે મારા કાનનો પડદો ફુટી જશે અથવા એ મગજમાં ક્યાંક જતું રહેશે પણ ખરેખર એવું હોતું નથી. કોઈપણ વસ્તુ કાનમાં જઈ શકતી નથી એ ત્યાં અટકાઈને રહે છે.સારુ લાગે તો રી પોસ્ટ કરી બીજા મિત્રો ને મોકલો.