રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile
રમેશ પારેખ

@ramesh__parekh

છ અક્ષરનું નામ...

ID: 1265986347254382592

calendar_today28-05-2020 12:41:30

596 Tweet

12,12K Takipçi

3 Takip Edilen

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

તમે હાથ હેઠા કરે દ્યો હવે, કે સંબંધ તોડી શકતા નથી. તમે ફોડી શકશો અરીસા કદી, ચહેરાઓ ફોડી શકતા નથી. ▪️રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

બારીની આ તરફનો હું એક હિસ્સો છું, રમેશ પેલી તરફ જવાની તલપ હોય તો ય શું... ▪️રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું = રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ? ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ? બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ? ▪️રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

હું તને સ્પર્શીને મારા કેટલાં સ્વપ્નોને સાચુકલું અડું 🌻

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

હું સોનબાઈ, મીરા નદીના પાણી પતાળથી પાછા વાળુ રે લોલ, કે ઘરમાં ભમ્મર દરિયો ગાળીને વચમાં ડૂબી જાવું રે લોલ. ~રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. ~રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે કોઈ અધૂરા પ્રેમપત્ર-શી વેરણછેરણ ઋતુઓ ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે ~રમેશ પારેખ 🌻

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

કોણ વરસાદનું કદ જુએ છે? કોણ છાંટાના નિરખે ઠઠારા? કોણ જુએ છે રેલાની દાનત? કોણ જાણે છે ઝીણા મૂંઝારા? રમેશ પારેખ ❤️ youtu.be/LYUrNwO6vQo?si…

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

તું ચહેરો ઉગામીને ઉભી રહી એટલે હોઠમાં વાત થંભી ગઈ ~રમેશ પારેખ 🌻

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

ફૂલથી આગળ જતા ના હોય અર્થો ફૂલના તો ધડક છે વક્ષની કેવળ ધડક, ગજરો નથી ~રમેશ પારેખ

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ? - રમેશ પારેખ 💙

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો, તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ..? ~રમેશ પારેખ 🌻

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

કાગડે છુટ્ટી મૂકી છે ચાંચને મૂળ પુસ્તક એ જ છે, તું વાંચને! તેં અને વરસાદે કાવતરું કર્યું, મેં ય સંડોવી દીધા બે-પાંચને તું મરેલાં તારાં ચરણોને ન જો જીવને પગ છે-એ પગથી નાચને! સાંજના પીળચટ્ટા કામણ પી, રમેશ ને પીવા લલચાવ તું બે-પાંચને ~રમેશ પારેખ 🌻

રમેશ પારેખ (@ramesh__parekh) 's Twitter Profile Photo

કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતા. કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતા. ફૂટી ગયેલી આરપારતાને વળગીને તાકતી સપાટીઓ તો અંધ ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે એમ આપણને ઉગ્યો સંબંધ -રમેશ પારેખ 🌻