Rakeshpatel (@rakeshpatelbjp2) 's Twitter Profile
Rakeshpatel

@rakeshpatelbjp2

sarpanch of mhiyapur.Panchayat
બૂથ મૅનેજમેન્ટ સેલ સહસંયોજક માલપુર

ID: 953571105293312001

calendar_today17-01-2018 10:14:02

770 Tweet

1,1K Takipçi

1,1K Takip Edilen

Rakeshpatel (@rakeshpatelbjp2) 's Twitter Profile Photo

"ભવ્ય વિજયનો શંખનાદ ફરી એકવાર મોદી સરકાર" આજે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના નામાંકન નિમિત્તે હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું.

Rakeshpatel (@rakeshpatelbjp2) 's Twitter Profile Photo

😜 *ચુંટણી આયોગને એક સૂચન કે છાપાઓમાં ટીવીમાં આટલો પ્રચાર પ્રસાર કરવા છતાં મતદાન ની ટકાવારી વધતી નથી.તો એક વખત પોલિંગ બુથ પર જમણવાર રાખીને ટ્રાય કરવો જોઈએ એક્સપર્ટના મત મુજબ જમણવાર નો ખર્ચો જાહેરાતો કરતા અડધો થશે. અને જેની આંગળી પર શાહીનું નુ નિશાન હશે એને જ જમણવાર નો મોકો મળશે.

Rakeshpatel (@rakeshpatelbjp2) 's Twitter Profile Photo

_*પ્રચાર નો સમય આજે પુરો થયો હવે બોલ્યુ ચાલ્યુ માફ કરજો દેશ અને ગુજરાત માં થી કોંગ્રેસ ને સાફ કરજો*_ _*🪷અબ કી બાર ૪૦૦ કે પાર🪷*_

Rakeshpatel (@rakeshpatelbjp2) 's Twitter Profile Photo

इन वकील साहिबा ने 58 सेकंड में बहुत बड़ी बात कह डाली…आप सभी को सुनना चाहिए.

Rakeshpatel (@rakeshpatelbjp2) 's Twitter Profile Photo

*कवि कुमार विश्वास ने सच्चाई बयान कर दी। यही सच्चाई अगर बीजेपी का नेता बोल देता तो देश में बवाल मच जाता।* 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩