Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile
Rj_001

@rajvirajput_100

રાષ્ટ્રીય_હિત_સર્વોપરી🇮🇳
આધાર આપે ઇ ઈશ્વર♥️

।। सत्य प्रेम करूणा ।।

ID: 1830101173178941443

calendar_today01-09-2024 04:32:22

156 Tweet

167 Followers

164 Following

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

બધા લોકો twitter માં impression વધારવાની જગ્યાએ જિંદગીની અને વ્યક્તિત્વની impression વધારવામાં આટલું ધ્યાન આપે તો ? તમારું શુ માનવું ? આતો નવરા બેઠા વિચાર આવ્યો 😀 DINESH ACHARYA Avi Choudhary🇮🇳 arvind patel Arvindsinh Thakor cyber_police_chaudhary bipin patel

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

બસ તમારા એક ફોલોવ માટે મને ક્યાં સુધી તડપાવસો ? આજે તો 500 પુરા કરાવો આપી ને તમને પણ ફોલોવ બેક આપીશ

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

"માં" થી મોટું કોઇ નહી જળધર કે જગદીશ, સૌ કોઇ નમાવે શિશ અંબા આગળ "આલીયા" મમતાની મૂર્તિ અને વાત્સલ્યનો દરિયો♥️

"માં" થી મોટું કોઇ નહી જળધર કે જગદીશ,
 સૌ કોઇ નમાવે શિશ અંબા આગળ "આલીયા"

મમતાની મૂર્તિ અને વાત્સલ્યનો દરિયો♥️
Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

कोई शक नही करेगा ।। #Cricket #CricketUpdates #sports #ICC #BCCI #JayShah #RahulGandhiVoiceOfIndia

कोई शक नही करेगा ।।
#Cricket #CricketUpdates #sports #ICC #BCCI #JayShah #RahulGandhiVoiceOfIndia
Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

ये दुनिया उसी को शिक्षित मानती है जिसकी "सरकारी नौकरी" लग गई हो ।। ★ 21मी सदी

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર તમામ ગુરુજીઓના ચરણોમાં કોટી કોટી નમન !! #TeacherDay2024 #teachersdaycelebration #teachersdayspecial

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

मानो तो दुनिया पूरी हमारी है । देखो तो हमारा कोई नही ।।

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

भीड़ का हिस्सा नही, भीड़ की वजह बनो ।। ।। राधे राधे ।।

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

साइलेंट मोड़ पर सिर्फ मोबाइल ही अच्छे लगते है । आप नही😂

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

કહ્યા મુજબ તમામને ફોલોવ બેક મળી ગઈ બરાબર ! આગળ પણ ફોલોવ કરનાર ને પુરી ઈમાનદારી સાથે ફોલોવ બેક આપીશ Rj_001

કહ્યા મુજબ તમામને ફોલોવ બેક મળી ગઈ બરાબર !

આગળ પણ ફોલોવ કરનાર ને પુરી ઈમાનદારી સાથે ફોલોવ બેક આપીશ

<a href="/rajvirajput_100/">Rj_001</a>
Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

કરવું જ હોય તો ફોલોવ કરો ને ગુસ્સો ને નફરત કરવા તો દુનિયા છે જ !! ☺️☺️

Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

।। ૐ ગં ગણપતયે નમઃ ।। આપ સર્વેને ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ વિઘ્નહર્તા બાપાજી સર્વેને જીવનમાં ખુશીઓને લહેર હમેશા માટે બિછાવી રાખે

।। ૐ ગં ગણપતયે નમઃ ।।

આપ સર્વેને ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ

વિઘ્નહર્તા બાપાજી સર્વેને જીવનમાં ખુશીઓને લહેર હમેશા માટે બિછાવી રાખે
Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

રાત્રે જોવામાં આવતા સ્વપ્નાઓ સવાર સાકાર થાય તેવા આશીર્વાદ સાથે તમામને શુભ રાત્રી🌌🌉

રાત્રે જોવામાં આવતા સ્વપ્નાઓ સવાર સાકાર થાય તેવા આશીર્વાદ સાથે તમામને

શુભ રાત્રી🌌🌉
Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાયદો તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવવો જોઈએ તમારું શુ માનવું ?

મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાયદો તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવવો જોઈએ

તમારું શુ માનવું ?
Rj_001 (@rajvirajput_100) 's Twitter Profile Photo

CCE માં કેટલા માર્ક થયા ? મારે 63.57 થયા તમારા માર્ક પણ જણાવો #CCE_Updates #GSSSB