
Rajesh Chauhan
@rajeshchau31386
Teacher
ID: 1842806649372700672
06-10-2024 05:59:17
102 Tweet
5 Takipçi
15 Takip Edilen



રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે! હે શોષણખોરો હવે તો સુધરો! CMO Gujarat

#remove_fix_pay_gujarat Mahesh Kaswala એલા ભાઈ દીબેટ માં તો બહુ રાડો પાડી અને ખોટા આંકડા બોલતો આના વિશે કંઈક બોલ ઝમીર જીવતું હોઈ તો . શોષણ શોષણ અને શોષણ




#remove_fix_pay_gujarat Dhruv Rathee please make a vedio about fixed pay policy in gujarat govt. we need your help.

#ફિક્સ_પે માટે કેટલા સમય થી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે અને આ માત્ર #ગુજરાત માં જ શોષણ થઈ રહ્યું છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જાત નો નિર્ણય કરવામાં આવતો નથી જલ્દીથી સરકાર #Fix_pay નીતિ, #કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી નું થતું શોષણ બંદ કરવામાં આવે #Remove_FixPay_in_Gujrat CMO Gujarat

Chhotubhai Vasava 👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ? #remove_fixpay_in_gujarat Narendra Modi Bhupendra Patel CMO Gujarat BJP Gujarat Amit Chavda

C R Paatil #Remove_Fixpay_in_gujarat C R Paatil #Remove_Fixpay_in_gujarat



