Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile
Rajendrasinh Parmar

@rajendrasinhinc

MLA (INC)- Borsad, Gujarat (1999-2022) | Vice Chairman- Amul (2006-2023) | BOD- Amul & APMC (Since 2000)

ID: 3197257338

calendar_today16-05-2015 11:01:12

1,1K Tweet

789 Takipçi

208 Takip Edilen

Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

कल मेरे जन्मदिन पर आप सभी ने जो प्यार और आशीर्वाद दिया है, उसके लिए मैं आप सभी का तहे दिल से शुक्रिया अदा करता हूं। आप सभी का आशीर्वाद, विश्वास और प्रेम भविष्य में भी मिलता रहे और इसी तरह जनकल्याण के कार्य पूरी निष्ठा से करता रहूं, ऐसी मेरी प्रभु से प्रार्थना है। #ThankYou

कल मेरे जन्मदिन पर आप सभी ने जो प्यार और आशीर्वाद दिया है, उसके लिए मैं आप सभी का तहे दिल से शुक्रिया अदा करता हूं।
आप सभी का आशीर्वाद, विश्वास और प्रेम भविष्य में भी मिलता रहे और इसी तरह जनकल्याण के कार्य पूरी निष्ठा से करता रहूं, ऐसी मेरी प्रभु से प्रार्थना है।
#ThankYou
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

लोकसभा चुनाव २०२४ में बनासकांठा (गुजरात) लोकसभा सीट से कांग्रेस प्रत्याशी श्रीमती गेनीबेन ठाकोर को उनकी शानदार जीत के लिए हार्दिक बधाई एवं शुभकामनाएं। #Congratulations Geniben Thakor Congress Gujarat Congress Indian Youth Congress Gujarat Youth Congress Bharat Jodo

लोकसभा चुनाव २०२४ में बनासकांठा (गुजरात) लोकसभा सीट से कांग्रेस प्रत्याशी श्रीमती गेनीबेन ठाकोर को उनकी शानदार जीत के लिए हार्दिक बधाई एवं शुभकामनाएं।
#Congratulations Geniben Thakor

Congress
Gujarat Congress Indian Youth Congress Gujarat Youth Congress Bharat Jodo
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

#જનાદેશને_નત_મસ્તક આણંદ લોકસભામાં વિજય થવા બદલ ભારતીય જનતા પાર્ટીને અભિનંદન. લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો, આગેવાનો તથા કાર્યકર્તાઓ તાકાત, જોશ અને ઉત્સાહ સાથે ચૂંટણી લડયા, તે બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન અને આભાર પાઠવું છુ. #આભાર_ગુજરાત #આભાર_આણંદ #આભાર_બોરસદ

#જનાદેશને_નત_મસ્તક
આણંદ લોકસભામાં વિજય થવા બદલ ભારતીય જનતા પાર્ટીને અભિનંદન.

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો, આગેવાનો તથા કાર્યકર્તાઓ તાકાત, જોશ અને ઉત્સાહ સાથે ચૂંટણી લડયા, તે બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન અને આભાર પાઠવું છુ.
#આભાર_ગુજરાત #આભાર_આણંદ #આભાર_બોરસદ
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી દરમિયાન દિવસ-રાત; તન, મન, ધનથી કોંગ્રેસ પક્ષને સમર્પિત બની મહેનત અને સંઘર્ષ કરનાર બોરસદ વિધાનસભા કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકરો અને યુવા સાથીઓ નો ઋણ સ્વીકાર અને આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત સંવાદ. #લડેગે_જીતેગે Amit Chavda Bharat Solanki Gujarat Congress

લોકસભા ચૂંટણી દરમિયાન દિવસ-રાત; તન, મન, ધનથી કોંગ્રેસ પક્ષને સમર્પિત બની મહેનત અને સંઘર્ષ કરનાર બોરસદ વિધાનસભા કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકરો અને યુવા સાથીઓ નો ઋણ સ્વીકાર અને આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત સંવાદ.
#લડેગે_જીતેગે

Amit Chavda Bharat Solanki Gujarat Congress
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

ગતરોજ બોરસદ તાલુકાના #રઇજીપુરા ગામ ખાતે #કબીર_આશ્રમ સદગુરુ કબીર સાહેબની જન્મજયંતી નિમિત્તે મહંતશ્રી ૧૦૮ ભગવાનસિંહ બાબુભાઈ સોલંકી તથા દશરથભાઈ મગનભાઈ સોલંકી ના આંગણે માતાજીના લીલુડા પ્રસંગે હાજરી આપી. #જય_માતાજી

ગતરોજ બોરસદ તાલુકાના #રઇજીપુરા ગામ ખાતે #કબીર_આશ્રમ સદગુરુ કબીર સાહેબની જન્મજયંતી નિમિત્તે મહંતશ્રી ૧૦૮ ભગવાનસિંહ બાબુભાઈ સોલંકી તથા દશરથભાઈ મગનભાઈ સોલંકી ના આંગણે માતાજીના લીલુડા પ્રસંગે હાજરી આપી.
#જય_માતાજી
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

આપ સૌને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ! જગન્નાથ રથયાત્રાના પુણ્યથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્યની સ્થાપના થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના. જય જગન્નાથ 🚩 #JayJagannath

આપ સૌને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ!
જગન્નાથ રથયાત્રાના પુણ્યથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્યની સ્થાપના થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના.
જય જગન્નાથ 🚩
#JayJagannath
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

અમૂલ ડેરી (આણંદ) ખાતે બ્રહ્માકુમારી શિવાની દીદી દ્વારા તુલસીપુજન કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. Amul Dairy

અમૂલ ડેરી (આણંદ) ખાતે બ્રહ્માકુમારી શિવાની દીદી દ્વારા તુલસીપુજન કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
Amul Dairy
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

માદરે વતન #દહેવાણ (તા.બોરસદ) #શ્રી__ધીરસિંહજી_છત્રસિંહજી_પરમાર_વિદ્યાસંકુલ ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કરી વિદ્યાસંકુલના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું. #JayHind #bharatmatakijai #HappyIndependenceDay2024

માદરે વતન #દહેવાણ (તા.બોરસદ) #શ્રી__ધીરસિંહજી_છત્રસિંહજી_પરમાર_વિદ્યાસંકુલ ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કરી વિદ્યાસંકુલના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું.

#JayHind #bharatmatakijai #HappyIndependenceDay2024
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

भाई-बहन के प्रेम एवं हर्ष के पर्व रक्षाबंधन की आप सभी को ढेर सारी शुभकामनाएँ। ईश्वर आपके परस्पर स्नेह को बनाये रखें। #HappyRakshaBandhan

भाई-बहन के प्रेम एवं हर्ष के पर्व रक्षाबंधन की आप सभी को ढेर सारी शुभकामनाएँ। ईश्वर आपके परस्पर स्नेह को बनाये रखें।
#HappyRakshaBandhan
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

શ્રી રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા વેપારી નેતા અને દયાળુ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના નિધનથી ખૂબજ દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. #OmShanti

શ્રી રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા વેપારી નેતા અને દયાળુ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના નિધનથી ખૂબજ દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે.
#OmShanti
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

કેનેડાના ટોરોન્ટોમાં ભાણુભા સ્વં. શ્રી જયરાજસિંહ સિસોદિયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યું થયું છે, જે પરિવાર માટે ખુબજ દુઃખદ ઘટના બની છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. #OmShanti

કેનેડાના ટોરોન્ટોમાં ભાણુભા સ્વં. શ્રી જયરાજસિંહ સિસોદિયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યું થયું છે, જે પરિવાર માટે ખુબજ દુઃખદ ઘટના બની છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
#OmShanti
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમુલ ડેરીના સભાસદોના હિતમાં સતત બીજી વખત આપેલા નિર્ણયને આવકારીએ છીએ. #સત્યમેવજયતે.

નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમુલ ડેરીના સભાસદોના હિતમાં સતત બીજી વખત આપેલા નિર્ણયને આવકારીએ  છીએ.
#સત્યમેવજયતે.
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી શાંતાબા ધીરસિંહજી પરમાર આજે વહેલી સવારે અવસાન પામેલ છે. તેમની અંતિમ યાત્રા આજે તા:૨૧/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે દહેવાણ (તા:બોરસદ) ખાતે રાખેલ છે. #OmShanti

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી શાંતાબા ધીરસિંહજી પરમાર આજે વહેલી સવારે અવસાન પામેલ છે. તેમની અંતિમ યાત્રા આજે તા:૨૧/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે દહેવાણ (તા:બોરસદ) ખાતે રાખેલ છે.
#OmShanti
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

સૌ મુસ્લિમ બિરાદરોને #રમઝાન_મુબારક! આ પવિત્ર મહિનો સૌને શાંતિ, આશીર્વાદ અને સુખ આપે, એવી પ્રાર્થના.

Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી આદરણીય શક્તિસિંહજી ગોહિલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. #HappyBirthday Shaktisinh Gohil MP

રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી આદરણીય શક્તિસિંહજી ગોહિલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
#HappyBirthday Shaktisinh Gohil MP
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

ગુજરાત વિધાનસભામાં નેતા કોંગ્રેસ પક્ષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ-પ્રમુખ, આંકલાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી અને સાથી મિત્ર અમિતભાઇ ચાવડા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. #HappyBirthday Amit Chavda

ગુજરાત વિધાનસભામાં નેતા કોંગ્રેસ પક્ષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ-પ્રમુખ, આંકલાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી અને સાથી મિત્ર અમિતભાઇ ચાવડા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
#HappyBirthday Amit Chavda
Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

અમદાવાદમાં દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં અનેક નિર્દોષ યાત્રિકો અને ક્રૂના સભ્યોની મૃત્યુ થઇ હોવાના અફસોસજનક સમાચાર મળ્યા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના પરિવારજનો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. 💐 ઓમ શાંતિ 🙏 #AhmedabadPlaneCrash #DeepCondolences #RIP

Rajendrasinh Parmar (@rajendrasinhinc) 's Twitter Profile Photo

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી #શ્રી_વિજયભાઈ_રૂપાણીજી ના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધનના દુઃખદ સમાચારથી સ્તબ્ધ છું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ 🙏 #RIP

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી #શ્રી_વિજયભાઈ_રૂપાણીજી ના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધનના દુઃખદ સમાચારથી સ્તબ્ધ છું.

પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

ૐ શાંતિ 🙏
#RIP