Raam Mori (@raam_mori) 's Twitter Profile
Raam Mori

@raam_mori

National Award winner Author & Screen Writer | Theatre & Films & Tv | Gujarati & Hindi

ID: 1193464849570811904

linkhttps://en.m.wikipedia.org/wiki/Raam_Mori calendar_today10-11-2019 09:46:42

1,1K Tweet

9,9K Followers

194 Following

Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

હાસ્યનો તડકો અને મનોરંજનથી ભરેલી ધમાચકડી લઈને આવી રહી છે "મહારાણી"! 👑 Meet the queens of everyday drama. Official Poster Out Now! Stay Tuned! #Maharani #OfficialPoster #ManasiParekh #ShraddhaDangar #PanoramaStudios #GujaratiFilm #GujaratiMovie #MaharaniOn1stAugust

હાસ્યનો તડકો અને મનોરંજનથી ભરેલી ધમાચકડી લઈને આવી રહી છે "મહારાણી"! 👑

Meet the queens of everyday drama.
Official Poster Out Now! Stay Tuned!

#Maharani #OfficialPoster #ManasiParekh #ShraddhaDangar #PanoramaStudios #GujaratiFilm #GujaratiMovie #MaharaniOn1stAugust
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

લેખક તરીકે આ મારી છઠ્ઠી ગુજરાતી ફિલ્મ - ‘મહારાણી’ ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રીલીઝ થશે તમારા નજીકનાં સિનેમાઘરોમાં “જેમ દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ દરેક સફળ સ્ત્રી પાછળ એની કામવાળીનો હાથ હોય છે !” #Maharani

Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

નવમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા) પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !

નવમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા)

પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે  ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે.
દર રવિવારે હપ્તાવાર  મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

ભાઈઓ અને બહેનો, Fun અને Laughterનું મીટર High કરવા આવી રહી છે ‘મહારાણી’ ! Maharani, don’t wait for permission. They arrive — with drama, humor & heart ❤️ Are you ready? #Maharani – In cinemas 1st August 2025!

ભાઈઓ અને બહેનો, Fun અને Laughterનું મીટર High કરવા આવી રહી છે ‘મહારાણી’ !

Maharani, don’t wait for permission.
They arrive — with drama, humor & heart ❤️

Are you ready?

#Maharani – In cinemas 1st August 2025!
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાય મારી ગોરમા ! સાત કમળકાકડી ને પાંચ પાંચ નાગલાની હાર ગોરમા જુવાર સાંબેલાનું ખેતર ખેડયું શમણાં રોપ્યા ચાર ગોરમા પારવતીના શિવ એવા દેજો અમોને ભરથાર ગોરમા

ગોરમાનો વર કેસરિયો
નદીએ નહાવા જાય મારી ગોરમા !
સાત કમળકાકડી ને પાંચ પાંચ નાગલાની હાર ગોરમા
જુવાર સાંબેલાનું ખેતર ખેડયું શમણાં રોપ્યા ચાર ગોરમા
પારવતીના શિવ એવા દેજો અમોને ભરથાર ગોરમા
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

લેખક તરીકે મારી છઠ્ઠી ગુજરાતી ફિલ્મ કહાણી મારા, તમારા આપણા સૌના ઘરની - મહારાણી ! કામવાળીબાઈ ક્યારેય મોડી નથી આવતી, એ તો એની બસ, ટ્રેન કે રીક્ષા જ મોડી હોય છે ! એ કંઈ ઓછું કામ નથી કરતી, બસ તમારી અપેક્ષા વધુ પડતી હોય છે. #Maharani 👑 – In cinemas 1st August 2025!

Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

દસમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા) પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !

દસમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા)

પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે  ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે.
દર રવિવારે હપ્તાવાર  મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

The Maharani's have arrived and they’ve brought their anthem with them. #Maharani Title Track out now on #panoramamusicgujarati #Maharani 👑 – In cinemas 1st August 2025!

Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

પોતાની બંને દીકરીઓ રત્ના પાઠક શાહ & સુપ્રિયા પાઠકનાં અભિનય વિશે એમની માતા અને જાણીતાં અભિનેત્રી દીના પાઠક શું માનતા ? વર્ષ ૧૯૯૩નો ઓડિયો ફૂટેજ 🌸 નવજીવન ટ્રસ્ટનાં આંગણે આયોજિત નવજીવન ટૉક્સમાં અભિનેત્રી રત્ના પાઠક શાહ સાથેનો મારો યાદગાર સંવાદ !

Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

અગિયારમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા) પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !

અગિયારમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા)

પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે  ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે.
દર રવિવારે હપ્તાવાર  મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

આવતીકાલથી મુંબઈમાં Nita Mukesh Ambani Cultural Centre ખાતે પુન: પ્રારંભ થયો છે ભગવાન કૃષ્ણના જીવન અને લીલા પર આધારિત વિશ્વનો સૌથી મોટો મેગા મ્યુઝિકલ શ્રી Dhanraj Nathwani કૃત ‘રાજાધિરાજ’ ૨૫ જુલાઈ ૨૦૨૫ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ એક અદભૂત સંગીત નાટક #RajaDhiraaj

Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

બારમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા) પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !

બારમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા)

પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે  ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે.
દર રવિવારે હપ્તાવાર  મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

મારા પ્રથમ પુસ્તક ‘મહોતું’ની ચૌદ વાર્તાઓમાંથી ‘વાવ’ વાર્તાને ભાવકો અને વિવેચકોનો વિશેષ પ્રેમ મળ્યો છે. મયૂર ખાવડુએ ફૂલછાબમાં મારી વાર્તા ‘વાવ’ વિશે સુંદર આસ્વાદ લેખ કર્યો છે.

મારા પ્રથમ પુસ્તક ‘મહોતું’ની ચૌદ વાર્તાઓમાંથી ‘વાવ’ વાર્તાને ભાવકો અને વિવેચકોનો વિશેષ પ્રેમ  મળ્યો છે.
મયૂર ખાવડુએ ફૂલછાબમાં મારી વાર્તા ‘વાવ’ વિશે સુંદર આસ્વાદ લેખ કર્યો છે.
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

તેરમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા) પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !

તેરમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા)

પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે  ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે.
દર રવિવારે હપ્તાવાર  મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

અમારી ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ થિએટરમાં રીલીઝ થઈ ચૂકી છે. માનસી પારેખ, શ્રધ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા જેવા ધુરંધરોથી અભિનિત આ એક પારિવારિક ફિલ્મ છે. તમારી મમ્મીઓને ખાસ ગમશે. નોકરી અને ઘર વચ્ચે બેલેન્સ શોધવા ઝઝૂમતી સૌ સ્ત્રીઓને ગમશે.

અમારી ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ થિએટરમાં રીલીઝ થઈ ચૂકી છે.
માનસી પારેખ, શ્રધ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા જેવા ધુરંધરોથી અભિનિત આ એક પારિવારિક ફિલ્મ છે.
તમારી મમ્મીઓને ખાસ ગમશે.
નોકરી અને ઘર વચ્ચે બેલેન્સ શોધવા ઝઝૂમતી સૌ સ્ત્રીઓને ગમશે.
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

એક લેખક માટે દરેક કથા એક નવી યાત્રા છે. દરેક ફિલ્મ કંઈ કેટલાય સ્મરણોનો કરિયાવર છે. કથામાં એ શક્તિ છે જે સૌને બાંધી રાખે છે. કથામાં આસક્તિ છે કે વર્ષો વીતી જાય પણ એ ફિલ્મનું નામ સાંભળતાની સાથે જ એકડે એકથી બધા જ સ્મરણો સળવળી ઉઠે લેખકની ભીતર. #Maharani in Theatre now 🎬

એક લેખક માટે દરેક કથા એક નવી યાત્રા છે.  દરેક ફિલ્મ કંઈ કેટલાય સ્મરણોનો કરિયાવર છે. કથામાં એ શક્તિ છે જે સૌને બાંધી રાખે છે. કથામાં આસક્તિ છે કે વર્ષો વીતી જાય પણ એ ફિલ્મનું નામ સાંભળતાની સાથે જ એકડે એકથી બધા જ સ્મરણો સળવળી ઉઠે લેખકની ભીતર.
#Maharani in Theatre now 🎬
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ સંવાદ લેખન કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મને સ્ટેટ ગવર્મેન્ટ એવોર્ડ જાહેર થયો ઘર આંગણે ગુજરાતી સિનેમાનાં ઉંબરે આ રીતે પોંખાયાનો હરખ કરું છું ફિલ્મ સાથે જોડાયેલા સર્વે કલાકાર અને કસબીઓનું સ્મરણ કરું છું કથા સદૈવ મંગલમ્ #KutchExpress

ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ સંવાદ લેખન કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મને સ્ટેટ ગવર્મેન્ટ એવોર્ડ જાહેર થયો
ઘર આંગણે ગુજરાતી સિનેમાનાં ઉંબરે આ રીતે પોંખાયાનો હરખ કરું છું
ફિલ્મ સાથે જોડાયેલા સર્વે કલાકાર અને કસબીઓનું સ્મરણ કરું છું
કથા સદૈવ મંગલમ્

#KutchExpress
Raam Mori (@raam_mori) 's Twitter Profile Photo

ચૌદમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા) પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે. દર રવિવારે હપ્તાવાર મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !

ચૌદમું પ્રકરણ - ‘બારીમાં આખ્ખું આકાશ’ (નવલકથા)

પ્રતિષ્ઠિત દૈનિક અખબાર મિડ-ડે  ગુજરાતીમાં અને Gujarati Midday વેબ પર મારી નવી નવલકથા ‘બારીમાં આખ્ખું આકાશ’ પ્રકાશિત થઈ રહી છે.
દર રવિવારે હપ્તાવાર  મારી આ નવલકથા આપ આ સરનામે વાંચી શકશો !