Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile
Purvang Patel 

@purvang_patel02

Working in : @NewsCapitalGJ | Founder @superfastamdavad | #Viewsarepersonal

ID: 1272850548480339968

linkhttp://www.instagram.com/purvang_patel___ calendar_today16-06-2020 11:16:42

430 Tweet

216 Takipçi

250 Takip Edilen

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

વાહ ભડના દિકરાવ વાહ.. 👏 ગેસ ભરવાનો પંપ વાળાએ અને ઓરીંગ પણ પંપ વાળાની.. અને ફાટે તો પૈસા ગ્રાહકના?? HP PETROL PUMP Location : g.co/kgs/pYn3BJc #Ahmedabad

વાહ ભડના દિકરાવ વાહ.. 👏

ગેસ ભરવાનો પંપ વાળાએ અને ઓરીંગ પણ પંપ વાળાની.. 
અને ફાટે તો પૈસા ગ્રાહકના?? 

HP PETROL PUMP 
Location :  g.co/kgs/pYn3BJc

#Ahmedabad
Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

અમદાવાદમાં Coldplay સાથે AR Rahman વંદે માતરમ રજુ કરશે 👏 #coldplayahmedabad #Coldplay

અમદાવાદમાં Coldplay સાથે AR Rahman વંદે માતરમ રજુ કરશે 👏

#coldplayahmedabad #Coldplay
Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

કોલ્ડપ્લેમાં કપિરાજની ધમાકેદાર એન્ટ્રી 😍 #Coldplay #ColdplayAhmedabad

Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

આજે તમે બધા બહુ જ સુંદર લાગો છો : Coldplay ભાઈ #ColdplayAhmedabad #Coldplay #ColdplayIndia

Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

અમદાવાદમાં સૌથી ઓછા રિસ્ટબેન્ડ પરત થયા કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા મ્યુઝિક લવર્સને ઈન્ફ્રા રેડ સંચાલિત રિસ્ટબેન્ડ આપવામાં આવ્યા છે જે શો પૂર્ણ થયા બાદ પરત કરવાના રહે છે. કોલ્ડપેલના મતે રિસ્ટબેન્ડ સૌથી ઓછા પરત થયા હોય તેમાં અમદાવાદ સૌથી આગળ છે. #ColdplayAhmedabad

અમદાવાદમાં સૌથી ઓછા રિસ્ટબેન્ડ પરત થયા

કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા મ્યુઝિક લવર્સને ઈન્ફ્રા રેડ સંચાલિત રિસ્ટબેન્ડ આપવામાં આવ્યા છે જે શો પૂર્ણ થયા બાદ પરત કરવાના રહે છે. કોલ્ડપેલના મતે રિસ્ટબેન્ડ સૌથી ઓછા પરત થયા હોય તેમાં અમદાવાદ સૌથી આગળ છે. 

#ColdplayAhmedabad
Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

મહાકુંભમાં નાસભાગમાં 30 લોકોના મોત મૃતકોમાં કર્ણાટકના 4, આસામ અને ગુજરાતના 1-1નો સમાવેશ #MahaKumbh2025

મહાકુંભમાં નાસભાગમાં 30 લોકોના મોત 

મૃતકોમાં કર્ણાટકના 4, આસામ અને ગુજરાતના 1-1નો સમાવેશ

#MahaKumbh2025
Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

#BreakingNews : महाकुंभ के सेक्टर 19 में कई पंडालों में लगी भीषण आग मौके पर फायर ब्रिगेड की कई गाड़ियां पहुचीं #MahaKumbh2025

Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

ભારતે પાકિસ્તાનથી માલસામાનની સીધી કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂક્યો India bans direct or indirect import of goods from Pakistan #IndiaPakistanTensions | #PahalgamTerroristAttack

ભારતે પાકિસ્તાનથી માલસામાનની સીધી કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂક્યો

India bans direct or indirect import of goods from Pakistan

#IndiaPakistanTensions | #PahalgamTerroristAttack
Purvang Patel  (@purvang_patel02) 's Twitter Profile Photo

No Signal JIO 🚫 દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક ખોરવાઈ જિયોનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ #Jiodown

No Signal JIO 🚫

દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક ખોરવાઈ

જિયોનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ

#Jiodown