Parshottam Rupala (@prupala) 's Twitter Profile
Parshottam Rupala

@prupala

Member of Parliament (LS), Rajkot, Gujarat.

ID: 124684990

linkhttps://www.parshottamrupala.com/ calendar_today20-03-2010 06:26:58

27,27K Tweet

516,516K Takipçi

348 Takip Edilen

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी के विजन से स्कूलों में आई नवाचार की नई संस्कृति... आज देश भर में 10,000 से अधिक अटल टिंकरिंग लैब हैं और अगले 5 वर्षों में 50,000 का लक्ष्य है। #11YearsOfYuvaShakti

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी ने आज जम्मू-कश्मीर में दुनिया के सबसे ऊंचे रेल ब्रिज चिनाब का उद्घाटन किया। #ViksitJandK

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

LIVE: PM Shri @NarendraModi Ji lays foundation stone, inaugurates development works in Katra, Jammu and Kashmir x.com/i/broadcasts/1…

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

दुनिया के सबसे ऊँचे रेलवे आर्च ब्रिज, #ChenabBridge पर गर्व से लहराता तिरंगा।

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

प्रधानमंत्री श्री Narendra Modi जी ने #ChenabBridge पर आधारित स्मारक सिक्के और डाक टिकट का अनावरण किया।

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। #PhotooftheDay

विजयी विश्व तिरंगा प्यारा, 
झंडा ऊंचा रहे हमारा।  

#PhotooftheDay
Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

आसमान में सिर उठाकर घने बादलों को चीरकर रोशनी का संकल्प ले अभी तो सूरज उगा है। - प्रधानमंत्री श्री Narendra Modi जी 📍चिनाब रेल ब्रिज, जम्मू-कश्मीर

आसमान में सिर उठाकर  
घने बादलों को चीरकर  
रोशनी का संकल्प ले  
अभी तो सूरज उगा है।    

- प्रधानमंत्री श्री <a href="/narendramodi/">Narendra Modi</a> जी   

📍चिनाब रेल ब्रिज, जम्मू-कश्मीर
Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્ત્વમાં દેશમાં કોલેજ અને યુનિવર્સિટીની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો #11YearsOfYuvaShakti

માનનીય પ્રધાનમંત્રી શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીના નેતૃત્ત્વમાં દેશમાં કોલેજ અને યુનિવર્સિટીની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો   #11YearsOfYuvaShakti
Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

રાજકોટ રેસકોર્ષ સંકુલ ખાતે મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન હોલના લોકાર્પણ તથા તકતીના અનાવરણ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર સાંપડ્યો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાથે સંવાદ સાધવાનો અવસર ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યો !!

રાજકોટ રેસકોર્ષ સંકુલ ખાતે મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન હોલના લોકાર્પણ તથા તકતીના અનાવરણ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર સાંપડ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાથે સંવાદ સાધવાનો અવસર ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યો !!
Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

From the Kisan Samman initiative to the MSP for wheat and paddy and the establishment of the Agriculture Infrastructure Fund, here are 11 noteworthy achievements in the field of agriculture. 👩🏻‍🌾 #11YearsOfKisanSamman

Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

સદાય ખેડૂતોના પડખે રહેતી મોદી સરકાર કૃષિ ક્ષેત્રના બજેટમાં કરવામાં આવ્યો 480%નો ધરખમ વધારો #11YearsOfKisanSamman

સદાય ખેડૂતોના પડખે રહેતી મોદી સરકાર

કૃષિ ક્ષેત્રના બજેટમાં કરવામાં આવ્યો 480%નો ધરખમ વધારો 

#11YearsOfKisanSamman
Parshottam Rupala (@prupala) 's Twitter Profile Photo

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને J.H.P. ફાઉન્ડેશનના સહયોગથી ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નર્સરીમાં વર્ષ ૨૦૨પ-૨૬ માટે પ્રવેશ ડ્રો ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ડ્રો કરાવ્યો અને સૌની સાથે શિક્ષણલક્ષી સંવાદ કર્યો.

નટેશ્વરધામમાં મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહા મહોત્સવમાં સંત મહંતો સાથે ભક્તિમય વાતાવરણમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. દેવાધિદેવ મહાદેવની કૃપાથી સમગ્ર પ્રાંતમાં શાંતિ, સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરી.

નટેશ્વરધામમાં મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહા મહોત્સવમાં સંત મહંતો સાથે ભક્તિમય વાતાવરણમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. 

દેવાધિદેવ મહાદેવની કૃપાથી સમગ્ર પ્રાંતમાં શાંતિ, સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરી.