Pratibha R Jain (@pratibhajainbjp) 's Twitter Profile
Pratibha R Jain

@pratibhajainbjp

Mayor Of Amdavad City
(India's First World Heritage City)
Municipal Councillor At Shahibaug Ward

ID: 1702257103803699200

calendar_today14-09-2023 09:46:31

3,3K Tweet

634 Takipçi

284 Takip Edilen

Pratibha R Jain (@pratibhajainbjp) 's Twitter Profile Photo

આપ સૌને શ્રાવણ માસના પ્રથમ સોમવારની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ 🙏

આપ સૌને શ્રાવણ માસના પ્રથમ સોમવારની હાર્દિક શુભકામનાઓ.

હર હર મહાદેવ 🙏
Pratibha R Jain (@pratibhajainbjp) 's Twitter Profile Photo

🌿 પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તુલસી વિતરણ 🌿 તુલસી કેવળ એક છોડ જ નહીં, પરંતુ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. આજ રોજ ત્રિપદા વિદ્યાલય, શાહીબાગ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક મહત્વના હેતુથી પવિત્ર તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. (1/2)

🌿 પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તુલસી વિતરણ 🌿

તુલસી કેવળ એક છોડ જ નહીં, પરંતુ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.

આજ રોજ ત્રિપદા વિદ્યાલય, શાહીબાગ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક મહત્વના હેતુથી પવિત્ર તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું.

(1/2)
Pratibha R Jain (@pratibhajainbjp) 's Twitter Profile Photo

આજરોજ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવજી ના મંદિરે દર્શન અને પૂજન કરી ઇશ્વરના આશીર્વાદ મેળવ્યા તથા નગરજનોની સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃધ્ધી અર્થે પ્રાર્થના કરી.

ગતરોજ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દક્ષિણ ઝોનના લાંભા વોર્ડ અને વટવા વોર્ડની મુલાકાત લીધી અને અધિકારીઓને આ સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી. આ તબક્કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ , વોટર સપ્લાય કમિટીના ચેરમેનશ્રી તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગતરોજ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ  દક્ષિણ ઝોનના લાંભા વોર્ડ અને વટવા વોર્ડની મુલાકાત લીધી અને અધિકારીઓને આ સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી.

આ તબક્કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ , વોટર સપ્લાય કમિટીના ચેરમેનશ્રી તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Pratibha R Jain (@pratibhajainbjp) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..💐💐 ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના….

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..💐💐

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના….
Pratibha R Jain (@pratibhajainbjp) 's Twitter Profile Photo

जलियांवाला बाग के निर्दोष शहीदों की पीड़ा को न्याय दिलाने वाले, माँ भारती के अमर सपूत, महान क्रांतिकारी शहीद सरदार उधम सिंह जी को उनकी पुण्यतिथि पर शत शत नमन करती हूँ। उनका साहस, त्याग, बलिदान और देशभक्ति आने वाली पीढ़ियों को हमेशा प्रेरित करता रहेगा।

जलियांवाला बाग के निर्दोष शहीदों की पीड़ा को न्याय दिलाने वाले, माँ भारती के अमर सपूत, महान क्रांतिकारी शहीद सरदार उधम सिंह जी को उनकी पुण्यतिथि पर शत शत नमन करती हूँ। 

उनका साहस, त्याग, बलिदान और देशभक्ति आने वाली पीढ़ियों को हमेशा प्रेरित करता रहेगा।