
Prashant Gajjar
@prashantgajjar_
ID: 1890037167637827584
13-02-2025 13:56:13
363 Tweet
2 Followers
1 Following

છોટાઉદેપુર : કવાંટમાં ધોરણ 8માં ભણતી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ શિક્ષક ઉમંગ રાઠવા અને અમિત રાઠવા ઉપર લાગ્યા દુષ્કર્મના આરોપ બે દિવસમાં બે વખત બે નરાધમે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ #Chhotaudepur | #Crime | #Gujarat Anchor : Hetvi Shah Reporter :Prashant Gajjar

વડોદરાની હયાત હોટલ આવી વિવાદમાં. હોટલમાં બ્રાહ્મણ પરિવારને નોનવેજ પીરસાયું. શાકાહારી ભોજન મંગાવતા પીરસાયું નોનવેજ. મૂળ દિલ્હીના પરિવારને નોનવેજ પીરસાતા રોષ. બ્રાહ્મણ પરિવારે ગોત્રી પોલીસ મથકમાં આપી અરજી. #HyattHotel | #Nonveg | #Vadodara Report : Prashant Gajjar

વડોદરામાં સ્ટંટબાજોને પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ. લકઝરી કાર સાથે સ્ટંટ કરતા નબીરાઓની અટકાયત. નબીરાઓએ પોલીસ સમક્ષ કાન પકડી માફી માગી. તમામ નબીરાઓએ ઉઠકબેઠક કરી ભૂલ સ્વીકારી. #CarStunt | #Police | #Vadodara Report : Prashant Gajjar Anchor : Hetvi Shah

#Vadodara વડોદરામાં NewsCapital Gujarat ના અહેવાલની ધારદાર અસર જર્જરિત ઇમારત જમીન ધ્વસ્ત કરવા રિપોર્ટ સરકારને મોકલાયો #Dilapidatedbuilding| #R&Bdepartment | #Buildinginspection Report : Prashant Gajjar Anchor : Kushagra Bhatt

#Vadodara તંત્રએ 2022માં તૈયાર કરેલી પાર્કિંગ પોલિસી છેલ્લા ત્રણ વર્ષથી ખાઈ રહી ધૂળ શહેરમાં લોકો આડેધડ કરે છે વાહન પાર્ક યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને મુશ્કેલી #Parkingpolicy | #Parkingproblem | Vadodara Municipal Corporation Report : Prashant Gajjar Anchor : Hetvi Shah

#Vadodara ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નિવૃત-સસ્પેન્ડ અધિકારીઓ પર તવાઈ કાર્યપાલક ઈજનેર N.M. નાયકાવાલાનું લેવાયું નિવેદન #GambhiraBridgeTragedy | #ACB | #Suspendedofficer Report : Prashant Gajjar Anchor : Hetvi Shah


#Vadodara : NewsCapitalના અહેવાલની ધારદાર અસર. ઢોર શાખાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના કૌભાંડમાં કાર્યવાહી. ઢોર પાર્ટીના 3 કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરાયા. #Corporation | #Contract_Jobs | #Suspended Report : Prashant Gajjar Anchor : Kushagra Bhatt

વડોદરાના કુંધેલાની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં હોબાળો. બ્રેડ સાથે રાખેલ અનાજમાં જીવજંતુઓ મળતા હોબાળો. કેન્ટીનમાં સવારના નાસ્તાની ગુણવત્તાને લઈ હલ્લાબોલ. #Canteen | #CentralUniversityofGujarat | #Vadodara Report : Prashant Gajjar Anchor : Juhi Pandya Gandhi

બરોડા ડેરીના પ્રમુખના વિરોધીઓ પર પ્રહાર. દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને આપી ચેલેન્જ. ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો: દિનુ મામા હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર: દિનુ મામા #DinuMama | #BarodaDairy | #Vadodara Report : Prashant Gajjar Anchor : Juhi Pandya Gandhi

વડોદરામાં SMCના કોન્સ્ટેબલના દારૂ તોડકાંડમાં મોટો ખુલાસો. આરોપી સાજણે બુટલેગર પાસેથી લીધા હતા 15 લાખ. 10 લાખ સાજણના અને 5 લાખ ગાંધીનગરના આંગડિયામાં મોકલ્યા. #Crime | #Police | #Vadodara Report : Prashant Gajjar Anchor : Yash Bhatt

#Vadodara સામાન્ય અકસ્માતમાં જાહેરમાં બબાલ તરસાલી ચોકડી ખાતે જાહેરમાં દંડાવાળી #Accident | #Fight | #KapuraiCheckpost Report : Prashant Gajjar Anchor : Kushagra Bhatt

#Vadodara SSG હોસ્પિટલ ફરી આવી વિવાદમાં જંબુસરની બાળકીનું સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ #SSGHospital | #Controversy Report : Prashant Gajjar Anchor : @juhipandya

#Vadodara : શહેરને પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા પાલિકાની અનોખી પહેલ. ખંડેરાવ માર્કેટ ખાતે પ્રાયોગિક ધોરણે "ક્લોથ બેગ વેન્ડિંગ મશીન" મૂકવામાં આવ્યું. #Corporation | #PlasticBag | #ClothBag | #VendingMachine | Vadodara Municipal Corporation Report : Prashant Gajjar Anchor : Mayuri Trivedi

#Vadodara વડોદરામાં PIની બદલી થતાં સ્થાનિકોનો વિરોધ PI હરિત વ્યાસની ટ્રાફિક વિભાગમાં કરાઈ બદલી #PItransfer | #Protest Report : Prashant Gajjar Anchor : Juhi Pandya Gandhi

#Vadodara : અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત. વડોદરાના વાલીઓએ આ બાબતને ખૂબ ગંભીર ગણાવી. #AhmedabadSchool | #SeventhDaySchool | #Student Report : Prashant Gajjar Anchor : Mayuri Trivedi

વડોદરાની પોદાર સ્કૂલમાં બે બાળકો વચ્ચેની મારામારીના CCTV આવ્યા સામે પોલીસે સ્કૂલના CCTV ફૂટેજ ચકાસ્યા CCTV ફૂટેજમાં કોઈ વાંધાજનક કૃત્ય જણાઈ આવ્યું નહિ #Vadodara #PodarSchool #CCTV #SvhoolViolence #StudentsSafety Vadodara City Police

#Vadodara પાદરાની એમ.બી. ઠક્કર પ્રાથમિક શાળા આવી વિવાદમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યાના આક્ષેપ #Padra | #Primaryschool | #Controversy Report : Prashant Gajjar Anchor : Kushagra Bhatt


#Vadodara : છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડ્યા ગાબડા. કેનાલમાં મોટા મોટા ગાબડા પડતા સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર એક્શનમાં. #Narmada | #Canal | #Gaps | #Congress Report : Prashant Gajjar Anchor : Mayuri Trivedi