Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile
Prant officer Ahwa-dang

@prantahwa

Deputy Collector & Sub Divisional Magistrate (GAS), Ahwa-Dang, Gujarat. Also ERO 173-Dangs(ST) AC

ID: 890112362283503617

linkhttps://dangs.gujarat.gov.in calendar_today26-07-2017 07:31:39

607 Tweet

734 Followers

779 Following

Election Commission of India (@ecisveep) 's Twitter Profile Photo

'राष्ट्रीय मतदाता सेवा पोर्टल' वोटर कार्ड में कराना हो सुधार या मतदाता सूची में जाँचना हो नाम। लॉगिन करें- nvsp.in पर। #NVSP #ECI #NoVoterToBeLeftBehind

'राष्ट्रीय मतदाता सेवा पोर्टल' 

वोटर कार्ड में कराना हो सुधार या मतदाता सूची में जाँचना हो नाम। लॉगिन करें- nvsp.in पर। 

#NVSP
#ECI
#NoVoterToBeLeftBehind
Election Commission of India (@ecisveep) 's Twitter Profile Photo

Read about the journey of Indian Elections since it's inception in our publication 'Leap Of Faith- Journey of Indian Elections'. Get your e-copy here at 👇🏻 eci.gov.in/ebooks/Leap-of… #ECIPublication #ElectionCommissionOfIndia #ECI

Election Commission of India (@ecisveep) 's Twitter Profile Photo

An ECI song- “Main Bharat Hoon- Hum Bharat Ke Matdata Hain '' was screened on the occasion. The song is a depiction of Indian Democracy which is unified by the power of vote. Nearly 40 celebrities have contributed in the composition. #NationalVotersDay #NVD2023

Election Commission of India (@ecisveep) 's Twitter Profile Photo

Make a reel on ECI Song 'Main Bharat Hoon' highlighting the importance of 'Value of One Vote' and tag your three friends encouraging them to do the same. Also do tag @ecisveep! #ECIsong #MaiBharatHoon #IVoteForSure

Election Commission of India (@ecisveep) 's Twitter Profile Photo

Glimpses of voters at a polling station in Meghalaya. Voting has started across all polling stations in #Meghalaya Voting is your Right & your Duty. Don’t forget to cast your valuable vote. #GoVote #AssemblyElections2023 #ECI #MeghalayaElections2023

Glimpses of voters at a polling station in Meghalaya. 

Voting has started across all polling stations in #Meghalaya

Voting is your Right & your Duty. Don’t forget to cast your valuable vote. 

#GoVote #AssemblyElections2023
#ECI #MeghalayaElections2023
Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile Photo

ડાંગ જિલ્લાની ભવ્ય ભાતિગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા "ડાંગ દરબાર" નો ઐતિહાસિક લોકમેળો ૨ થી ૬ માર્ચ ૨૦૨૩ દરમિયાન આહવા ખાતે યોજાનાર છે. પરંપરા મુજબ રાજવીઓની શોભાયાત્રા બાદ ઉદઘાટન સમારોહમાં મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે ડાંગના પાંચ રાજવીઓ તથા ભાઉબંધોનું સન્માન કરી પોલિટિકલ પેન્શન અપાશે

ડાંગ દરબાર-૨૦૨૩ અંતર્ગત પરંપરાગત ભાતિગળ લોકમેળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હેઠળ લગાવવામાં આવેલ સ્ટોલમાં સેલ્ફી પોઇન્ટ, બેનર વડે ECIની વિવિધ ઓનલાઇન એપ્લીકેશનની માહિતી આપવામાં આવી. તથા મતદાર જાગૃતિ પત્રિકાઓ મારફત નવા મતદારોના રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.

તા.01/04/2023 ની લાયકાત તારીખ સંદર્ભ મતદારયાદી સુધારણા કાર્યક્ર્મ-૨૦૨૩ ખાસ ઝુંબેશ તા.૧૬/૦૪/૨૦૨૩ અત્રેના ૧૭૩-ડાંગ(અ.જ.જા) મતવિસ્તારના મતદાન મથકો ની મુલાકાત લેવામાં

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ સરકારી યોજનાઓની માહિતીઓ લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે મતદાર નોંધણી અધિકારીશ્રી પ્રિતેશ પટેલ દ્વારા આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં યુવાઓને નામ નોંધણી કરાવી, આગામી લોકસભા ચૂંટણીમાં સહભાગી થવા અપીલ કરાઈ..

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ
સરકારી યોજનાઓની માહિતીઓ લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે મતદાર નોંધણી અધિકારીશ્રી પ્રિતેશ પટેલ દ્વારા આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં યુવાઓને નામ નોંધણી કરાવી, આગામી લોકસભા ચૂંટણીમાં સહભાગી થવા અપીલ કરાઈ..
Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile Photo

તા.૦૫/૧૧/૨૦૨૩ ના રોજ ખાસ ઝુંબેશના દિવસે મતદાર નોંધણી અધિકારી, આહવા-ડાંગ દ્રારા ૧૭૩-ડાંગ(અ.જ.જા.) વિધાનસભા મતદાર સમાવિષ્ટમાં અત્રેના મતદાન મથકોની સ્થળ તપાસણી કરવામાં આવી.

તા.૨૬/૧૧/૨૦૨૩ ના રોજ ખાસ ઝુંબેશના દિવસે મતદાર નોંધણી અધિકારી, આહવા-ડાંગ દ્રારા ૧૭૩-ડાંગ(અ.જ.જા.) વિધાનસભા મતદાર સમાવિષ્ટમાં અત્રેના મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી.

શું “દેશનું ફોર્મ" ભર્યું ? મતદાર બનો / મતદારયાદીમાં વિગતો ચકાસો. વધુ માહિતી માટે 8929441950 પર મિસ્ડ કોલ કરો. #DeshKaForm #vote #MainBhiVoter #deshkaform #NothingLikeVoting #IVoteforSure #SSR2024

📷 Chief Electoral Officer, Gujarat Chief Electoral Officer, Gujarat · 55m Desh ka Form Bhara kya? Filter out apathy & fill #DeshKaForm to register to Vote (Form-6) or for any correction/ updation in the voter list (Form 8).

📷
Chief Electoral Officer, Gujarat
<a href="/CEOGujarat/">Chief Electoral Officer, Gujarat</a>
·
55m
Desh ka Form Bhara kya? Filter out apathy &amp; fill #DeshKaForm to register to Vote (Form-6) or for any correction/ updation in the voter list (Form 8).
Prant officer Ahwa-dang (@prantahwa) 's Twitter Profile Photo

December 9, is the last day of the voter reform program, make sure to visit your polling booth for name registration in voter, name shortage and necessary improvement in election card.