prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile
prabhu chauhan

@prabhuchauhan10

ID: 778583782291013632

calendar_today21-09-2016 13:16:54

136 Tweet

65 Takipçi

878 Takip Edilen

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

આજે મને ફરી કહેવામાં આવ્યું કે તું સમજદાર છે .. ત્યારે મને ખબર પડી કે આજે મારે ફરીથી કંઈક જતું કરવું પડશે ...🥀

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

આપDr. Kuber Dindor સાહેબ પાસે આશા રાખીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં #બોલેલા_વેણ_પર_ફરી_ન_જતાં.કેમ કે માનનીય Bhupendra Patel દાદાના વચનને નિભાવવાનો સમય આવી ગયો છે. Narendra Modi Yuvrajsinh Jadeja Devanshi Joshi Amit Shah BJP Gujarat दिलीप सिंह राजपुत Shakuntala Rathva

𝐕𝐚𝐣𝐚 𝐬𝐡𝐚𝐧𝐧𝐢 🇮🇳 (@vajasunny10) 's Twitter Profile Photo

આ બધા મુદ્દાઓ ને પણ ધ્યાને લેવા વિનંતી..🙏 શિક્ષણ સહાયક ની ભરતી૭૫૦૦ માં વધારો થવા જોઈએ ઓક્ટોબર૨૦૨૪ સુધી માં૨૫૦૦૦ થી બધું જગ્યાઓ ખાલી થશે એની સામે ભરતી માત્ર૭૫૦૦ નમ્ર અરજ છે કે એમાં વધારો કરવામાં આવે CMO Gujarat Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya Harsh Sanghavi Rushikesh Patel

આ બધા મુદ્દાઓ ને પણ ધ્યાને લેવા વિનંતી..🙏
શિક્ષણ સહાયક ની ભરતી૭૫૦૦ માં વધારો થવા જોઈએ ઓક્ટોબર૨૦૨૪ સુધી માં૨૫૦૦૦ થી બધું જગ્યાઓ ખાલી થશે એની સામે ભરતી માત્ર૭૫૦૦ નમ્ર અરજ છે કે એમાં વધારો કરવામાં આવે
CMO Gujarat Bhupendra Patel
Dr. Kuber Dindor Praful Pansheriya Harsh Sanghavi Rushikesh Patel
prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

ગીતા માં કહ્યું છે તું નિરાશ ના થઇશ, નબળો તારો સમય છે તું નથી..

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

નૂતન વર્ષાભિનંદન... નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી શુભેચ્છાઓ... #HappyNewYear #નૂતનવર્ષાભિનંદન

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

સ્ત્રીઓ અને વંચિતોના પ્રથમ શિક્ષણ પ્રણેતા, મહાન સમાજ સુધારક, શોષિત, વંચિતો, ગરીબો, મહિલાઓ ને અધિકારો અપાવનાર, સાચા વૈચારિક અને કલમના ક્રાંતિકારી લડવૈયા, મહાન નાયક, મહાત્મા જ્યોતિરાવ ફૂલેને તેમના 134મા નિર્વાણ દિવસ નિમિત્તે હું હૃદયપૂર્વકની આદરાંજલી અર્પણ કરું છું. 🙏🙏🙏*

ઉપરવાળા પર ભરોસો રાખજો જેણે આજ સુધી તમને ઝૂકવા નથી દીધા એ આગળ પણ સંભાળી જ લેશે !!

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

જ્યારે કોઈ છોકરી સાથેખોટું થાય છે, ત્યારે આખો દેશ ન્યાય મેળવવા માટે આગળ આવે છે, દરેક પોતાનો અવાજ ઉઠાવે છે અને ક્યાંકને ક્યાંક તેમને ન્યાય મળે છે.આ વખતે હું આશા રાખું છું કે બધા બોલશે,અતુલ ભાઈ મને આશા છેકે તમને ન્યાય મળશે,આ સમાચાર વાંચીને મને દુઃખ થયું છે. #JusticeForAtulSubhash

જ્યારે કોઈ છોકરી સાથેખોટું થાય છે, ત્યારે આખો દેશ ન્યાય મેળવવા માટે આગળ આવે છે, દરેક પોતાનો અવાજ ઉઠાવે છે અને ક્યાંકને ક્યાંક તેમને ન્યાય મળે છે.આ વખતે હું આશા રાખું છું કે બધા બોલશે,અતુલ ભાઈ મને આશા છેકે તમને ન્યાય મળશે,આ સમાચાર વાંચીને મને દુઃખ થયું છે.
#JusticeForAtulSubhash
prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

"એક એવી વ્યક્તિને શોધો જે તમને હોવા પર ગર્વ કરે, તમને ગુમાવવાથી ડરે, તમારા માટે લડે, તમારી કદર કરે, તમારો આદર કરે, તમારી સંભાળ રાખે"

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

અલવિદા ડો. મનમોહન સિંઘ 🙏 આપણાં અર્થતંત્રના સહુથી મહત્વના સમયે ડો. સિંઘ RBIના ગવર્નર હતા. ભારતનું અર્થતંત્ર વિશ્વ માટે ખૂલ્યું તેમાં ડો. સિંહની ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. સવિશેષ પ્રધાનમંત્રી તરીકે 10 વર્ષનો કાર્યકાળ! એક બહુમૂલ્ય પ્રતિભા આજે સ્વર્ગ સિધાવી. શ્રદ્ધાંજલિ 🙏

અલવિદા ડો. મનમોહન સિંઘ 🙏
આપણાં અર્થતંત્રના સહુથી મહત્વના સમયે ડો. સિંઘ RBIના ગવર્નર હતા. ભારતનું અર્થતંત્ર વિશ્વ માટે ખૂલ્યું તેમાં ડો. સિંહની ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. સવિશેષ પ્રધાનમંત્રી તરીકે 10 વર્ષનો કાર્યકાળ! એક બહુમૂલ્ય પ્રતિભા આજે સ્વર્ગ સિધાવી. શ્રદ્ધાંજલિ 🙏
prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

𝑯𝒐𝒑𝒆 2025 𝒃𝒓𝒊𝒏𝒈𝒔 𝒎𝒐𝒓𝒆 𝒉𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔, 𝒑𝒆𝒂𝒄𝒆 𝒂𝒏𝒅 𝒍𝒐𝒗𝒆. 𝑾𝑰𝑺𝑯 𝒀𝑶𝑼 𝑨 𝑯𝑨𝑷𝑷𝒀 𝑵𝑬𝑾 𝒀𝑬𝑨𝑹 ❤

𝑯𝒐𝒑𝒆 2025 𝒃𝒓𝒊𝒏𝒈𝒔 𝒎𝒐𝒓𝒆 𝒉𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔, 𝒑𝒆𝒂𝒄𝒆 𝒂𝒏𝒅 𝒍𝒐𝒗𝒆. 𝑾𝑰𝑺𝑯 𝒀𝑶𝑼 𝑨 𝑯𝑨𝑷𝑷𝒀 𝑵𝑬𝑾 𝒀𝑬𝑨𝑹 ❤
prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

આજરોજ "ઉત્તરાયણ"ના પાવન પર્વમાં આનંદ અને ઉમંગની સાથે સલામતી અને સાવચેતી સારું બનાસકાંઠાજિલ્લાના માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જે.ચૌધરી સર તેમજ સ્ટાફમિત્રો દ્વારા સરહદી વિસ્તારની જનતાને સાયબર ક્રાઇમ અવરનેસના સ્લોગન વાળા પતંગ વહેચી સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યુ

𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ભવ્ય વિજય... #INDvNZ #ChampionsTrophy #TeamIndia

𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ભવ્ય વિજય...

#INDvNZ #ChampionsTrophy #TeamIndia
prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

ભારતીય બંધારણના નિર્માતા, આધુનિક ભારતના શિલ્પી, પીડિતો, વંચિતો અને મહિલાઓના મુક્તિદાતા, જ્ઞાનના પ્રતીક, વિશ્વ રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર, હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આપ સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. #આંબેડકરજયંતી

ભારતીય બંધારણના નિર્માતા, આધુનિક ભારતના શિલ્પી, પીડિતો, વંચિતો અને મહિલાઓના મુક્તિદાતા, જ્ઞાનના પ્રતીક, વિશ્વ રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર, હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આપ સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ.

#આંબેડકરજયંતી
prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

આંબેડકર જયંતિ એ એક એવો દિવસ છે જે તમને તમારા અધિકારો માટે અવાજ ઉઠાવવામાં મદદ કરે છે. સર્વને આંબેડકર જયંતિ નિમિત્તે શુભકામનાઓ... જય ભીમ 💙

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

Preserving and respecting the legacy of Bharat Ratna Dr.B.R Ambedkar... ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનું જતન અને સન્માન... #jaybhim

prabhu chauhan (@prabhuchauhan10) 's Twitter Profile Photo

લોકતંત્રની મજબૂતાઈ માટે પ્રેસ સ્વાતંત્ર્ય એ પાયાની જરૂરિયાત છે. ઘટનાના વિવિધ આયામો ઉજાગર કરવામાં, સત્યની દિશામાં જનચેતનાને જાગૃત કરવામાં પણ પ્રેસની સ્વતંત્રતા અનિવાર્ય છે, ભારતના નિર્માણમાં પ્રેસ,પત્રકાર મિત્રોને ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ની હાર્દિક શુભકામના.

મૈચ્યોરિટી એ નથી કે તમે મોટી મોટી વાતો કરો પણ મેચ્યોરિટી તો એ છે કે તમે નાના મા નાની વાતને સમજો છો... ☕❤️