Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profileg
Gandhinagar police

@police_Gnagar

Salamat Gandhinagar

ID:1475687709293178881

calendar_today28-12-2021 04:39:12

433 Tweets

797 Followers

91 Following

Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

પેથાપુર પો.સ્ટે. વિસ્તારના પેથાપુર ગામના પ્રોહી બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ

CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

પેથાપુર પો.સ્ટે. વિસ્તારના પેથાપુર ગામના પ્રોહી બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #Gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

આગામી લોકસભા ચૂંટણી- 2024 અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા સારુ પેથાપુર અને માણસા પોલીસ સ્ટેશનના અગત્યના ગામોના તથા અન્ય સમાજના આગેવાનો સાથે મિટિંગ રાખવામાં આવેલ.

CMO Gujarat
DGP Gujarat


આગામી લોકસભા ચૂંટણી- 2024 અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા સારુ પેથાપુર અને માણસા પોલીસ સ્ટેશનના અગત્યના ગામોના તથા અન્ય સમાજના આગેવાનો સાથે મિટિંગ રાખવામાં આવેલ. @CMOGuj @dgpgujarat #gandhinagar #Elections2024 #LokSabhaElection2024
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

રામજીના છાપરા તાંબે દહેગામ ખાતે પ્રાથમીક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમોને કુલ રૂ. ૫૦,૫૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેગામ પોલીસ
CMO Gujarat
DGP Gujarat

રામજીના છાપરા તાંબે દહેગામ ખાતે પ્રાથમીક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમોને કુલ રૂ. ૫૦,૫૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેગામ પોલીસ @CMOGuj @dgpgujarat #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

દહેગામ તાલુકાના ગણેશપુરા પ્રાથમીક શાળા નજીક જાહેરમાં જુગાર રમતા ઇસમોને કુલ રૂ. ૧૨,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેગામ પોલીસ

CMO Gujarat
DGP Gujarat

police

દહેગામ તાલુકાના ગણેશપુરા પ્રાથમીક શાળા નજીક જાહેરમાં જુગાર રમતા ઇસમોને કુલ રૂ. ૧૨,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેગામ પોલીસ @CMOGuj @dgpgujarat #gandhinagar #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

પુન્દ્રાસણ ગામ, બસ સ્ટોપ નજીક રોડ ઉપરથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ- ૧, ગાંધીનગર

CMO Gujarat
DGP Gujarat

police

પુન્દ્રાસણ ગામ, બસ સ્ટોપ નજીક રોડ ઉપરથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ- ૧, ગાંધીનગર @CMOGuj @dgpgujarat #gandhinagar #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ

CMO Gujarat
DGP Gujarat
District Election Officer & Collector Gandhinagar


account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચોરીના બે ગુનાઓના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી સેક્ટર ૭ સર્વેલન્સ ટીમ
CMO Gujarat
DGP Gujarat

ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચોરીના બે ગુનાઓના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી સેક્ટર ૭ સર્વેલન્સ ટીમ @CMOGuj @dgpgujarat #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

કલોલ શહેર વિસ્તારમાં આવેલ સિંદબાદ હોટલની સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગરના પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરનાર રિઢા ગુનેગારોને ગણતરીના સમયમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીનગર જિલ્લા પોલીસ
CMO Gujarat
DGP Gujarat

કલોલ શહેર વિસ્તારમાં આવેલ સિંદબાદ હોટલની સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગરના પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરનાર રિઢા ગુનેગારોને ગણતરીના સમયમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીનગર જિલ્લા પોલીસ @CMOGuj @dgpgujarat #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

દહેગામ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દહેગામ સર્વેલન્સ ટીમ

DGP Gujarat
CMO Gujarat

દહેગામ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દહેગામ સર્વેલન્સ ટીમ @dgpgujarat @CMOGuj #Gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ડભોડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમ વિરુધ્ધમાં જીલ્લા મેજી.શ્રી, ગાંધીનગર દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના સમયમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ડભોડા પોલીસ
CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

ડભોડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમ વિરુધ્ધમાં જીલ્લા મેજી.શ્રી, ગાંધીનગર દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના સમયમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ડભોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી.૧ ગાંધીનગર

CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી.૧ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

હિંમતનગરથી ચિલોડા તરફ આવતા હાઇવે ઉપરથી મહિંદ્રા બોલેરો પીકઅપ ગાડીમાંથી ભરતીય બનાવટનો
વિદેશી દારુ મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂ.૨,૬૮,૦૮૦/-પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચિલોડા પોલીસ
CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

હિંમતનગરથી ચિલોડા તરફ આવતા હાઇવે ઉપરથી મહિંદ્રા બોલેરો પીકઅપ ગાડીમાંથી ભરતીય બનાવટનો વિદેશી દારુ મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂ.૨,૬૮,૦૮૦/-પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #Gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી તા. 26/04/2024

CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી તા. 26/04/2024 @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ચંદ્રાલા ગામે હાઇવે રોડ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય
બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- 54 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 35680/- નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ચિલોડા પોલીસ

CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

police

ચંદ્રાલા ગામે હાઇવે રોડ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- 54 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 35680/- નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ડભોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી-૨ ગાંધીનગર

CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

police

ડભોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી-૨ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ગાાંધીનગર જીલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં છેલ્લા બત્રીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી. ૧ ગાંધીનગર
CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

police

ગાાંધીનગર જીલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં છેલ્લા બત્રીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી. ૧ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા લીસ્ટેડ બુટલેગર વિરુધ્ધ જીલ્લા મેજી.શ્રી ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ગાંધીનગર એલ.સી.બી-૧ ટીમ
CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા લીસ્ટેડ બુટલેગર વિરુધ્ધ જીલ્લા મેજી.શ્રી ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ગાંધીનગર એલ.સી.બી-૧ ટીમ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

ગાંધીનગર જીલ્લાના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર એસ.ઓ.જી. પોલીસ
CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

ગાંધીનગર જીલ્લાના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર એસ.ઓ.જી. પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પલસાણા નજીક સોનાપરૂ પાસે ખેતરમાં ખુલ્લી જગ્યામાંં જુગાર રમતા સાત ઇસમને મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ - રૂ. ૩૪,૭૭૦/-નો મુદામાલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર કાઇમ બ્રાન્ચ.
CMO Gujarat
DGP Gujarat

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પલસાણા નજીક સોનાપરૂ પાસે ખેતરમાં ખુલ્લી જગ્યામાંં જુગાર રમતા સાત ઇસમને મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ - રૂ. ૩૪,૭૭૦/-નો મુદામાલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર કાઇમ બ્રાન્ચ. @CMOGuj @dgpgujarat #gandhinagarpolice
account_circle
Gandhinagar police(@police_Gnagar) 's Twitter Profile Photo

દહેગામ તાલુકાના શિયાવાડા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) શોધી કાઢતી દહેગામ પોલીસ
CMO Gujarat
DGP Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

દહેગામ તાલુકાના શિયાવાડા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) શોધી કાઢતી દહેગામ પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
account_circle