Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile
Pranav Vasavada 🇮🇳

@pmvasavada

India First, राष्ट्र सर्वोपरि 🇮🇳 जय हिन्द | Proud Hindu l #NAMO Fan | Enthusiast #આપણી_મેટ્રો 🚇 commuter | Raise voice for my #Ahmedabad | Views are personal

ID: 991282716929736707

calendar_today01-05-2018 11:46:31

83,83K Tweet

5,5K Followers

1,1K Following

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

ચાલો, ભારત માતાને સ્વચ્છ રાખવાના સંકલ્પમાં જોડાઈએ... એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરીએ.

Mayank Patel (@mayank8382) 's Twitter Profile Photo

Gujarat Metro Rail Corporation (GMRC) Limited Pranav Vasavada 🇮🇳 Amdavad Municipal Corporation Janak Dave VTV Gujarati News and Beyond CMO Gujarat Harsh Sanghavi Karnavati_speaks 🚇🚍🚲 Kumar Manish Smart City Ahmedabad Latest photo .. rich & powerfull use public place free of cost at the cost of needy 2-wheel user .. even judge can't see this . Either stop to use them or ask token parking fee . Law have to follow by law impliment agent also. 🙏🙏🙏 1 inch encrochment on public place is same 😤

Komal Dev (@komaldev8484) 's Twitter Profile Photo

Kendriya vidhyalaya Cantt Campus dafnala Ahmedabad few vmonths contractual Maths teacher vacancy for secondary level especially for class 10th Min edu required : B. Sc., B. Ed Salary: 25k/month Walk in interview: September 1st week

Komal Dev (@komaldev8484) 's Twitter Profile Photo

Interested candidate can meet at school for more information . Please share as much as you if anyone you fond suitable for the post.

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

શ્રી Harsh Sanghavi ભાઈ, સામાન્ય નાગરિકો જે માંગ કરી રહ્યા છે એ પૂરી કરવા તંત્ર સક્ષમ હોય તો પછી રાહ ક્યાં સુધી જોવાની ?? સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં પ્રદૂષણ મુક્ત, કિફાયતી, સલામત પરિવહન કેન્દ્રસ્થાને છે ત્યારે હવે ૩૪ મહિને તો તંત્ર જરૂરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે. CMO Gujarat

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

ટ્રેનના Unreserved* કોચમાં મુસાફરી કરવાનો પ્રથમ અનુભવ. 🔹 જગ્યા મળી છે એ હાશકારો લેતા રાજાપાઠમાં 🔹 નથી મળી એ ક્યારે જગ્યા થશે એની ચિંતામાં 🔹 સામાન વધુ છે એ ગોઠવવાની ફિરાકમાં 🔹 મૂકવા આવેલને કોચમાંથી વેફર/પાણી લઈ આવવા વિનંતી (ઉતારાય એવી જગ્યા જ નથી) (*Railone એપ best છે)

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

તહેવારોમાં GSRTC ઉપરી અધિકારીઓએ બસ સ્ટેશનો પર આંટો મારવો જોઈએ. મુસાફરોને પડતી તકલીફોનો જાત અનુભવ મળે, બસમાં તો "સ્ટાફ" કહીને પણ ચડી શકાય એવું નથી હોતું. harsh

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

લોકોની વાત કાને પડતાં એમ લાગતું તું કે વિરમગામ થી જગ્યા થઈ જાશે... ટ્રેન સ્ટેશને પહોંચી તો અંદર બેઠાં છે એટલા જ પ્લેટફોર્મ પર ઊભા છે. Unreserved કોચના અનુભવો ... 🚂 #તહેવાર

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

#શ્રાવણ સુદ પૂનમ 🌻 કિમીહઃ કિંકાયઃ સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ । અતર્ક્યૈશ્વર્યે ત્વય્યનવસર દુઃસ્થો હતધિયઃ કુતર્કોઽયં કાંશ્ચિત્ મુખરયતિ મોહાય જગતઃ ॥ 🌺

#શ્રાવણ સુદ પૂનમ 🌻

કિમીહઃ કિંકાયઃ સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ ।
અતર્ક્યૈશ્વર્યે ત્વય્યનવસર દુઃસ્થો હતધિયઃ
કુતર્કોઽયં કાંશ્ચિત્ મુખરયતિ મોહાય જગતઃ ॥ 🌺
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

#શ્રાવણ વદ એકમ 🪷 અજન્માનો લોકાઃ કિમવયવવંતોઽપિ જગતાં અધિષ્ઠાતારં કિં ભવવિધિરનાદૃત્ય ભવતિ । અનીશો વા કુર્યાદ્ ભુવનજનને કઃ પરિકરો યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે ॥ 🌼

#શ્રાવણ વદ એકમ 🪷

અજન્માનો લોકાઃ કિમવયવવંતોઽપિ જગતાં
અધિષ્ઠાતારં કિં ભવવિધિરનાદૃત્ય ભવતિ ।
અનીશો વા કુર્યાદ્ ભુવનજનને કઃ પરિકરો
યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે ॥ 🌼
Karnavati_speaks 🚇🚍🚲 (@karnavatispeaks) 's Twitter Profile Photo

SOUTHERN_CROSS Uday Kotak Pranav Vasavada 🇮🇳 Kumar Manish Gujarat Metro Rail Corporation (GMRC) Limited If we keep pushing for better services we will get them for sure but not much people are willing to ask questions and raise the issue. People of Japan are self disciplined on both sides the Govt and the Citizens. We will have our services improved anyways. Totally Hopeful 🤞🤞

Karnavati_speaks 🚇🚍🚲 (@karnavatispeaks) 's Twitter Profile Photo

SOUTHERN_CROSS Uday Kotak Pranav Vasavada 🇮🇳 Kumar Manish Gujarat Metro Rail Corporation (GMRC) Limited On the other hand I saw a video few weeks back someone from India went to Japan and the train was 2 hours late so it happens there also of course not all the time but yes. They inform the passengers properly and also make sure they are not suffering so they make arrangements also

Vins (@vinayverma99) 's Twitter Profile Photo

Senior man from North Gujarat is Lost. Help share ahead with North Gujarat groups / contacts . If any leads , share with Hitesh Thakkar , Ahmedabad! 9924651381 #lost #help

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

વિશ્વ સિંહ દિવસ 🦁 વિશ્વ વિખ્યાત ગીરના સાવજ !! આપણી શાન, આપણું ગૌરવ 🇮🇳

વિશ્વ સિંહ દિવસ 🦁

વિશ્વ વિખ્યાત ગીરના સાવજ !!
આપણી શાન, આપણું ગૌરવ 🇮🇳