PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile
PIB in Gujarat 🇮🇳

@pibahmedabad

Official Twitter account of branch office of @PIB_India, Government of #India, #Ahmedabad, #Gujarat.

Social Media Handles: linktr.ee/pibahmedabad

ID: 902084078882611200

linkhttp://pib.gov.in calendar_today28-08-2017 08:22:59

95,95K Tweet

51,51K Takipçi

244 Takip Edilen

Ministry of WCD (@ministrywcd) 's Twitter Profile Photo

कुछ बच्चे सिर्फ होनहार नहीं होते, वो पूरे देश की प्रेरणा बन जाते हैं। अगर आपके आस-पास कोई बाल प्रतिभा है, तो प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025 के लिए नामांकन ज़रूर करें। अंतिम तिथि: 15.08.25 awards.gov.in #PMRBP PMO India Annapurna Devi Savitri Thakur PIB WCD

Ministry of Information and Broadcasting (@mib_india) 's Twitter Profile Photo

The National Cooperation Policy 2025, rooted in the ethos of ‘Sahkar-se-Samriddhi’, is a strategic roadmap for revitalising India’s cooperative sector. With 6 Strategic Mission Pillars, the policy will go a long way in making cooperatives the ‘second engine’ of India’s economic

The National Cooperation Policy 2025, rooted in the ethos of ‘Sahkar-se-Samriddhi’, is a strategic roadmap for revitalising India’s cooperative sector.

With 6 Strategic Mission Pillars, the policy will go a long way in making cooperatives the ‘second engine’ of India’s economic
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

▪️ રિપબ્લિક ઓફ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ, ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયરનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું ▪️ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

PIB Fact Check (@pibfactcheck) 's Twitter Profile Photo

In a news report, it is being claimed that Udaipur Files producer Amit Jani met with Union Minister Ashwini Vaishnaw in a closed-door meeting #PIBFactCheck ❌This claim is #Fake ▶️Union Minister for Information and Broadcasting Ashwini Vaishnaw has not held any such meeting

In a news report, it is being claimed that Udaipur Files producer Amit Jani met with Union Minister <a href="/AshwiniVaishnaw/">Ashwini Vaishnaw</a> in a closed-door meeting 

#PIBFactCheck 

❌This claim is #Fake

▶️Union Minister for Information and Broadcasting Ashwini Vaishnaw has not held any such meeting
PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi એ કૃષિ ક્ષેત્રમાં સ્થિર વૃદ્ધિ તરફ દોરી રહેલા સતત સુધારાઓ, ખેડૂત-કેન્દ્રિત પહેલો અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય વિશે એક લેખ શેર કર્યો વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi એ પ્રધાનમંત્રી જન ધન યોજના સૌથી ગરીબ લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન કેવી રીતે લાવી છે તે અંગેનો લેખ શેર કર્યો વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

સરકારે પહેલ અને આધાર પ્રમાણીકરણ દ્વારા LPG સબસિડી ટ્રાન્સફરને મજબૂત બનાવ્યું છે: પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puri દુરુપયોગ અટકાવવા માટે 4 કરોડથી વધુ નકલી LPG કનેક્શન નિષ્ક્રિય કરવામાં આવ્યા વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… Ministry of Petroleum and Natural Gas #MoPNG

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

ભારત 6 ઓગસ્ટથી હર્બલ દવા સલામતી અને નિયમન પર WHO-IRCH વર્કશોપનું આયોજન કરશે ત્રણ દિવસીય ટેકનિકલ મીટમાં વ્યવહારું તાલીમ, કેસ સ્ટડી અને વૈશ્વિક નિયમનકારી સંવાદનો સમાવેશ થશે વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… Ministry of Ayush

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી Narendra Modi નું પ્રેસ વક્તવ્ય વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી Narendra Modi ના સંબોધનનો મૂળપાઠ વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

UPSC ભરતી એલર્ટ્સ હવે સંસ્થાઓને ઇમેઇલ દ્વારા ઉપલબ્ધ નવી પહેલનો હેતુ વ્યાપક પહોંચ અને ઉમેદવારોની ભાગીદારીમાં સુધારો કરવાનો છેઃ UPSCના અધ્યક્ષ ડૉ. અજય કુમાર વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… #UPSC

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi એ શ્રી સત્યપાલ મલિકના નિધન પર શોક વ્યક્ત કર્યો વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પરિણામોની યાદી : ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… Randhir Jaiswal

PIB in Gujarat 🇮🇳 (@pibahmedabad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી Narendra Modi એ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો વાંચો વિગતે: pib.gov.in/PressReleasePa… PMO India