Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile
Payal Sakariya

@payalpatelaap

Leader of opposition -Surat Municipal Corporation | AAP Gujarat - State Spokeperson | AAP Gujarat Youth Wing Vice-President|

ID: 1402893637470412800

linkhttps://www.suratmunicipal.gov.in/Corporation/CorpDetail calendar_today10-06-2021 07:41:53

5,5K Tweet

35,35K Followers

233 Following

Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

ઓલપાડ વિધાનસભા મા છાપરાભાઠા વિસ્તારમા ''ગુજરાત જોડો'' અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ. ગુજરાતમા વધી રહેલી મહિલા અસુરક્ષા,નશાના કારોબાર,ભ્રષ્ટાચાર,શિક્ષણ-આરોગ્યની કથળતી વ્યવસ્થા,વધતી ગુનાખોરી,કથળતી કાયદા વ્યવસ્થાની સ્થિતિ,ભાજપના અહંકાર સામે ગુજરાત આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યું છે.

🇮🇳🇮🇳જાહેર આમંત્રણ🇮🇳🇮🇳 આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત "સંગીત સંધ્યા દેશ પ્રેમની,દિવ્યાંગ બાળકો સાથે આઝાદીનો મહોત્સવ" કાર્યક્રમ મા આપ સૌ ને પધારવા ભાવભર્યું આમંત્રણ.

🇮🇳🇮🇳જાહેર આમંત્રણ🇮🇳🇮🇳
આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત "સંગીત સંધ્યા દેશ પ્રેમની,દિવ્યાંગ બાળકો સાથે આઝાદીનો મહોત્સવ" કાર્યક્રમ મા આપ સૌ ને પધારવા ભાવભર્યું આમંત્રણ.
Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ..🇮🇳🇮🇳

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ..🇮🇳🇮🇳
Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુણા વિસ્તાર (મતવિસ્તાર વોર્ડ-૧૬) મા આશાનગર પાસે આવેલ નગરપ્રાથમિક શાળા મા હાજરી આપી ધ્વજ વંદન કરી બાળકોને સંબોધિત કર્યાં. આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ..🇮🇳જય હિન્દ,જય ભારત🇮🇳

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુણા વિસ્તાર (મતવિસ્તાર વોર્ડ-૧૬) મા આશાનગર પાસે આવેલ નગરપ્રાથમિક શાળા મા હાજરી આપી ધ્વજ વંદન કરી બાળકોને સંબોધિત કર્યાં.

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ..🇮🇳જય હિન્દ,જય ભારત🇮🇳
Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

આજે ૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અને પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરા ની ઉપસ્થિતિમા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અને પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરા ની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા.

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ “જન્માષ્ટમી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ “જન્માષ્ટમી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

देश में शिक्षा, स्वास्थ्य और काम की राजनीति की शुरुआत करने वाले,भाजपा के अत्याचार और अहंकार के खिलाफ जनता की उम्मीद बने आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक श्री Arvind Kejriwal जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ

देश में शिक्षा, स्वास्थ्य और काम की राजनीति की शुरुआत करने वाले,भाजपा के अत्याचार और अहंकार के खिलाफ जनता की उम्मीद बने आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक श्री <a href="/ArvindKejriwal/">Arvind Kejriwal</a> जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ
Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

ગત રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુણા વિસ્તારમા આમ આદમી પાર્ટી અયોજીત "સંગીત સંધ્યા દેશ પ્રેમની" કાર્યક્રમ મા ખૂબ મોટી સંખ્યા મા લોકો પધાર્યા અને દેશ ભક્તિ ના ગીતો દ્વારા ખૂબ જ સુંદર માહોલ સર્જાયો.

गतरोज़ स्वतंत्रता दिवसके उपलक्ष्यमें पुणा क्षेत्र (मेरा मतदाता क्षेत्र वार्ड-16) में आम आदमी पार्टी द्वारा आयोजित “संगीत संध्या – देश प्रेम की” कार्यक्रम में बड़ी संख्या में लोग उपस्थित हुए और अंधशाखा स्कूल के विद्यार्थियों द्वारा गाए गए देशभक्ति गीतों से बहुत ही सुंदर माहौल बना।

Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પુણા વિસ્તારમા આમ આદમી પાર્ટી આયોજીત "સંગીત સંધ્યા દેશ પ્રેમની" કાર્યક્રમ

Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને આસ્થાનો પર્વ જન્માષ્ટમી મહોત્સવમાં પુણા વિસ્તાર (મતવિસ્તાર વોર્ડ-16) ની અલગ અલગ સોસાયટીઓમા હાજરી આપી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

स्वतंत्रता दिवस के अवसर पर पुणा क्षेत्र (मेरे मतदाता क्षेत्र वार्ड-16) में आम आदमी पार्टी द्वारा आयोजित “संगीत संध्या देश प्रेम की” कार्यक्रम में पूज्य संतश्री पधारे और आशीर्वाद प्रदान किया।

Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકા વોર્ડ-૩૦ મા આમ આદમી પાર્ટીના વોર્ડ-૩૦ના પ્રભારી કૃણાલભાઈ ગોહિલ હસ્તક પાયલબેન ઊંઘાડ મહિલાઓ ની ટીમ સાથે આજ રોજ આમ આદમી પાર્ટી મા જોડાયા. આ તકે સુરત શહેર મહિલા પ્રમુખ નિતાબેન પટેલ અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરા ઉપસ્થિત રહ્યા.

સુરત મહાનગરપાલિકા વોર્ડ-૩૦ મા આમ આદમી પાર્ટીના વોર્ડ-૩૦ના પ્રભારી કૃણાલભાઈ ગોહિલ હસ્તક પાયલબેન ઊંઘાડ મહિલાઓ ની ટીમ સાથે આજ રોજ આમ આદમી પાર્ટી મા જોડાયા.
આ તકે સુરત શહેર મહિલા પ્રમુખ નિતાબેન પટેલ અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરા ઉપસ્થિત રહ્યા.
Payal Sakariya (@payalpatelaap) 's Twitter Profile Photo

પુણા વિસ્તારને મળશે કોમ્યુનિટી હોલ પુણાગામ વિસ્તારની જનતાને ખૂબ ખુબ અભિનંદન વધુ એક સફળતા વધુ એક સુવિધા...

પુણા વિસ્તારને મળશે કોમ્યુનિટી હોલ

પુણાગામ વિસ્તારની જનતાને ખૂબ ખુબ અભિનંદન વધુ એક સફળતા વધુ એક સુવિધા...