P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile
P‌aresh છાંયા 🅿️©️

@pareshchaya

36+ Year Media Experience
⏳Thinker and writer

ID: 110609187

calendar_today02-02-2010 04:19:25

9,9K Tweet

3,3K Followers

1,1K Following

P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હવે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો ઝડપથી ખુલી રહી છે. મોટાભાગની તો શોપિંગ સેન્ટરમાં હોય છે. આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં કાયદા કાનૂન હેઠળ સંચાલન થાય છે કે કેમ તેની નિયમિત તપાસ કરવાની જરૂર છે. ત્યાં બોર્ડમાં દર્શાવેલ તબીબો ઉપલબ્ધ રહે છે કે નહીં તે પણ તપાસ

P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

ભારતમાં રોડ ઉપર ખાડાની સમસ્યા ઘણી જૂની છે, 🫣 મહાભારતનાં યુદ્ધ દરમિયાન કર્ણના રથનું પૈડું પણ ખાડામાં ફસાઈ ગયું હતું...!! 😂😂😂😂😂😂

P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

ફુલેરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરી સત્તા પક્ષે પ્રચાર કરનાર ગ્રામ સચિવને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે ફુલેરા ગ્રામ પંચાયતની ચૂંટણી રદ જાહેર કરવી જોઈએ. 😃🫣

P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

🙏પ્રભુ પ્રસાદ રૂપે મળેલા શરીરને આપણે રસાયણોની પ્રયોગશાળા બનાવી દીધું છે! 💊એન્ટી એજિંગની દવાઓનો અભરખો ભારે પડી શકે છે. 💉ભવિષ્યના સંભવિત રોગો ટાળવા માટે તંદુરસ્ત લોકો પણ દવા ગળવા લાગ્યા છે! 🩺સરકાર પાસે હોસ્પિટલોના આદર્શ સંચાલન માટે કોઈ એસોપી (માર્ગદર્શિકા) જ નથી! 🐪આદર્શ

🙏પ્રભુ પ્રસાદ રૂપે મળેલા શરીરને આપણે રસાયણોની પ્રયોગશાળા બનાવી દીધું છે!
💊એન્ટી એજિંગની દવાઓનો અભરખો ભારે પડી શકે છે. 
💉ભવિષ્યના સંભવિત રોગો ટાળવા માટે તંદુરસ્ત લોકો પણ દવા ગળવા લાગ્યા છે!
🩺સરકાર પાસે હોસ્પિટલોના આદર્શ સંચાલન માટે કોઈ એસોપી (માર્ગદર્શિકા) જ નથી!
🐪આદર્શ
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

સ્વચ્છ, સુંદર અને ભાવવાહી ફિલ્મનું જમા પાસું કાલીધર અને બલ્લુ છે. અભિષેક બચ્ચનનો અભિનય ખળખળ વહેતા ઝરણા જેવો છે. દર્શકોને તેની લાચાર દયા માટે કરૂણા જાગે છે. બલ્લુ નામધારી બાળ કલાકાર પણ નોંધપાત્ર છાપ છોડી જાય છે. મંદબુદ્ધિના રોગ પિડીત કાલીધરથી કાયમ માટે છુટકારો મેળવવા પરિવાર તેને

સ્વચ્છ, સુંદર અને ભાવવાહી ફિલ્મનું જમા પાસું કાલીધર અને બલ્લુ છે. અભિષેક બચ્ચનનો અભિનય ખળખળ વહેતા ઝરણા જેવો છે. 
દર્શકોને તેની લાચાર દયા માટે કરૂણા જાગે છે. 
બલ્લુ નામધારી બાળ કલાકાર પણ નોંધપાત્ર છાપ છોડી જાય છે.
મંદબુદ્ધિના રોગ પિડીત કાલીધરથી કાયમ માટે છુટકારો મેળવવા પરિવાર તેને
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

સવારે ૯ વાગ્યાની સેટેલાઈટ ઈમેજ 🛰️ સમગ્ર રાજ્ય ઉપર છવાઈ છે વરસાદી સિસ્ટમ. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન ઉપર ગાઢ વાદળોનો જમાવડો. જામનગર શહેરમાં સવારથી ઝરમર વરસાદ ચાલુ! 🌧️ #Weather

સવારે ૯ વાગ્યાની સેટેલાઈટ ઈમેજ 🛰️ 
સમગ્ર રાજ્ય ઉપર છવાઈ છે વરસાદી સિસ્ટમ.
મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન ઉપર ગાઢ વાદળોનો જમાવડો.
જામનગર શહેરમાં સવારથી ઝરમર વરસાદ ચાલુ!
🌧️
#Weather
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

દક્ષિણના મનોરંજન નિર્માતાઓ પણ અજબ ગજબના નવતર વિષયો લાવે છે. આ ફિલ્મમાં એક ગામની વાર્તા છે. હિન્દુ સંસ્કાર અનુસાર મૃતદેહને અગ્નિદાહ દેવાનો હોય છે, પરંતુ આ ગામમાં અગ્નિદાહ આપવામાં આવે તો ભયંકર આપત્તિ આવે અને જીવલેણ દુકાળ પડે તેવી માન્યતા છે. આથી જેમનું મૃત્યુ થાય તેને દફન કરવામાં

દક્ષિણના મનોરંજન નિર્માતાઓ પણ અજબ ગજબના નવતર વિષયો લાવે છે. 
આ ફિલ્મમાં એક ગામની વાર્તા છે. 
હિન્દુ સંસ્કાર અનુસાર મૃતદેહને અગ્નિદાહ દેવાનો હોય છે, પરંતુ આ ગામમાં અગ્નિદાહ આપવામાં આવે તો ભયંકર આપત્તિ આવે અને જીવલેણ દુકાળ પડે તેવી માન્યતા છે. આથી જેમનું મૃત્યુ થાય તેને દફન કરવામાં
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

જામનગર જિલ્લામાં આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ચાલુ ચોમાસામાં તાલુકાવાર નોંધાયેલો કુલ વરસાદ 🌧️ જામનગર: ૨૩૯ જોડિયા: ૫૮૦ ધ્રોલ: ૨૪૨ કાલાવડ: ૩૫૫ લાલપુર: ૨૯૯ જામજોધપુર: ૩૬૭ (૨૫ મી.મી. = ૧ ઈંચ)

P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી ખુદ મુખ્યમંત્રી Bhupendra Patel છે અને અભ્યાસે સિવિલ એન્જિનિયર છે. આમ છતાં રાજ્યમાં રસ્તાઓની પરિસ્થિતિ ગંભીર રીતે ખખડી રહી છે.‌ નજીકના ભવિષ્યમાં ભાજપ સરકાર ગંભીર કે નિર્ણાયક બને તેવી શક્યતા નથી. ઓલમ્પિક સુધીમાં બધું ઠીકઠાક થઈ જાય તેવી પ્રભુને

P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

રાજ્યના જોખમી પુલો બાબતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને નિયમિત, સમયસર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવે છે?

રાજ્યના જોખમી પુલો બાબતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને નિયમિત, સમયસર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવે છે?
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

દેશ વિદેશમાં ફરસાણ, મીઠાઈ અને ખાસ કરીને સુકી કચોરી માટે પ્રસિદ્ધ જામનગરના એચ.જે.વ્યાસ ફરસાણ માર્ટના માલિક જયંતભાઈ વ્યાસે પોતાની રિવોલ્વર વડે આપઘાત કર્યો છે. તેમને જી.જી. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એચ.જે. વ્યાસની વિવિધ ચીજો સામાન્ય બજાર ભાવ કરતાં વધુ મોંઘી હોય અને સ્ટેટ્સ

દેશ વિદેશમાં ફરસાણ, મીઠાઈ અને ખાસ કરીને સુકી કચોરી માટે પ્રસિદ્ધ જામનગરના એચ.જે.વ્યાસ ફરસાણ માર્ટના માલિક જયંતભાઈ વ્યાસે પોતાની રિવોલ્વર વડે આપઘાત કર્યો છે. તેમને જી.જી. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
એચ.જે. વ્યાસની વિવિધ ચીજો સામાન્ય બજાર ભાવ કરતાં વધુ મોંઘી હોય અને સ્ટેટ્સ
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

એન્જિનિયર મિત્રએ કહ્યું કે, રોડ અને પુલ ડીઝાઈન અને નિર્માણમાં 'લોડ ફેક્ટર' બહુ મહત્વનું છે. હેવી વ્હિકલ ૨૦ ટન માલ ભરે અને પોતાનું વજન ૧૦ ટન હોય એટલે તેનું લો.ફે. ૩૦ ટન થાય, બ્રેક મારે એટલે રોડ ઉપર વધારે પ્રેસર આવે. આથી લો.ફે. ની ગણતરી કાચી, અધુરી કરી હોય તો માર્ગમાં ખાડા પડે અને

એન્જિનિયર મિત્રએ કહ્યું કે, રોડ અને પુલ ડીઝાઈન અને નિર્માણમાં 'લોડ ફેક્ટર' બહુ મહત્વનું છે. 
હેવી વ્હિકલ ૨૦ ટન માલ ભરે અને પોતાનું વજન ૧૦ ટન હોય એટલે તેનું લો.ફે. ૩૦ ટન થાય, બ્રેક મારે એટલે રોડ ઉપર વધારે પ્રેસર આવે.
આથી લો.ફે. ની ગણતરી કાચી, અધુરી કરી હોય તો માર્ગમાં ખાડા પડે અને
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

વડાપ્રધાન Narendra Modi દેશના પ્રસિદ્ધ ધર્મ સ્થાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે આગામી મહિને આવે તેવી પ્રબળ શકયતા. જગત મંદિર પરિસરના મહત્વકાંક્ષી નિર્માણ કાર્ય અને સુદામા સેતુ નવ નિર્માણ પ્રોજેક્ટના ભૂમિ પૂજન કરે તે માટે ચક્રો ગતિમાન. CMO Gujarat

વડાપ્રધાન <a href="/narendramodi/">Narendra Modi</a> દેશના પ્રસિદ્ધ ધર્મ સ્થાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે આગામી મહિને આવે તેવી પ્રબળ શકયતા.
જગત મંદિર પરિસરના મહત્વકાંક્ષી નિર્માણ કાર્ય અને સુદામા સેતુ નવ નિર્માણ પ્રોજેક્ટના ભૂમિ પૂજન કરે તે માટે ચક્રો ગતિમાન.
<a href="/CMOGuj/">CMO Gujarat</a>
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

ગુજરાતની બધી સમસ્યાઓનું આજ કારણ છે. ૧૫ વર્ષમાં ૨૧%નો જંગી વસ્તી વધારો! જાહેર સેવાઓ અને સ્થળો કીડીયારાંની જેમ ઉભરાઈ રહ્યા છે. જાહેર સુવિધાઓ હાંફી રહી છે. આ સંખ્યામાં કદાચ ગુજરાતમાં વસતા નેપાળી, બિહારી, બંગાળી સહિતના રાજ્ય બહારના લોકોને ગણ્યા નહીં હોય! બહારના કેટલા લોકો રાજ્યમાં

ગુજરાતની બધી સમસ્યાઓનું આજ કારણ છે.
૧૫ વર્ષમાં ૨૧%નો જંગી વસ્તી વધારો!
જાહેર સેવાઓ અને સ્થળો કીડીયારાંની જેમ ઉભરાઈ રહ્યા છે. 
જાહેર સુવિધાઓ હાંફી રહી છે.
આ સંખ્યામાં કદાચ ગુજરાતમાં વસતા નેપાળી, બિહારી, બંગાળી સહિતના રાજ્ય બહારના લોકોને ગણ્યા નહીં હોય! 
બહારના કેટલા લોકો રાજ્યમાં
P‌aresh છાંયા 🅿️©️ (@pareshchaya) 's Twitter Profile Photo

🌿 બે દાયકાના સચરાચર વરસાદ પછી પણ ખેત પેદાશોના ભાવ આસમાને શા માટે ? 🌾 ખેડૂતો અને ગ્રાહકો બન્નેને ખુલ્લેઆમ ખંખેરવામાં આવી રહ્યા છે! 🍅 સરકાર અને કૃષિકારોનું માથાભારે વચેટિયાઓ પ્રત્યે કૂણું વલણ કેમ છે ? 🍆 પ્રતિનિધિમંડળોએ વિદેશમાં બજાર વ્યવસ્થાનો અભ્યાસ પણ કરવો જોઈએ. 🌶️ જામનગર

🌿 બે દાયકાના સચરાચર વરસાદ પછી પણ ખેત પેદાશોના ભાવ આસમાને શા માટે ?
🌾 ખેડૂતો અને ગ્રાહકો બન્નેને ખુલ્લેઆમ ખંખેરવામાં આવી રહ્યા છે!
🍅 સરકાર અને કૃષિકારોનું માથાભારે વચેટિયાઓ પ્રત્યે કૂણું વલણ કેમ છે ?
🍆 પ્રતિનિધિમંડળોએ વિદેશમાં બજાર વ્યવસ્થાનો અભ્યાસ પણ કરવો જોઈએ. 
🌶️ જામનગર