Paras Kava 🇮🇳 (@paraskava07) 's Twitter Profile
Paras Kava 🇮🇳

@paraskava07

Station Controller/Train Operator At GMRCL

ID: 3258958898

calendar_today28-06-2015 14:10:54

3,3K Tweet

153 Takipçi

433 Takip Edilen

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

Now it's becoming easier to reach/come from/to #Kalupur Railway Station through #AhmedabadMetro Amdavad Municipal Corporation DRM Ahmedabad Please turn on the street lights that are off on the road. At present Passengers have to walk in the dark. PMO India Harsh Sanghavi

Gujarat Real Estate (@gujarat_com) 's Twitter Profile Photo

🏙️ Evara Towers An upcoming residential landmark by Addor, Shypram, Trogon, Kothari & Nirmaan. 5 Towers | 39 Storeys 📍 Behind Box Park, Gota, Ahmedabad Featuring one of Gujarat’s first 7-storey clubhouses. Architect: Mansi Shah Architects

🏙️ Evara Towers

An upcoming residential landmark by Addor, Shypram, Trogon, Kothari & Nirmaan.

5 Towers | 39 Storeys

📍 Behind Box Park, Gota, Ahmedabad

Featuring one of Gujarat’s first 7-storey clubhouses.

Architect: Mansi Shah Architects
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

સાવધાન રહીએ સતર્ક રહીએ ... ક્યાંક આપણી આસપાસ "ઘુસણખોરો" તો નથી ફરી રહ્યા ... જોશો તો જાણશો 👇

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

પક્ષને અને નેતાઓને tag કરીને જો કોઈ સામાન્ય નાગરીક યોગ્ય સૂચન કરે તો એની ચર્ચા કરાય છે ખરી ? કારણ લાખો કાર્યકર્તાઓ, હજારો નેતાઓમાંથી કોઈ rt કે like ન કરે પણ વાંચતા તો હશે ને ? BJP Karnavati Mahanagar BJP Gujarat

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

અહીંયા બધાની કિંમત નક્કી જ છે, ધંધા બંધ ન થવા જોઈએ. વહીવટ કરો આગળ વધો. (સૌ. દિ. ભા.)

અહીંયા બધાની કિંમત નક્કી જ છે, ધંધા બંધ ન થવા જોઈએ. વહીવટ કરો આગળ વધો.

(સૌ. દિ. ભા.)
Deval Panchal (@devalp) 's Twitter Profile Photo

To make Gujarat & Gujarati families healthier: • Ban the sale of chewing tobacco • Until then, impose heavy tax & premium on MRP • Fine Rs. 5 lakh for spitting in public places Towards a "Fit & Healthy India"

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

પ્રસંશા અને સારા કાર્યની સરાહના જો બંધ આંખે વધાવતા હોઈએ તો સૂચન કે ફરીયાદ ખુલ્લા મને સ્વીકારવી જોઈએ. #કડવી_વાત

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

કાલુપુર રેલ્વે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન વચ્ચે રસ્તાની સ્થિતિ 7 દિવસ બાદ પણ જૈસે થે. સ્ટ્રીટ લાઇટ બંધ અને સફાઈ નથી. સુરક્ષિત અને સ્વચ્છ શહેરનું સ્થાન જાળવી રાખવા પગલાં લેતા રહેવા પડશે. Amdavad Municipal Corporation Ashwini Vaishnaw DRM Ahmedabad Gujarat Metro Rail Corporation (GMRC) Limited Harsh Sanghavi Narendra Modi PMO India

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

प्लेटफॉर्म संख्या 9 तरफ अनारक्षित एवं प्लेटफॉर्म टिकट मशीन एकदम कोने मे इंस्टॉल किया है, मुसाफिरों को आसानी से दिखाई दे ऐसी उचित जगह रखने की कृपा करें । DRM Ahmedabad Western Railway

प्लेटफॉर्म संख्या 9 तरफ अनारक्षित एवं प्लेटफॉर्म टिकट मशीन एकदम कोने मे इंस्टॉल किया है, मुसाफिरों को आसानी से दिखाई दे ऐसी उचित जगह रखने की कृपा करें ।

DRM Ahmedabad Western Railway
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

#AhmedabadMetro ના થલતેજ અને થલતેજ ગામ મેટ્રો સ્ટેશન જયારે સૌથી વધુ વ્યસ્ત બન્યા છે ત્યારે #AMTS એ last mile connectivity ની દિશામાં નક્કર કાર્યવાહી કરવી પડે. રૂટ નો અભ્યાસ કરીને બસો દોડાવો તો લેખે લાગે અને થોડા અંતર માટે લોકોને હેરાન ન થવું પડે. 🚍થલતેજ ગામ થી ઘુમા વાયા

Manoj Nair (@manojna38014941) 's Twitter Profile Photo

Pranav Vasavada 🇮🇳 Had requested Ahmedabad Police અમદાવાદ પોલીસ on 30th June 2025 to appoint a policeman or traffic PCR & also Amdavad Municipal Corporation to start electric bus from Ambli Rd railway station to Thaltej metro station. Day by day footfall is increasing & road captured by autos haphazardly! Peak time is hell now!

Pranav Vasavada 🇮🇳 Had requested Ahmedabad Police અમદાવાદ પોલીસ on 30th June 2025 to appoint a policeman or traffic PCR & also Amdavad Municipal Corporation to start electric bus from Ambli Rd railway station to Thaltej metro station. Day by day footfall is increasing & road captured by autos haphazardly! Peak time is hell now!
Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

મુસાફરોને મેટ્રો સ્ટેશન સુધી/થી આવવા-જવા last mile connectivity ની યોગ્ય વ્યવસ્થા કરવા નિયમિત રજૂઆત થાય છે પણ Gujarat Metro Rail Corporation (GMRC) Limited અને Amdavad Municipal Corporation વચ્ચે સંકલનના અભાવને લીધે ઘણા લોકો #AhmedabadMetro માં મુસાફરી કરી શકતા નથી. સૌથી વ્યસ્ત સ્ટેશનો પર આ સુવિધા સત્વરે શરુ કરવા ફરી એકવાર રજૂઆત

The Jaipur Dialogues (@jaipurdialogues) 's Twitter Profile Photo

Nitish has Shown what he is Capable of, but Bihar needs Young Blood Chirag Paswan has proved himself in this Elections, NDA should consider him as CM Face What do you think?

Vivekk Oza (@vivekdoza) 's Twitter Profile Photo

સાવ કાળી નિરાશાને ઘુંટતી આવી સેંકડો તસવીરો રોજેરોજ ઠલવાય છે. અમદાવાદ શહેરના Jewel SG હાઇવે પર With Black Glass Without Number Plate કાર #LawOrderMyFoot કરીને દોડે છે. કાયદાના રાજને સતત પડકારે છે. કોમનમેનને દેખાય છે તે અતુલ્ય પોલીસ & RTOના CCTV & Human Intelligence દેખાતુ નથી ?

સાવ કાળી નિરાશાને ઘુંટતી આવી સેંકડો તસવીરો રોજેરોજ ઠલવાય છે. અમદાવાદ શહેરના Jewel SG હાઇવે પર With Black Glass Without Number Plate કાર #LawOrderMyFoot કરીને દોડે છે. કાયદાના રાજને સતત પડકારે છે.

કોમનમેનને દેખાય છે તે અતુલ્ય પોલીસ & RTOના CCTV & Human Intelligence દેખાતુ નથી ?