
Viramgam_Nagarpalika
@npaviramgam
ID: 1278928252686356481
03-07-2020 06:01:56
687 Tweet
158 Followers
90 Following

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ રોજ વિરમગામ નગરપાલિકા ખાતે સખી મંડળના સહયોગ થી તિરંગા થીમ પર રંગોળી બનાવવામાં આવેલ RCM Ahmedabad #HarGharTiranga #HarGharSwachhata


હર ઘર તિરંગા અભિયાન અન્વયે આજ રોજ વિરમગામ નગરપાલિકા, ત્રિપદા શાળા તેમજ નવયુગ શાળાના સહયોગ થી તિરંગા થીમ પર ત્રિપદા શાળા ખાતે રંગોલી સ્પર્ધા રાખવામા આવેલ તેમજ નવયુગ શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ #HarGharTiranga2025 RCM Ahmedabad







