Nagajan M. Tarkhala (@nmtarkhala) 's Twitter Profile
Nagajan M. Tarkhala

@nmtarkhala

Kutiyana | Dy.Collector/Dy.DDO(G.A.S.) | Currently Serving as a Dy.Collector & SDM,Dhoraji | RTs,Likes and Follows aren’t endorsed. | Views are Personal.

ID: 1064461627452465152

linkhttp://nagarjunjadeja.wordpress.com calendar_today19-11-2018 10:13:23

1,1K Tweet

1,1K Followers

400 Following

Nagajan M. Tarkhala (@nmtarkhala) 's Twitter Profile Photo

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું. #ShalaPraveshotsav2025

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું.
#ShalaPraveshotsav2025
Nagajan M. Tarkhala (@nmtarkhala) 's Twitter Profile Photo

આજરોજ જામકંડોરણા તાલુકાના ફેરણી કાર્યક્રમ દરમિયાન દુધીવદર ગામે Appendix-A ભર્યું, સાતોદડ ગામે સામાન્ય દફતર તપાસણી અને FPS તપાસણી તથા રાજપરા ગામે FPS તપાસણી કરવામાં આવી.

આજરોજ ઉપલેટા તાલુકાનાં ભાયાવદર ખાતે સસ્તા અનાજના દુકાનોની તપાસણી કરવામાં આવી.

આજરોજ ધોરાજી તાલુકાના જમનાવાડ ગામે સ્વામિત્વ યોજના નીચે ઇસ્યુ થયેલા પ્રોપર્ટીકાર્ડ અંગેની તપાસણી કરવામાં આવી જે અન્વયે સરકારી જમીનો અને ખાનગી જમીનોના પ્રોપટીકાર્ડમાં ક્ષેત્રફળ,સત્તાપ્રકાર અને કબજેદાર જેવી વિગતો ચકાસવામાં આવી.

તા.૦૯/૦૭/૨૦૨૫ નાં રોજ ઉપલેટા તાલુકા પંચાયત ખાતે તમામ વિભાગો સાથે તાલુકા ફરિયાદ સંકલન સમિતિની મીટીંગ યોજવામાં આવી અને ઉપલેટા શહેરમાં PM પોષણ કેન્દ્રોની મુલાકાત કરવામાં આવી.

તા.૧૦/૦૭/૨૦૨૫ નાં રોજ જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે તમામ વિભાગો સાથે તાલુકા ફરિયાદ સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી,ખજુરડા અને પાદરીયા ગામે PM પોષણ કેન્દ્રોની મુલાકાત લીધી,બાલાપર ગામે સામાન્ય દફતર તપાસણી કરી અને જસાપર ગામે નવા બની રહેલા રમત ગમતના મેદાનની મુલ્કાત કરવામાં આવી.

આજરોજ ધોરાજી તાલુકાનાં ફેરણી કાર્યક્રમ દરમિયાન ભાદાજાળિયા ગામે Appendix-A ફોર્મ સબબ મહેસૂલી રેકર્ડની તપાસણી કરી,ભાદાજાળિયા ગામે PM પોષણ કેન્દ્રની તપાસણી કરી અને મોટી મારડ ગામે સસ્તા અનાજની દુકાનો તપાસી અને PM પોષણ કેન્દ્રની તપાસણી કરવામાં આવી.

આજરોજ જામકંડોરણા તાલુકાનાં ફેરણી કાર્યક્રમ દરમિયાન ધોળીધાર ગામે Appendix-A ફોર્મ સબબ મહેસૂલી રેકર્ડની તપાસણી કરી,ધોળીધાર ગામે સસ્તા અનાજની દુકાન અને PM પોષણ કેન્દ્રની તપાસણી કરી તથા દુધીવદર ગામે સસ્તા અનાજની દુકાન અને PM પોષણ કેન્દ્રની તપાસણી કરવામાં આવી.

આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારશ્રીના સફાઈ,ધોવાણ સહાય,આવાસ યોજના વિગેરે જેવા પ્રશ્નો સાંભળી તેમનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. #SWAGAT

આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારશ્રીના સફાઈ,ધોવાણ સહાય,આવાસ યોજના વિગેરે જેવા પ્રશ્નો સાંભળી તેમનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
#SWAGAT
Nagajan M. Tarkhala (@nmtarkhala) 's Twitter Profile Photo

આજરોજ ઉપલેટા તાલુકાના ફેરણી કાર્યક્રમ દરમિયાન લાઠ ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી અને સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.

જૂન-૨૦૨૫ના તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન ધોરાજી સીટી વિસ્તારમાં અરજદારશ્રીના દુકાનની સામે કચરો,માંસ-મટન ફેંકવાની જૂની રજૂઆત બાબતે દિવસ-રાત નગરપાલિકા કર્મચારીઓના હુકમ કરી ૩ ઇસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૨૬ તળે અટક કરી ૨૫,૦૦૦/- ના જામીન લઈ પ્રશ્નનો ઉકેલ કરેલ છે.

Nagajan M. Tarkhala (@nmtarkhala) 's Twitter Profile Photo

આજરોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી અને આ બાબતે તમામ રજીસ્ટરો અને અન્ય આનુષંગિક બાબતો અંગેની તપાસણી કરવામાં આવી.

આજરોજ ધોરાજી શહેર ખાતે આવેલ ધોરાજી સબ જેલની વાર્ષિક તપાસણી કરવામાં આવી તથા પાટણવાવ પોલીસ સ્ટેશન નીચે આવેલ મોટી મારડ આઉટપોસ્ટની તપાસણી કરવામાં આવી.

આજરોજ ઉપલેટા શહેર ખાતે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ નીચે અરજીની સ્થળ તપાસ કરવામાં આવી,ઉપલેટા શહેર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરવામાં આવી અને ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી.

તા.૩૧/૦૭/૨૦૨૫ ના રોજ ધોરાજી શહેરમાં આવેલા રુદ્ર પેટ્રોલીયમ,કે.ઓ.શાહ પેટ્રોલીયમ અને હેપ્પી હોમ ગેસ એજન્સીની તપાસણી કરવામાં આવી.

આજરોજ ધોરાજી તાલુકાના જમનાવડ મુકામે "PM કિસાન ઉત્સવ દિવસ" અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ સિવાય ઉપલેટા તાલુકા પંચાયત અને ધોરાજી પ્રાંત કચેરી ખાતે તાલુકા કક્ષાની ફરિયાદ સંકલન અંગેની બેઠક,તાલુકા તકેદારી સમિતિની બેઠક,મેન્યુઅલ સ્ક્રેવેન્જર્સ સમિતિની બેઠક યોજવામાં આવી.

આજરોજ જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે તાલુકા ફરિયાદ સંકલન બેઠકનું આયોજન તમામ વિભાગો અને પદાધિકારીશ્રીઓ સાથે કરવામાં આવ્યું તથા જસાપર ગામે બની રહેલ રમત ગમતના મેદાનની મુલાકાત કરવામાં આવી.

જુલાઈ-2025 માં ઉપલેટા તાલુકા સ્વાગતમાં મોટી પાનેલી ગામના ડોકટર દ્વારા સ્વાગત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરતાં તેઓના સફાઈ અંગેના પ્રશ્નનું હકારાત્મક નિરાકરણ કરેલ છે. #SWAGAT

Nagajan M. Tarkhala (@nmtarkhala) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લામાં ધોરાજી સબ ડિવિઝનમાં ઉપલેટા પોલીસ સ્ટેશન નીચે જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમની વિરુધ્ધમાં ૪ ગુના સાબિત થતાં 3 મહિના માટે રાજકોટ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા.

ધોરાજી શહેરમાં કબ્રસ્તાનની જગ્યા પર દુકાનો બનાવી વાણિજ્યિક રીતે ઉપયોગ થતો હોવાની ફરિયાદ આવતાં તમામ ૭ દુકાનો સરકારશ્રીના કબ્જે મામલતદારશ્રી દ્વારા લેવડાવી સીલ મારવામાં આવેલ છે.